લગભગ ઘણા પુરુષો નહિ જાણતા હોય કોન્ડોમ સાથે જોડાયેલી આ ભૂલ.. કોન્ડોમ ઉપયોગ કરતા પહેલા જરૂર જાણી લો આ વાત..

સહિયર

સે-ક્સ માટે સૌથી જરૂરી હોય છે બંને પાર્ટનર સબંધ બાંધવા માટે ઉત્સાહિત હોય. ભાગીદારો શારી-રિક સ-બંધમાં સક્રિય રીતે ભાગ લઈ આનંદ લઇ શકે તો સે@ક્સની મજા બમણી થઈ જાય છે. શારી-રિક સ-બંધ બનાવતી વખતે દરેક લોકો ગર્ભનિરોધક સાધન નો ઉપયોગ કરતા હોય છે. ઘણી વાર વધારે બાળકો ન જોતા હોય તેવા કપલ પણ કોન્ડોમનો ઉપયોગ કરતા છે.

ઘણા નવા નવા કપલો બેબી પ્લાનિંગ ન હોય તો તેઓ પણ સં@ભોગ કરતી વખતે કોન્ડો-મનો ઉપયોગ કરતા હોય છે. કો-ન્ડોમનો ઉપયોગ અત્યારે ધીમે ધીમે વધી રહ્યો છે. કોઈ અજાણી વ્યક્તિ સાથેના સં@ભોગમાં પણ કો-ન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે.

સં@ભોગ દરમિયાન અનિચ્છનીય ગર્ભાવસ્થા માટે તેમજ જા-તીય રોગોથી દૂર રહેવા માટે કે અન્ય કોઈ અજાણી વ્યક્તિ સાથે સં@ભોગ દરમિયાન કો-ન્ડોમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કો-ન્ડોમના ઉપયોગ મોટા ભાગના લોકો લાંબા સમયથી કરતા આવે છે,

પરંતુ એમાં અમુક સાવધાની પણ રાખવી જરૂરી છે. શું તમે પણ આવી જ ભૂલ ક્યાંક કરી રહ્યા હોય તો જરૂર જાણવું જોઈએ. આજે સે@ક્સ દરમિયાન કો-ન્ડોમ ને લગતી અમુક એવી ભૂલો વિશે જણાવવાના છીએ જે જરૂર જાણવી જોઈએ.. તો ચાલો જાની લઈએ એ બાબતો વિશે..

દાંત થી કોન્ડોમનું પેકેટ ખોલવાની ભૂલ :- કો-ન્ડોમના પેકેટ તોડતા પહેલા પણ સાવધાની રાખવી જોઈએ. તે પણ એક કળા હોય છે. જો તમે પણ દાંત અથવા નખ દ્વારા કો-ન્ડોમનું પેકેટ ખોલતા હોય, તો હવે પછી આવી ભૂલ ક્યારેય પણ ન કરતા. તમે જો હંમેશાં કો-ન્ડોમના પેકેટને દાંત અથવા નખથી ખોલતા હોય નુકસાન પહોંચાડી શકો છો, એટલ માટે સાવચેત રહેવું અને તમારા દાંતથી કો-ન્ડોમ પેકેટ ખોલવાની ભૂલ ક્યારેય ન કરવી.

કો-ન્ડોમને ઉપયોગ કરતા પહેલાં ધ્યાનથી તપાસવું :- કો-ન્ડોમને વાપરતા પહેલા એ ખાસ તપાસવું કે તે ક્યાંકથી ફાટેલુ તો નથી ને અથવા પેકેટ તોડતા સમયે કપાઈ તો નથી ગયું ને, કારણ કે જો એવું બને તો આવા કોન્ડોમનો ઉપયોગ કરવાનો કોઈ મતલબ નથી.

સે@ક્સ કરવાનું ચાલુ કર્યા પછી કોન્ડોમનો ઉપયોગ :- આ ભૂલો તો લગભગ મોટા ભાગના પુરુષો કરે છે. સે@ક્સ ક્રિયા ચાલુ કરીને થોડી વાર પછી કો-ન્ડોમ પહેરતા હોય છે. પરંતુ આવું કરવાથી પુરુષ અને સ્ત્રી બંનેને જા-તિય રોગ થવાનો ખતરો રહે છે.તેથી એવું ક્યારેય ન કરવું જોઈએ. સે@ક્સ કરવાનું ચાલુ કર્યા પહેલા જ એટલે કે શારીરિક સબંધ ચાલુ કરો તે પહેલા જ કન્ડોમ પહેરી લેવું.

કોન્ડોમ ફરીથી ન વાપરવું :- ઘણાં એવા માણસો પણ હોય છે કે જે કો-ન્ડોમ સરળતાથી ન મળતા હોવાથી કો-ન્ડોમનો એક વાર ઉપયોગ કર્યા પછી ફરીથી તેનો ઉપયોગ કરતા હોય છે. તેઓનું માનવું છે કે જો કો-ન્ડોમમાં સ્ખલન – વિર્યપાત ન થયું હોય તો પછી તેનો ફરીથી ઉપયોગ થઇ શકે છે. તમારે આવી ભૂલ પણ ક્યારેય ન કરવી. આવી ભૂલ બંને યુગલોને સંક્રમિત કરી શકે છે અથવા બીજી વાર ઉપયોગ કરવાથી કો-ન્ડોમ ફાટી પણ શકે છે જેથી પ્રેગનન્સી પણ રહી જશે.

એક્સપાયરી ડેટ ખાસ ચેક કરવી :- પુરુષો જયારે સં@ભોગ કરે છે ત્યારે કો-ન્ડોમ લાવ્યાની  એક્સાઈટમેન્ટમાં આ ભૂલ થતી હોય છે. કો-ન્ડોમની ખરીદી કર્યા પછી સે@ક્સ ઓર્ગેઝમ પહેલાં જ કો-ન્ડોમ ચેક કરી લેવું જોઈએ. આ ભૂલ પણ લગભગ ઘણા પુરુષો કરતા હોય છે.

એક વાર તમે આખું પેકેટ ખરીદી લીધું, પરંતુ તેનો ઉપયોગ ન કર્યો હોય અને પછી એમાંથી એક કે બે વાપરીને બાકીના મૂકી દીધા હોય. ઘણા દિવસો પછી તેને પાછા કાઢીને ચેક કર્યા વગર જ ઉપયોગ કરતા હોય તો એક્સપાયર થઇ જવાના કારણે કો-ન્ડોમ તમને જરૂરી સુરક્ષા આપશે નહિ અને તમને બંને ને ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે. એટલા માટે તમે આવી ભૂલ તો ભૂલથી પણ ન કરતા.