સવાલ- મારી પત્નીને લગ્ન પહેલા કોઈ એક યુવક સાથે પ્રેમ સબંધ હતા. તે તેના સાથે 4 વર્ષ સુધી રિલેશનશિપમાં રહી હતી, હવે મારા લગ્ન થઈ ગયા છે અને આ વાતને 2 વર્ષ થઈ ગયા અને હવે મને ખબર પડી હું શું કરું.. શું હું આ ચલાવી લવ ?
જવાબ- અત્યાર સુધી તમને ખબર નહોતી તો તમે ચલાવ્યું અત્યારે ખબર પડી તો તમે ના પાડો છો ? મહેરબાની કરીને થોડું લેટ ગો કરતા શીખો અને નવું જીવન ચાલુ કરો, જેનાથી બંને ખુશ રહેશો.
સવાલ- હું 27 વર્ષની છું, મને મારા બાજુમાં રહેતા પાડોશી દરરોજ સવારે સીટી મારે છે, પહેલા મને પસંદ નહોતું પરંતુ મને પણ હવે તે જોવા મળે તો ગમવા લાગ્યા છે પણ હું મારા પતિની બીકના લીધે સામે કોઈ જવાબ નથી આપતી, પ્લીઝ મને જવાબ આપો હું શું કરું..
જવાબ- જો બેન તમે પહેલાથી જ પરણીત છો અને તમારો પાડોશી પણ કદાચ પરણિત હશે જ, તો તમેં તમારા પતિ સાથે જ પોતાનું જીવન પસાર કરો, શુ કામ ટુક સમયનું સુખ માટે રોજની જિંદગી ખરાબ કરો છો?..
સવાલ- મારી ઉંમર 30 વર્ષની છે, દરરોજ મારા ફોઈની દીકરી સામેથી વોટ્સપ પર મારી સાથે 3-4 કલાક વાત કરે છે. શુ તેને મારા સાથે પ્રેમ થઇ ગયો હશે ??
જવાબ- સાહેબ તમારા ફોઈની દીકરી એટલે તમારી બીજી સગ્ગી બહેન બરાબર થાય, હવે કદાચ એને પ્રેમ હોય, પણ તમે તો 30 વર્ષના છો ને ? તમે એને સમજાવો અને ધીમે ધીમે વાત ઓછી કરી દો.
સવાલ: મને એક હેન્ડસમ યુવક સાથે પ્રેમ છે. તે પણ મારા પ્રેમમાં છે. તે મને ઘણો પ્રેમ કરે છે અને મારી ઘણી કેર પણ કરે છે. હું તેનાથી ઓછી સુંદર છું એ મને ક્યારેય પણ લાગવા દેતો નથી. પરંતુ કેટલાક દિવસ પૂર્વે તેણે મને કહ્યું કે તેના પરિવારના સભ્યોને લાગે છે કે હું તેના માટે યોગ્ય નથી આથી તે મારી સાથે લગ્ન કરવાનો વિચાર છોડી દે. આ કારણે હું ઘણી ચિંતામાં આવી ગઈ છું. શું કરવું એ મને સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ: જો તમારો પ્રેમી તમને ખરા હૃદયથી પ્રેમ કરતો હશે, તો તે તેના પરિવારની વાત નહિ માને અને તમારી સાથે લગ્ન જરૂર કરશે. આથી તમારે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ તે તેના પરિવારની ખુશી જોશે તો તે તમારે લાયક નથી અને તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઇએ. તે એમ માને તમે એને લાયક નથી તો એ સાબિત કરે છે કે એક વ્યક્તિ તરીકે તેને તમારી કદર નથી. તેણે માત્ર સમય પસાર કરવા જ તમારી સાથે સંબંધ બાંધ્યો છે. તેને તમારો સાથ નહીં છોડવાની વિનવણી કરી કે તેની સામે રડી તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડતા નહીં. આમ પણ તમારી ઉંમર હજુ નાની છે. આથી હમણા ભણવામાં ધ્યાન આપો અને આ વાત ભવિષ્ય પર છોડી દો.
સવાલ- મને ફેસબુક એકાઉન્ટ પર એક છોકરી દરરોજ સામેથી “આઈ લવ યુ” નો મેસેજ કરે છે હું શું કરું ?
જવાબ – બસ તમારે કાઈ કરવાનું જ નથી, જો તમારે એનું કાઈ કામ ન હોય તો વિચાર કર્યા સિવાય એને બ્લોક કરો બીજું તો શું કહેવું તમને ??
સવાલ- મને મારા દિયર સાથે પ્રેમ છે અને અમે રોજ મળતા હતા અને શારી*રિક સબં-ધ પણ હતા, પણ મારા પતિને ખબર પડી ગઇ, પણ હજુ મને કે મારા દિયરને કઈ કીધું નથી એમને, હું શું કરૂ હવે આ સબંધને ?
જવાબ- બેન બંધ કરો આ સબંધને, બસ આજ જવાબ આપું હું તમને.. તમારા પતિએ કઈ કહ્યું નથી, પરંતુ જો તે કહે તો ક્યાં ખોટા ઘર ઘરમાં ઝગડા કરવાના ??? એવું વિચારીને એમણે ના કહ્યું હોય