ઘણી વાર અમુક વસ્તુ કે વાતમાં આપણા મનને ક્યારેય સંતોષ થતો નથી. જેના માટે આપણે ઘણા ફાફા મારતા હોઈએ છીએ. એવી ઘણી વસ્તુ હોય છે કે જેનાથી આપણને અને ;લગભગ બધાને અસંતોષ જ મળે છે.
આજે અમે તમને એવી ૩ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, કે કોઈ પણ વ્યક્તિને જએનાથી ક્યારેય પણ સંતોષ મળતો નથી. જેને મેળવવા માટે વ્યક્તિ ખુબ જ અધીરો બની જાય છે. તો ચાલો જાણી લઈએ એ ૩ વસ્તુ વિશે.. જે ત્રણ વસ્તુ છે સ્ત્રી, ખોરાક અને પૈસા.
કોઈ પણ માણસ હોય એને જીવન જીવવા માટે પૈસા ની ખાસ જરૂર હોય છે, જેટલા પણ એની પાસે પૈસા હોય તો પણ ક્યારેય એને સંતોષ મળતો નથી, એવી જ આ દરેક વસ્તુ છે, જેનાથી વ્યક્તિને સંતોષ મળતો નથી.
પૈસા :– આમ તો દરેક વ્યક્તિ પૈસા માટે ઘણી મહેનત કરતા હોય છે, કોઈ પણ વ્યક્તિ પાસે ગમે એટલા પૈસા ભલે હોય, છતાં પણ ક્યારેય એને સંતોષ થતો નથી. તે પૈસા માટે કંઈ પણ કરી શકે છે, વ્યક્તિ પૈસા માટે તો પોતાનું એમનું શરીર પણ વેચી નાખે છે. ઘણા વ્યક્તિ પૈસા માટે કોઈનું લોહી પણ બનાવી શકે છે
અને એવા લોકો કોઈ વ્યક્તિની પણ હત્યા કરી શકે છે. પૈસા એ એક એવી વસ્તુ હોય છે, જે દરેક વ્યક્તિને પાગલ બનાવી દે છે. પૈસા મેળવવા માટે, લોકો પૈસાને પણ સૌથી મોટા ભગવાન માને છે. પૈસા માટે તો વ્યક્તિ તેના નજીકના સંબંધીઓને પણ ભૂલી જાય છે.
સ્ત્રી :- દરેક વ્યક્તિ સં@ભોગ દરમિયાન સંતોષ મળે એવું જરૂરી નથી. દાંપત્યજીવનમાં કામોત્તેજના વધે અને પુરુષની સ્તંભનશક્તિ વધે તે માટે સ્ત્રીઓને ઉત્તેજના થવી જરૂરી છે, તેમાં તેનો અનુભવ થાય તેવુ બનતું નથી. પુરુષોને માત્ર એક જ વખત ચરમસુખનો અનુભવ થાય છે, જ્યારે સ્ત્રીઓને એક જ સં@ભોગમાં એક કરતા પણ વધારે વખત ચરમસુખનો અનુભવ થતો હોય છે.
જો કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રી સાથે પ્રેમમાં પડી જાય તો તે બધું ભૂલી જાય છે. સ્ત્રી એક એવી વ્યક્તિ છે જે કોઈ પણ માણસને પાગલ બનાવે છે. સ્ત્રીને કારણે ઘણા માણસો એકબીજા સાથે લડાઈ ઝગડા કરે છે. પ્રેમ મેળવવા માટે કોઈ પણ વ્યક્તિ સાથે કંઇપણ કરી શકે છે.
સ્ત્રીને વાસનાની નજરે જોતા લોકો ક્યારેય સંતોષ નથી કરતા, પરંતુ ઘણી વાર પુરુષો માટે સે@ક્સ દરમિયાન એવા ઘણા પરિબળો જવાબદાર હોય છે, જેના કારણે સ્ત્રીઓ તેમની ચરમસીમા સુધી પહોંચતી નથી. મિત્રો, સ્ત્રી સૌથી મોટી મનોહર અને મોહક વસ્તુ હોય છે.
ખોરાક :– જીવન જીવવા માટે દરેક વ્યક્તિને ખોરાક સૌથી મહત્વનો માનવામાં આવે છે. માણસ ક્યારેય તેના ખોરાકથી સંતોષ માનતો નથી, મિત્રો જ્યારે પણ વ્યક્તિને કોઈ સારો ખોરાક મળે છે, ત્યારે વ્યક્તિને ખૂબ મજા આવે અને સારું પણ લાગે છે અને કોઈ પણ વ્યક્તિ ખરાબ ખોરાકને નુકસાન પહોંચાડવા માંગતી નથી, જો સારો અને મસાલેદાર ખોરાક મેળવવા માટે તે કઈ પણ કરી શકે છે.