જાણો આ એક સ્વીચ દ્વારા સ્પર્મને ઓન કે ઓફ કરી શકાશે, કોન્ડોમનો નહિ કરવો પડે ઉપયોગ..

સહિયર

ઘણાં લોકોનું એવું માનવું છે કે કોન્ડોમના કારણે સે@ક્સની મજા ખરાબ થઈ જાય છે, જેના કારણે ઘણા લોકો એવું વિચારે છે કે કોન્ડોમનો ઉપયોગ કરીને સે@ક્સ કરવું કે પછી કોન્ડોમ પહેર્યા વગર સે@ક્સ કરવું, વધારે કોઈ ફરક નથી પડી શકતો.

અનિચ્છિત ગર્ભથી બચવા માટે કોન્ડોમનો ઉપયોગ પુરુષોને એક મજબૂરી જેવો લાગે છે. ભાગદોડ અને તણાવથી ભરેલા રૂટિનને કારણે પુરુષોમાં શુક્રાણુઓની ગુણવત્તા ઘટી રહી છે. જ્યારે શુક્રાણુઓની સંખ્યા ઓછી થઈ જાય છે, ત્યારે પ્રજનનક્ષમતા ઘટી જાય છે.

કેટલાક એવા પણ કોન્ડોમ હોય છે, જેનાથી સે@ક્સનો અનુભવ વધારે સારો થાય છે. સે@ક્સ સમયે તમે અણગમતા ગર્ભથી બચવા માંગતા હોય તો મહિલાઓ માટે અનિચ્છનીય ગર્ભ ટાળવા માટેના  ઘણા ઉપાય રહેલા હોય છે. જેમા ફિમેઇલ કોન્ડોમથી લઇને ગર્ભનિરોધક ગળીઓ પણ હોય છે.

જોકે આ વાત પુરૂષોની કરવામાં આવે તો તેઓ પાસે માત્ર એક જ ઉપાય હોય છે, જે છે કોન્ડોમ. સાવચેતીના ભાગરૂપે કોન્ડોમનો ઉપયોગ જરૂરી હોય છે. સુરક્ષિત સે@ક્સનો મતલબ ફક્ત ગર્ભવતી થવાનો ખતરો નહીં, પણ સાથે સાથે બીમારીઓથી પણ ઘણી સુરક્ષા મળી છે એવો પણ મતલબ થાય છે.

કોન્ડોમનો ઉપયોગ કરવાથી સંબંધોમાં ઘણી વાર ફરિયાદ રહે છે. ઘણી વખત લોકો પોતાના અંગત અનુભવ જણાવતા કહેતા સાંભળવા મળે છે કે તેઓને સે@ક્સ માણતા સમયે કોન્ડોમનો ઉપયોગ પસંદ આવતો નથી, જેના કારણે તેઓને વહેલા શિશ્નોથાન થઈ જાય છે.

કેટલાક પુરૂષોનું એવું માનવું છે કે કોન્ડોમના કારણે સે@ક્સની મજા વધારે ખરાબ થઇ જાય છે. જો કે કોન્ડોમ ન ફક્ત ગર્ભ રોકે છે, પણ યૌન બીમારીઓથી પણ બચાવે છે. જો તમે તમારા પતિ દ્વારા રોજ રોજ કોન્ડોમના પ્રયોગને કારણે અસહજ અનુભવતા હોય તો તમે એક નાનકડો બદલાવ તમારી સે@ક્સ લાઈફમાં કરી શકો છો.

લાંબા સમયથી સંશોધન કર્તા પુરૂષો માટે ગર્ભનિરોધક દવા બનાવવામાં લાગી ગયા છે. હજી સુધી આ બાબતમાં કોઇ ખાસ સફળતા હાથ નથી લાગી. પરંતુ એક રિપોર્ટ અનુસાર જલ્દી જ બજારમાં એક નવી ટેકનોલોજી ઉપલબ્ધ થવાની છે. આ ટેકનીક દ્વારા પુરૂષોના શરીરમાં એક એવી સ્વિચ લગાવી દેવામાં આવશે, જેના દ્વારા સ્પર્મને ઓન કે ઓફ કરી શકાશે.

જોકે આ સ્વિચ સ્પર્મની નળી માટે હશે જેને બ્લોક કરવામાં કે ખોલવામાં સમર્થ થશે. અમે તમને જણાવી દઇએ કે જો એવી કોઇ ટેકનીક બજારમાં આવી જશે, તો તે બિલ ગેટ્સ ફાઉન્ડેશનન માટે ઝટકો હોય શકે છે.

કારણ કે માઇક્રોસોફ્ટના ફાઉન્ડરના બિલ ગેટ્સે તેમની ફાઉન્ડેશનની કંપની દ્વારા પુરૂષોની ગર્ભનિરોધક દવાઓના નિર્માણ માટે મોટી રકમનું રોકાણ કરવામાં આવ્યું હતું. જોકે આ સ્ટડી તે લોકો માટે રાહત વાળી પણ હોય શકે છે, જેમા ૮૩% પુરૂષોએ ગર્ભનિરોધક દવાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.