આ દેશી યુવતીના કમરના લટકા જોઇને રહી જશો દંગ, સારા સારાને લાવી દે છે પરસેવા

લેખ

જ્યારે પણ ભારતમાં ડાન્સર ની વાત કરવામાં આવે ત્યારે એક ડાન્સર ને ખૂબ જ વધારે યાદ કરવામાં આવે છે. અને તેમનું નામ છે. સપના ચૌધરી અને સપના ચૌધરી દેશમાં ફક્ત એક જ નથી પરંતુ તેમના લાખો દિવાના છે. અને સપના ચૌધરી ને ટક્કર મારવા માટે આજકાલ બજારમાં તેમને દેશી શકિરા કહેવામાં આવે છે. તેવી ગૌરી નાગોરી પણ આવી ગઈ છે.

ગૌરી નાગોરી રાજસ્થાની ખૂબ જ વધારે પ્રખ્યાત ડાન્સર છે. અને તે લગ્ન પ્રસંગમાં અને અવનવી જગ્યાએ હરીયાણી ગીત ઉપર ખૂબ જ વધારે ડંકા લગાવે છે. અને ગૌરી નાગોરી નું સાચું નામ ગૌરી મળે છે. અને જ્યારે તે નવ વર્ષની તેમની ઉંમર નવ વર્ષની હતી ત્યારે જ તેમણે ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું.

તેમના પરિવાર તરફથી પણ તેમને ડાન્સ શીખવા માટે ખૂબ જ વધારે મદદ કરવામાં આવી હતી અને તેમના પિતાજી કાલુભાઈ માલિક દ્વારા તેમની દીકરીની ડાન્સ શીખવામાં આવ્યો હતો અને ગૌરી જ્યારે નાની હતી ત્યારે ટી.વી ઉપર શકિરા નો ડાન્સ ખૂબ જ વધારે જોયા કરતી હતી અને તે શકીરાનો ડાન્સ જોતાની સાથે ઘરે ડાન્સ ડાન્સ કરવાનો પ્રયત્ન કરતી હતી

આજે ગૌરી નાગોરીને રાજસ્થાનની શકીરા તરીકે ઓળખવામાં આવે છે. અને ગૌરી માલિક રાજસ્થાનના નાગોરી ગામના એક મુસ્લિમ પરિવારમાંથી આવે છે. અને તેમના ટૂંકા અને તેમની આધારથી તમામ લોકો મંત્રમુગ્ધ થઇ જતા હોય છે. અને ગૌરી અનેક પ્રકારના સ્ટેજ પર પર્ફોમન્સ આપ્યું છે.

તેનું ગીત લે ફોટો લઈ લે તેમની લોકપ્રિયતા સાતમા આસમાને પહોંચી છે. અને ગૌરી સપના ચૌધરી સાથે પણ સ્ટેજ પર શેર કર્યું છે. અને તેમની સાથે પણ સ્ટેજ પર પર્ફોમન્સ આપ્યું છે. અને આ દેસી શકિરા નો ડાન્સ જોઈને લોકો વારંવાર તેમનો ડાન્સ કરતા હોય છે.

ગૌરી એ રાજસ્થાન નાગોર ની શાળામાં તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને જોધપુરની નારાયણ વ્યાસ યુનિવર્સિટીમાંથી સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કર્યો હતો અને વર્ષ 2017 માં ગૌરીના એક ડાન્સ પર્ફોમન્સથી ખૂબ જ મોટો વિવાદ થયો હતો અને ગોરીને રાજસ્થાની સ્કૂલમાં ડાન્સ કરવા માટે બોલાવવામાં આવી હતી

અન્ય તેમના બાળકોની સાથે તેમના માતા-પિતા પણ હાજર હતા અને અહીં સ્ટેજ ઉપર ગૌરીએ એટલો જોરદાર ડાન્સ કર્યો હતો કે તેમના પેરન્ટ્સ પણ ખૂબ જ થઈ ગયા હતા પરંતુ અમુક બાળકોના માતાપિતાએ ગૌરી ના લટકા-ઝટકા જોઈ અને ખૂબ જ વધારે વિવાદ કર્યો હતો અને તે નારાજ થયા હતા

પછી ખૂબ જ વધારે વિખવાદમાં થયો હતો અને ગૌરી આજે ડાન્સરની સાથે-સાથે ફિટનેસ કઈ રીતે રાખવી તે વિશે પણ ખૂબ જ વધારે જાગૃત છે. અને તેમને કુતરાઓ પ્રત્યે ખૂબ જ વધારે પ્રેમ છે. અને ગોળીના ડાન્સ ના ગીતો ગાવાનો પણ શોખ નથી અને તેમને અવનવી જગ્યાએ કરવું ખૂબ જ વધારે ગમે છે. અને તે નવી બાઇક પણ દિવસે ને દિવસે ચલાવતી હોય છે. અને તેમના અવારનવાર ફોટો સોશિયલ મીડિયામાં મુકાતા હોય છે.