એક એવો દેશ જ્યાં સુહાગરાત મનાવવા માટે મળે છે ભાડે યુવતીઓ, વધારે પૈસા આપીને રાખી શકાય છે વધારે દિવસ..

સહિયર

દરેક દેશ કોઈ ને કોઈ પરંપરા કે બાબતો થી ઓળખાતો હોય છે. ઘણી વાર અવારનવાર કેટલીક જાણકારીઓ સામે આવતી હોય છે. ભારતનો દરેક ક્ષેત્ર તેના અલગ અલગ રિવાજો માટે જાણીતો છે. દરરોજ કોઈને કોઈ સામચાર સામે આવતા રહેતા હોય છે. હાલમાં જ એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને દરેક લોકોનું મન લલચાઈ ઉઠે છે.

આજ સુધી તમે સ્ત્રીઓ દેહનો વ્યાપાર એટલે કે વૈશ્યાનું કામ કરતી હોય એવું સાંભળ્યું હશે. એ ઉપરાંત ઘણી વાર સ્ત્રીઓનું વેચાણ પણ કરવામાં આવતું હોય છે. આજે અમે તમને એવા જ એક દેશ વિશે જણાવી રહ્યા છીએ કે, જ્યાં પત્ની ભાડે મળે છે. દેશના કેટલાક સ્થળોએ સ્ત્રીઓની ભર બજારમાં હરાજી કરવામાં આવે છે એટલે કે બજારમાં વેચવા માટે મુકવામાં આવે છે.

લગભગ ઘણી સ્ત્રીઓ આવું કામ પોતાની મજબૂરીને કારણે જ કરતી હોય છે પરંતુ એક જગ્યા એવી પણ છે કે જ્યાં પત્ની ભાડે પણ મળી આવે છે. આ બજારમાં પુરુષો આવીને પોતાની પસંદની મહિલા પસંદ કરે છે અને પૈસા આપીને ભાડે લઇ જાય છે. જ્યાં સુધી પુરુષો મહિલાને પૈસા આપે ત્યાં સુધી તે મહિલા તેની પત્ની તરીકે રહે છે.

જો પુરુષોની ઇચ્છા હોય તો તે મહિલાને વધારે પૈસા આપીને વધારે દિવસ સુધી રાખી શકે છે. જ્યાં મહિલાઓ ભાડે મળે છે એ દેશ મધ્યપ્રદેશમાં આવેલું છે. મધ્યપ્રદેશ માં શિવપુરી નામના સ્થળ પર આ એક પ્રથા ચાલતી આવી રહી છે. દર વર્ષે અહીં મહિલાઓનું એક મોટું બજાર ભરાતું હોય છે કે, જેમાં મહિલાઓના સોદા કરવામાં આવે છે.

આ માર્કેટમાં મહિલાઓના પરિવારના સભ્યોનો પણ સમાવેશ થાય છે. આ માર્કેટમાં છોકરી અને છોકરા વાળા સૌથી પહેલા તો એક કિંમત નક્કી કરે છે. જે ૫૦૦ થી લઇને ૫૦ હજાર રૂપિયા સુધી હોય છે. આ દેશમાં દુર-દુરથી લોકો છોકરી ભાડે લેવા માટે આવે છે.

આ પ્રથા માત્ર શિવપુરીના ગામમાં જ નહીં, પરંતુ ગુજરાતના ઘણા ગામોમાં પણ ઘડીચા પ્રથા ચાલી રહી છે. આ પ્રથા આશરે ૧૦ દાયકાથી ચાલી આવી રહી છે, પરંતુ આજ સુધી હજી કોઇએ આ વિશે અવાજ ઉઠાવ્યો નથી. અહીંના લોકો તેમને ઘડીચા પ્રથા કહે છે તેમજ આ પ્રથા યુવતીના ઘરે કરવામાં આવે છે.

આ દેશમાં યુવતીઓને ભાડે પર બિન-પુરુષને આપવામાં આવે છે. આ દરેક પ્રકારની ક્રિયાઓ કાગળ પર કરવામાં આવે છે તેમજ આ મહિલાઓ સંબંધથી લઈને પુરુષની સ્ત્રી પત્ની બનવાની દરેક પ્રકારની કામગીરી કરે છે.