અહીં જે છોકરી ૨૧ વર્ષની થઇ જાય અને કુમારિકા ન બને, તો ત્યાં નિભાવે છે આવી પરંપરા..

સહિયર

દરેક જગ્યા પર કેટલાક રિવાજો અને અમુક પરંપરાઓ એવી જોવા મળે છે કે જેના વિશે જાણ્યા પછી તમે તો શું દરેક લોકો આશ્ચર્ય થઇ જાય છે, છતાં ત્યાંના લોકો લાખો વર્ષોથી આવી પ્રકારની ચાલી આવતી પરંપરાઓને નિભાવી રહ્યા હોય છે.

આજે અમે તમને દુનિયાની એક એવી અજીબો ગરીબ રીવાજો કે પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે લગભગ કોઈ લોકોએ પહેલાં ક્યાંય જોઈ કે એન વિશે સાંભળ્યું નહિ હોય, તો આજે અમે તમને જણાવી દઈએ એ દુનિયાની અજીબો ગરીબ પરમ્પરા વિશે..

દરેક દેશના પ્રાંત અથવા સમાજમાં આવી ઘણા પ્રકારની પરંપરાઓ હોય છે અને અમુક સારા અને અમુક ખરાબ અને એમાં પણ એમાં અમુક વિચિત્ર પરંપરા પણ જોવા મળે છે. અમે જ્યાંની વાત કરી રહ્યા છીએ તે દક્ષિણ આફ્રિકામાં છે. ત્યાં એક જાતિની એક ખુબ જ વિચિત્ર પરંપરા છે.

જો ઘરની દીકરી ૨૧ વર્ષની ઉંમર સુધી કુંવારી રહે અને ત્યાં સુધી તેના લગ્ન ન થાય તો તેના પરિવારના લોકો તેની મોટી ઉજવણી કરે છે. આ દક્ષિણ આફ્રિકામાં આવેલી ઝુલુ નામની એક આદિવાસી જાતિના લોકો છે. ત્યાં એવી પરંપરા છેલ્લા ઘણા દાયકાઓથી ચાલી રહી છે અને એની ઉજવણી પણ કરવામાં આવે છે.

જો ઘરની છોકરી ૨૧ વર્ષની થઇ જાય ત્યાં સુધી કુમારિકા ન બને, તો તેના પરિવારે એક મોટી પાર્ટી આપવાની હોય છે. તેના સન્માનમાં એમ મોટું બલિદાન આપવામાં આવે છે અને તેમાં તેણીને ઘણી ભેટો અને પૈસા પણ આપવામાં આવે છે. આ પરંપરાને ત્યાના લોકો ઉમ્મૂલો તરીકે ઓળખે છે.

ત્યાં રહેતી થંબેલા નામની ઝુલુ મહિલાએ તેના લેખમાં આ પરંપરા વિશેનો ઉલ્લેખ કર્યો છે અને દરેક સ્ત્રીએ આ પરંપરાનું પાલન કરવાનું રહેડે છે. જો એવું ન કરવામાં આવે તો એવું માનવામાં આવે છે કે તમારા દ્વારા તમારી કુંવારી છોકરીનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને ઝુલુ જનજાતિમાં લગ્ન પહેલાં સે@ક્સને અપવિત્ર માનવામાં આવે છે.

તે મહિલાએ તેમના સમયની આ પરંપરાઓનો પણ ઉલ્લેખ કરેલો છે. તે મહિલાએ લખ્યું છે કે તે સમયે તે મહિલાને ૫૦ હજાર રૂપિયાની ભેટો પણ મળી હતી. તેમજ છોકરીનો પરિવાર એની ઉજવણીમાં ઘણા પૈસા પણ ખર્ચ કરે છે. તે મહિલા જણાવે છે કે જો આ પરંપરાની ધાર્મિક વિધિઓમાં અમુક ગેરરીતિઓ થાય તો પણ તે છોકરીની કુંવારી હોવાની શંકા રહે છે.

આ બાબત પર ખાસ વાત એ છે કે તે જ આદિજાતિના પુરુષો માટે આવા પ્રકારની કોઈ પ્રથા નથી. આ પરંપરા ફક્ત ત્યાની છોકરીઓ માટે જ છે. થાંબેલાએ એ પણ જણાવ્યું હતું કે, છોકરીઓને કોઈ પણ પરિસ્થિતિમાં આ પરંપરાનો સામનો કરવાનો હોય છે.