ડિસેમ્બરના અંત પહેલા આ સરળ કામ કરવાથી મળશે ખુબ જ સુખ-સમૃદ્ધિ અને ખુશખબરી..

આધ્યાત્મિક

જ્યોતિષ શાસ્ત્રમાં, દરેક સમસ્યાનું સમાધાન આપવામાં આવે છે, શાસ્ત્રો અનુસાર, સાપ્તાહિક તહેવારોમાં ભગવાન શિવને સોમવાર નો દિવસ સમર્પિત કરવામાં આવ્યો છે. શ્રીકૃષ્ણ અને માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરો આ સરળ ઉપાય, આજના દિવસે વ્રત રાખીને પૂજન કરવાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે.

ધન સંબંધિત સમસ્યા થશે દૂર. તેનાથી જાતકો ને ક્યારેય અન્ન અને ધનની કમી રહેતી નથી. આ વખતે ડિસેમ્બર માં માગશર માસ શરૂ થશે. ધર્મ ગ્રંથો અનુસાર માગશર મહિનો ભગવાન શ્રીકૃષ્ણને ઘણો પ્રિય છે. જો તમે પણ તમારા ઘર માં માતા લક્ષ્મી ની કૃપા મેળવવા માંગતા હોવ તો આજના દિવસે અહીં જણાવેલા ઉપાયો માંથી કોઈ એક ઉપાય કરો તો બરકત આવશે.

ઘણી પૌરાણીક માન્યતાઓ મુજબ તેમના જીવન માં ધનની કોઈ ખામી નથી રહેતી. ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે ભગવાન શ્રીકૃષ્ણની સાથે જ માતા લક્ષ્મી ની પૂજા કરવી. આ મહિના માં શંખની પૂજા કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ ની સાથે જ માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. જ્યોતિષ અનુસાર જો આ મહિને શંખ સાથે સંબંધિત અમુક વિશેષ ઉપાય કરવામાં આવે તો ધન સાથે સંબંધિત અનેક સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે. તે ઉપાય નીચે પ્રમાણે છે.

માગશર મહિનામાં દક્ષિણાવર્તી શંખમાં દૂધ ભરીને તેનાથી ભગવાન વિષ્ણુ નો અભિષેક કરો. તેનાથી લાભ થશે. ભગવાન વિષ્ણુના મંદિરમાં શંખનું દાન કરો. તેનાથી પણ ધન સંબંધિત સમસ્યાઓમાં ફાયદો થશે.

જે સ્થાન પર પીવાનું પાણી રાખો છો, ત્યાં દક્ષિણાવર્તી શંખ માં ગંગાજળ ભરીને રાખો. તેનાથી પિતૃદોષ ઓછો થશે. માગશર માસ માં મોતી શંખમાં આખા ચોખા ભરીને રાખો. પછી તેની પોટલી બનાવો અને પોતાની તિજોરીમાં મૂકી દો.

પોતાના પૂજા ઘરમાં દક્ષિણાવર્તી શંખની સ્થાપના કરો અને રોજ વિધિ -વિધાનથી તેની પૂજા કરો. દક્ષિણાવર્તી શંખ માં ગંગાજળ અને કેસર મિક્સ કરીને તેનાથી માતા લક્ષ્મી નો અભિષેક કરો. ધન લાભ થશે.

કોઈ પવિત્ર નદીમાં શંખ પ્રવાહિત કરો અને મારા લક્ષ્મી સામે મનોકામના ની પૂર્તિ માટે પ્રાર્થના કરો. એક સફેદ કપડાંમાં સફેદ શંખ, ચોખા અને પતાસા લપેટીને નદીમાં પધરાવી દો. તેનાથી શુક્ર દોષ દૂર થશે.