છોકરીઓને જોઇને આવું વિચારતા હોય છે છોકરાઓ, જાણો એના મનમાં શું આવે છે વિચાર..

સહિયર

સામાન્ય રીતે છોકરાઓ છોકરીઓને એમની તરફ આકર્ષવા માટે ઘણી કોશિશ કરતા હોય છે. છોકરાઓ સતત વિચારતા હોય છે કે એવું શું કહેવું કે કરવું, જેનાથી છોકરી જલ્દી ઈમ્પ્રેસ થઈ જાય અને એની ફ્રેન્ડ બની જાય. છોકરીઓને તેના વખાણ કરે તેવા છોકરાઓ વધારે ગમે છે, તેમના ગમે તેટલા વખાણ કરો તેટલા ઓછા છે, પરંતુ ફક્ત વખાણ કરવાથી જ કોઈ છોકરીઓ ઈમ્પ્રેસ નથી થતી..

પ્રેમ નો સબંધ ખુબસુરત હોય છે. એવા માં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમને જિંદગી માં એક એવા પાર્ટનર નો સાથ મળે જે તેને જિંદગી ભર ની ખુશીઓ આપી શકે, પ્રેમ-ભરોસો અને વિશ્વાસના દમ પર બનવા વાળા આ સબંધ કોઈ દિવસ તૂટતો નથી. આમ તો દિલ જીતવા માટે ખૂબસૂરતી જ માન્ય નથી.

બીજી ઘણી વસ્તુઓ હોય છે, જે છોકરાઓ ને આવડવી જોઈએ,અમુક છોકરાઓ છોકરીઓ ને જોવે છે તેમને કોઈ પણ રીતે પોતાની બનાવાના પ્રયત્ન કરે છે. છોકરીઓને જોતાં જ છોકરાઓનાં મનમાં અમુક એવી વસ્તુઓ અંગે નાં ખ્યાલ આવવા લાગે છે, જે એક ખુબ જ સામાન્ય બાબત છે.

ઘણા લોકો લગ્નનું સપનું પણ જોતા હોય છે. આ એક વિચિત્ર સપનું હોય છે. પણ દરેક માણસ આ સપનું જોવા જ માંગે છે. પુરૂષો જ્યાં પણ છોકરીઓને જુએ છે ત્યારે એમના મનમાં નવા નવા વિચારો આવવાનું શરૂ થઈ જાય છે, પરંતુ ઘણી વાર પુરુષો જ્યારે છોકરીઓને જુએ છે ત્યારે આ વિશે વિચાર કરતા હોય છે. ચાલો જાણી લઇએ પુરુષોના વિચાર વિશે…

છોકરા જ્યારે પણ કોઈ સુંદર છોકરીને જોવે છે ત્યારે તેના મગજમાં સૌથી પહેલા એવા વિચાર આવે છે કે શું આ છોકરી સિંગલ હશે કે કોઈ બોયફ્રેન્ડ હશે?…. સુંદર છોકરીને જોઇને ૫ છોકરાઓમાંથી એક છોકરો એવું વિચારશે કે હું પણ આ છોકરી સાથે વાત કેવી રીતે કરુ?, શું હું તેને મારી સાથે વાત કરવાનું કહું?

આ ઉપરાંત, જ્યારે પણ બે છોકરાઓ સાથે હોય છે અને તેઓ કોઈ ખુબસુરત છોકરીને જોવે છે, ત્યારે તેઓ તેમના વખાણ કરતા રહે છે, જે બધાં છોકરાને ખબર જ છે તે કહેવાની જરૂર નથી. જ્યારે પણ કોઈ છોકરો કોઈ છોકરી સાથે વાત કરવા માંગતો હોય ત્યારે છોકરીઓના મનમાં શું વિચાર હશે મારા વિશે તેવા વિચારો આવતા હોય છે…

છોકરાઓના મનમાં છોકરીઓને જોઇને પછી એવું પણ વિચારે છે કે આ છોકરી સાથે સંબધ બની જાય  તો બેડરૂમમાં તેનું અભિનય કેવો રહેશે. જે છોકરાઓને આવા વિચાર આવતા હોય છે. છોકરા ઓ એવું પણ વિચારે છે કે કાશ આ છોકરી મારી પાસે આવી ને કોઈ પણ વાત કરે..

છોકરા વિચારે છે કે આ સુંદર છોકરી નો નંબર મારી પાસે હોત તો હું ખુબ જ નશીબ વાળો હોત. છોકરાઓ આવું વિચારતા બોલે છે કે ભગવાન મને આવી છોકરી જ લગ્ન કરવા માટે મળે…. એક સુંદર છોકરી જોઈ ને છોકરાના મનમાં કલ્પના બાર નાં વિચારો ઉદભવતા હોય છે.