છોકરીઓની પાતળી કમરમાં છુપાયેલા હોય છે અમુક રહસ્યો… છોકરા માટે છે ખાસ..

સહિયર

સમાજમાં બે અભિન્ન અંગ હોય છે, એક પુરુષ અને બીજી સ્ત્રી. બંનેમાં વિજાતીય આકર્ષણ રહેલું હોય છે, જેના કારણે બંને એકબીજા માટે આકર્ષિત થાય છે. ઉંમર વધતા પણ આ આકર્ષણ ઘટતું નથી, સ્ત્રીને પુરુષ પ્રત્યે આકર્ષણ થાય છે જયારે પુરુષને સ્ત્રી પ્રત્યે હંમેશા આકર્ષણ રહેતું હોય છે.

સમુદ્ર શાસ્ત્ર મુજબ, શરીર ની બનાવટ ને ધ્યાનમાં લેતા કોઈ પણ વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય અંગે જાણી શકાય છે. મોટાભાગના છોકરાઓ છોકરીઓની કમર પરથી વધારે આકર્ષિત થાય છે. પાતળી કમરની છોકરી છોકરાનું વધારે ધ્યાન આકર્ષે છે. કારણ કે છોકરાઓ પણ પરફેક્ટ ફિગરના દીવાના હોય છે.

છોકરાઓને પણ લચીલી કમરવાળી છોકરીઓ વધારે ગમતી હોય છે. મોટી કમર વળી છોકરીઓની કમર સામે છોકરાઓ મોટાભાગે નજર ફેરવતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે મહિલાઓના શરીરના દરેક ભાગ ચોક્કસપણે કોઈક ગુપ્ત રાજ ખોલે છે. જયારે હાથની રેખાઓ ભાગ્ય વિષે તમામ બાબતો જણાવે છે, ત્યારે છોકરીઓની કમર પણ ભવિષ્યના રાજ જણાવે છે.

મહિલાઓની કમરનું કદ એમના ભવિષ્ય વિશે ઘણું બધું જણાવતું હોય એવું લાગે છે….. આજે અમે તમને પાતળી કમર ઉપરાંત અન્ય કમર પરથી છોકરીઓ વિશે અમુક બાબતો જણાવી દઈએ, તો ચાલો જાણી લઈએ કમર પરથી છોકરાઓ ને શું જાણવા જેવું છે.

પાતળી કમર :- પાતળી કમરવાળી છોકરીઓ સામાજિક અને ધાર્મિક સ્વભાવ ધરાવતી હોય છે, ત્યારે આવી કમરવાળી મહિલાઓ રાજસુખ ભોગવે છે એટલે કે રાજા જેવું જીવન જીવે છે.  આવી મહિલાઓ છોકરાઓ ને ખુબ જ જલ્દી આનંદ માણવા માટે આકર્ષિત કરી લે છે.

જાડી કમર : જો મહિલાની કમર મોટી એટલે કે જાડી હોય, તો આવી મહિલાઓને પૈસા ખુબ જ પ્રિય હોય છે. આવી મહિલાઓ પૈસા ની બાબતમાં સમાધાન કરતી નથી અને સાથે સાથે તે પતિ માટે ખુબ જ નસીબદાર પણ હોય છે.

ઘડા આકારની કમર વાળી મહિલાઓ :- જે મહિલાની કમર આકાર ઘડા જેવી હોય છે, તેઓને ખૂબ જ સંઘર્ષ કર્યા પછી જ આનંદ મળે છે. ત્યારે આવી મહિલાઓ નોકરીની સાથે-સાથે નોકરી પણ સંભાળે છે.

જમણી તરફની કમર :– જે સ્ત્રીઓની કમર જમણી બાજુ તરફ વલણ વાળી હોય છે, તેવી સ્ત્રીઓ સુંદર અને ભાગ્યશાળી પુત્રોને જન્મ આપવા જઇ રહી હોય છે.  જો જે મહિલાની કમર ડાબી બાજુ વળેલી જોવા મળે તો આવી સ્ત્રીઓ સુંદર છોકરીઓને જન્મ આપવાવાળી હોય છે.  આવી મહિલાઓ તેમના પતિ પ્રત્યે ખુબ જ વફાદાર હોય છે.