આજના યુવાનો સે@ક્સનો ભરપૂર આનંદ લૂટવાનો એક પણ તક ગુમાવવા માંગતા નથી. લગભગ મોટી ઉંમર પછી સે@ક્સ પાવર ઘટવાની શરૂઆત થતી હોય છે. લગ્ન એ દરેકના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. લગ્નજીવનમાં જો બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો જ એકબીજા સાથે ખુશ રહી શકે છે.
તમે તમારા લગ્ન જીવનમાં ખુશ રહેવા માંગતા હોય તો આ સવાલ તમારા માટે ખુબ જ મહત્વના બની રહેશે. તો ચાલો આજે અમે તમને એવા અમુક સવાલ અને એના યોગ્ય જવાબ જણાવીશું, જેનાથી તમારી સમસ્યા દુર થઇ જશે.
સવાલ :– હું ૨૪ વર્ષની છું. એક મહિના પછી જ મારા લગ્ન થવાના છે. મને ફિઝિકલ રિલેશનશિપ વિશેનો કોઈ અનુભવ નથી કે મને એના વિશે કોઈ માહિતી પણ નથી. મને એ ખબર નથી પડતી કે ફર્સ્ટ નાઈટ દરમિયાન મારે શું કાળજી રાખવી જોઈએ.
હું એના વિશે વિચારીને ખુબ જ ચિંતામાં આવી જાવ છું અને મને ઘણા અલગ અલગ વિચિત્ર વિચારો આવ્યા કરે છે. મહેરબાની કરીને તમે મને કોઈ સારી દવા કે માહિતી વિશે જણાવશો.
જવાબ :- ફીઝીકલ રિલેશનશિપ વિશે તમે ઘણા પ્રકારની માહિતી મેળવી શકો છો. તમારે કોઈ પણ પ્રકારની દવા નહીં, પરંતુ માત્ર સામાન્ય જ્ઞાનની જરૂર છે. એના માટે તમે બુક પણ વાંચી શકો છો. તમારે આ બાબત પર કોઈ એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને તેના માટે કોઈ દવા પણ આવતી નથી ફક્ત તમારે એના વિશે જ્ઞાન જરૂરી છે.
સવાલ :– મારી ઉંમર ૪૫ વર્ષની છે અને મેનોપોઝનું સ્ટેજ પાસ કરીને જયારે હું જ્યારે મારા હસબન્ડ સાથે સે@ક્સનો આનંદ લવ છું ત્યારે ઘણું પેઈનફુલ પણ રહે છે. મારા પતિ ખુબ જ સારી વ્યક્તિ છે, પરંતુ તેઓ ક્યારેય પણ બેડમાં વધારે સારા પરફોર્મન્સ આપતા નહોતા.
મને હવે એવું લાગે છે કે, તેઓ સે@ક્સની બાબત પર વધારે ખરાબ થઇ ગયા છે કે કદાચ તેમને હવે સે@ક્સ કરવામાં બિલકુલ જ રસ રહ્યો નથી. અમે સે@ક્સ કરતા પહેલા ફોરપ્લે પણ કરતાં નથી. આવી સ્થિતિને બદલાવ લાવવા માટે અમારે શું કરવું જોઈએ? મને યોગ્ય અને સારો ઉકેલ જણાવવા વિનંતી..
જવાબ :- તમારા પતિ સારા વ્યક્તિ હોવાના કારણે તેમને સં@ભોગ વિશે ઓછી માહિતી હોઈ શકે છે. અથવા તો આવું એને વધારે પસંદ નહિ હોય, પરંતુ તમારે તમારી આ સ્થિતિ માટે કોઈ ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવાની જરૂર છે, જે તમારી ડ્રાયનેસ માટે કંઈક પ્રિસ્ક્રાઈબ કરી શકશે.
સામાન્ય રીતે મેનોપોઝ કરતી વખતે ડોક્ટર એસ્ટ્રોજેન ધરાવતી પેસરી રેકમન્ડ કરતા હોય છે. તમારા હસબન્ડને કોઈ એક્સપર્ટને કન્સ્લ્ટ કરવા માટે તમે સમજાવો. જો તે કોઈ એક્સપર્ટ પાસેથી સલાહ લેશે તો તમારી સેક્સલાઇફ માં જરૂર સુધારો આવશે અને આનંદ પણ આવશે.