છોકરીઓ આવા છોકરાઓ પર થઇ જાય છે જલ્દી ફિદા, અને ભૂલી જાય છે બધી મર્યાદા..

સહિયર

આપણા ભારતના ઇતિહાસમાં સૌથી વિદ્વાન માણસ આચાર્ય ચાણક્યને ગણવામાં આવે છે અને ચાણક્યએ પુરુષોને અને મહિલાઓ વચ્ચેના પ્રેમ વિશે ઘણા નિયમો દુનિયાને જણાવ્યા છે, જેના પરથી ઘણું જાણવા મળે છે. આજના સમયમાં પણ ચાણક્યના અમુક નીતિઓ જે એકદમ સાચી સાબિત થઇ છે.

જે મહિલાઓ ચાણક્યના શબ્દો તેમના જીવનમાં એક વાર ઉતારી લે છે, તે છોકરીઓ કે મહિલાઓ જીવનમાં હંમેશા ખુશ રહે હોય છે. દરેક છોકરીઓ ની ઈચ્છા હેન્ડસમ છોકરાની નથી હોતી, પરંતુ એક એવા છોકરાની ઈચ્છા હોય છે, જે એના દિલની વાત સમજી શકે, તેને ખુબ જ કારણ વગર પ્રેમ કરે અને સબંધ ઈમાનદારી થી નિભાવે…

પરંતુ છોકરા ને લાગે છે કે છોકરીઓ ખાલી હેન્ડસમ છોકરાઓથી જ ઈમ્પ્રેસ થઇ શકે છે. આમ તો છોકરીઓના મનમાં કોઇ વાત લાંબા સમય સુધી રહી શકતી નથી, પરંતુ અમુક એવી છોકરીઓ હોય છે, જે નાનામાં નાની વાતને આમ તેમ કરે છે.

છોકરાઓ ની થોડીક એવી વસ્તુઓ અને ખૂબી હોય છે, જેના કારણે કોઈ પણ સ્વભાવની છોકરીઓ તેને પ્રેમ કરવા લાગે છે. આચાર્ય ચાણક્યએ સુખી જીવન જીવવા માટે એમની નીતિશાસ્ત્રમાં ઘણા સૂચનો બતાવ્યા છે

અને આ સાથે ચાણક્યએ જીવનના લગભગ દરેક પાના પર પોતાની જરૂરી વાત જણાવી છે. તેણે પોતાના નીતિશાસ્ત્રમાં માણસની દરેક સમસ્યાનું સમાધાન વિશે જણાવ્યું છે. ચાણક્ય એ પણ જણાવ્યું છે કે કેવી રીતે મહિલાઓ પુરુષો પ્રત્યે સૌથી વધારે આકર્ષિત થાય છે.

ચાણક્યના મત મુજબ મહિલાઓ આવા પુરુષોને પામવા માટે કોઈપણ મર્યાદા વટાવી દે છે અને જલ્દી આકર્ષિત થઇ જાય છે. એવા માં તમે સૌથી પહેલા તમે તેનું દિલ જીતવાનું કોશિશ કરો છોકરીઓ ને આવા છોકરા જલદી પસંદ આવે છે. જે કહ્યા વગર એના દિલ ની બધી વાતો સમજી જાય.

આ ઉપરાંત,એવા છોકરા પણ ખુબ જ જલ્દી પસંદ આવે છે જે પોતાના માતા પિતા નું સમ્માન કરે સાથે જ સંબંધીઓ ને માન આપે સમય સમય પર તેમને સરપ્રાઈઝ આપે, જે તેમને ખુબ જ પસંદ હોય એમ પણ સરપ્રાઈઝ થી પ્રેમ વધે છે. છોકરાઓ બોલ ચાલથી લઈને ઘણી બાબતો પર ધ્યાન આપવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે પુરુષો જે રીતે બોલે છે તેનાથી મહિલાઓ સૌથી વધારે આકર્ષિત થાય છે અને જે છોકરાઓ મહિલાઓ સાથે પ્રેમ અને આદર પૂર્વક વર્તન કરે છે. મહિલાઓ વધારે આવા છોકરાઓ તરફ આકર્ષિત થઇ જાય છે.

એક કહેવત પણ છે કે કોઈ પણ મહિલાને સમજી નથી શકતા, પણ ચાણક્યએ એવી ઘણી વાતો જણાવી છે જે ક્યારેય થતી નથી. પુરુષોમાં ઘણી એવી ખાસ વિશેષતાઓ રહેલી હોય છે, જે સ્ત્રીઓ કોઈ પણ હદ એટલે કે મર્યાદા પણ પાર કરી શકે છે.