આજના સમયમાં સે-ક્સ માણવું એકદમ સામાન્ય વાત છે. ઘણી વાર, જ્યારે સે-ક્સ દરમિયાન કોઈ યોગ્ય લ્યુબ્રિ-કેશન ન હોય ત્યારે પીડા અને બળતરાનો સામનો કરવો પડે છે. કો-ન્ડોમની પણ એક્સપાયરી ડેટ એટલે કે સમાપ્ત થવાની તારીખ હોય છે. એક્સપાયર થઈ ગયેલો કો-ન્ડોમ વાપરવાથી ખણ આવી શકે છે અને તે ફાટી જવાની શક્યતા પણ રહેલી છે.
કો-ન્ડોમનો ઉપયોગ સે-ક્સને વધુ સારી રીતે એન્જોય કરવામાં આવે છે, કારણ કે કોન્ડોમ માં પણ વિવિધ પ્રકારો આવે છે. જ્યારે કો-ન્ડોમના કેટલાક ફાયદા છે, તો કો-ન્ડોમના નુકશાન પણ છે. 99 % જ કોન્ડોમનો ઉપયોગ સલામત માનવામાં આવે છે. જો કે, બેદરકારી રીતે કો-ન્ડોમના ઉપયોગમાં કરવામાં આવે તો, કોન્ડોમ નુકસાન થઈ શકે છે.
સામાન્ય રીતે કોન્ડો-મનો ઉપયોગ સ-ભોગ માટે કરવામાં આવે છે, અમે તમને જણાવી દઇએ કે તે અનૈચ્છિક ગર્ભ-વસ્થાને અટકાવે છે અને અનેક રોગોથી બચવા માટે એનો ઉપયોગ દરેક કપલ્સ કરે છે. અમુક કપલ્સને કોન્ડો-મ નો ઉપયોગ કરવો પસંદ હોતો નથી. ઘણી છોકરીઓને કો-ન્ડોમ સાથે ચીડ હોય છે, તેઓને એવું માનવું છે કે કોન્ડો-મથી તેમની મજા ઓછી થઈ જશે?
ઘણા લોકો માને છે કે સે-ક્સ દરમિયાન કો-ન્ડોમ પહેરવાથી ત્વચા એટલી સ્પર્શ કરતી નથી, તેથી એના કારણે તે એન્જોય કરી શકતા નથી, એટલા માટે ઘણા માણસો કો-ન્ડોમનો ઉપયોગ કરતા નથી. પરંતુ કો-ન્ડોમનો ઉપયોગ અનિચ્છનીય ગર્ભાવસ્થાથી બચી શકાય છે અને ઘણી બીમારીઓથી પણ બચાવી શકે છે, તેથી તમારે કો-ન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ.
પરંતુ દરેક વખતે કો*ન્ડોમનો ઉપયોગ 100 ટકા સલામત સાબિત થતો નથી, ઘણી વાર કો*ન્ડોમ નુકસાન પણ થઈ શકે છે. જો કો-ન્ડોમનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો, આમ તો તે સલામત માનવામાં આવે છે, પરંતુ 100 માંથી અમુક ટકા મહિલાઓ કો-ન્ડોમનો ઉપયોગ કર્યા પછી પણ અનિચ્છનીય ગર્ભાવસ્થા બની છે. તેથી, કોન્ડોનના નુકસાનને ટાળવા માટે એક્સપેરી કોન્ડોમનો ઉપયોગ કરવો ન જોઈએ
ટેક્સાસના બે ડોકટરો નું કહેવું છે કે મેલ કો-ન્ડોમ સ્ત્રીઓને નુકશાન કરી શકે છે, કારણકે તે કેન્સરનું કારણ પણ બની શકે છે. ડોક્ટરના મત મુજબ ડોમ પર પાઉડર અને લુબ્રિકન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એક સંશોધન પ્રમાણે એવા પાવડરથી અંડાશયના કેન્સરનું જોખમ વધુ રહે છે અને ફેલોપિયન ટ્યુબ પર ફાઇબ્રોસિસ સ્ત્રીને વંધ્યત્વની સમસ્યા પણ બની શકે છે. અમેરિકન મેડિકલ એસોસિએશનના જર્નલ મુજબ, યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા પાવડરથી થતા જોખમના કારણે સર્જિકલ ગ્લોવ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો,