છોકરીઓ આ પ્રકારના પુરુષો સાથે શારીરિક સબંધ બાંધવા થાય છે તૈયાર, જાણો એને પસંદ હોય છે આ પદ્ધતિ..

સહિયર

સબંધ બનાવવો એ એક એવી શારિ-રીક પ્રક્રિયા છે કે જે માણસને શારી-રિક રીતે સંતુષ્ટિ અને પૂર્ણતા આપે છે. આજકાલ દરેક માટે શારી-રિક સં-બંધ રાખવો સામાન્ય છે. જ્યારે બે લોકો એકબીજા પર વિશ્વાસ કરવાનું શરૂ કરે છે ત્યારે તે બંને યુગલો સબંધ બનાવીને એકબીજા પ્રત્યે પ્રેમ દર્શાવે છે.

સંભોગ ની એવી સુંદર ક્ષણો દરમિયાન દરેકની પોતાની કાલ્પનિકતા હોય છે. તે બંને માટે ખૂબ જ મનોહર લાગણી છે. દરેક લોકોની પાસે સંભોગ કરવાની પોતાની અલગ રીત હોય છે. યુવાન છોકરા અને છોકરીઓ વચ્ચે સંભોગ વિશે ઘણી વાતો થતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તેમની જા-તીય વર્તણૂક પર કેટલી વાર રીસર્ચ કરવામાં આવ્યું છે.

અમે તમને જણાવી દઈએ કે હાલમાં જ ઇન્ડિયાના યુનિવર્સિટીએ બંકિંગ સ્કૂલ, ટેસ્ટમાં નિષ્ફળ થવું અને કોન્ડોમ વિના સંભોગ માણવું તે વચ્ચેનું જોડાણ શોધી કાઢ્યું છે. આજે અમે તમને એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ, જે ગામડાની છોકરીઓને વધારે પસંદ હોય છે.

છોકરીઓ આ પદ્ધતિને કરે છે પસંદ:- ઇન્ડિયાના યુનિવર્સિટી માં કરવામાં આવેલા સંશોધનમાં ૧૪ થી ૧૭ વર્ષની ઉંમરની છોકરીઓની ૮૦ હજાર ડાયરીઓએ ભાગ લીધો અને ત્યારબાદ આ સંશોધનમાં એવો દાવો રજૂ કરવામાં આવ્યો કે જે વાંચ્યા પછી, સામાન્ય લોકો પણ આ વિષય પર એકવાર જરૂર વિચાર કરશે. આ સર્વે યુવાનોમાં આ પહેલી વાર કરવામાં આવ્યો છે.

આ અભ્યાસ પૂરો કરવા માટે ૧૦ વર્ષ જેટલો સમય લાગ્યો. આમાં, ડાયરી માંથી રોમેન્ટિક અને શારી-રિક સં બંધ સાથે જોડાયેલ ૩૮૭ છોકરીઓને તેમની વર્તણૂકના આધાર પર સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અધ્યયન સાથે જોડાયેલી છોકરીઓએ સંશોધનકર્તા સાથે દરેક નાની-મોટી વર્તણૂકોને શેર કરી હતી.

અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે, યુવતીઓ કે જે શાળા બન્ક કરે છે અને પરીક્ષા માં ફેલ થાય છે તેવા કિસ્સાઓમાં, આવી યુવતીઓ શાળાના બંક અને પરીક્ષામાં નિષ્ફળ જતા દિવસોમાં કોન્ડોમ વગર સે-ક્સ કરવાના વધુ કેસો નોંધાવતી હોય છે. તે જ સમયે, સુરક્ષિત રીતે સં-ભોગ કરતી છોકરીઓનું શિક્ષણનું સ્તર વધારે સારું હોવાનું જાણવા મળ્યું.

છોકરીઓને આવા પ્રકારના પુરુષો સાથે સબંધ બનાવવો ગમે છે :- જો પુરૂષોને પૂછવામાં આવે કે કેટલી ઉંમરની સ્ત્રીઓ તેમને સૌથી વધારે આકર્ષિત કરે છે, તો મોટા ભાગે જવાબ મળે છે નાની છોકરીઓ, પરંતુ આ અંગે યુવતીઓને પોતાનો અભિપ્રાય પૂછવા પર ચોંકાવનારા ખુલાસો થયો છે.

એક અભ્યાસ મુજબ છોકરીઓ નાના છોકરાઓ કરતા અનુભવી પુરુષો કે છોકરાઓ સાથે સં-ભોગ કરવાનું પસંદ કરે છે. ફિનલેન્ડના એક સંશોધનકારોએ આ સર્વે ૧૮ વર્ષથી ૪૯ વર્ષ સુધીના કુલ ૧૨૬૫૬ વ્યક્તિ વચ્ચે કર્યું છે.

આ સંશોધનકારોએ જણાવ્યું કે આ સર્વે કરવાથી તેઓ જાણવા માંગતા હતા કે લોકો કેટલી ઉંમરના લોકો સાથે શારીરિક સબંધ બનાવવાનું વધારે પસંદ કરે છે. અધ્યયનમાં સંશોધનકારો દ્વારા પુરૂષોને પૂછવામાં આવ્યું છે કે છેલ્લાં ૧૨ વર્ષથી કઈ ઉંમરની મહિલાઓ સાથે સં-ભોગ કરવાનું પસંદ કર્યું છે. જેમાં, લગભગ ઘણા પુરુષોએ ૨૦ થી ૩૦ વર્ષની ઉંમર જણાવી.

બીજી બાજુ, છોકરીઓએ પુરુષોની વિરુદ્ધ જવાબ આપતાં જણાવ્યું કે તેઓ એનાથી ચારથી પાંચ વર્ષ વધારે ઉંમરના પુરુષો સાથે શારીરિક સબંધ બનાવવામાં આનંદ આવે છે. અધ્યયન સાથે જોડાયેલા એક સંશોધનકારે જણાવ્યું કે, ‘આ અધ્યયનમાં છોકરીઓ અનુભવી પુરુષો હોય તો એને વધારે પસંદ કરે છે. કારણ કે અનુભવી પુરુષો પાસે વધુ પૈસા તો હોય જ છે અને  સાથે અનુભવ પણ હોય છે.