ઘણી વાર છોકરી સાથે દુષ્ક-ર્મની ઘટના બનતી હોય છે. છોકરીઓને પકડી બળજબરી પૂર્વક દુષ્ક-ર્મ આચરે છે. છોકરીને ખરાબ નજરે જોવી, બ-ળાત્કાર વગેરે જેવા દુષ્ક-ર્મો થતા હોય છે, આવું થાય ત્યારે છોકરીઓને જ જવાબદાર માનવામાં આવે છે. ઘણી વાર નાના નાના બાળકો રેપ વિશે એવા સવાલ પૂછે છે, નાની છોકરીઓ હોય કે છોકરાઓ. તેમના નિર્દોષ સવાલોના જવાબ આપવા તેમના માતાપિતા માટે કેટલા મુશ્કેલ છે.
આપણા દેશમાં સગીર વયની છોકરીનું શારી-રિક શોષણ કરવાના આરોપમાં ગુનેગાર કહેવામાં આવે છે. હાલમાં જ એક એવી જાણકારી સામે આવી છે કે, જેને જાણીને તમને એમ થશે કે, આવું કેવી રીતે શક્ય છે, તો ચાલો જાણી લઈએ એ દેશ વિશે, જ્યાં છોકરીઓ છોકરા સાથે દુષ્ક-ર્મ કરે છે.
આજકાલ દેશમાં સમાજની સામે રેપ એક મોટો ખતરનાક ગુનો બનીને સામે આવી રહ્યો છે. વિશ્વનાં ઘણા દેશમાં એવા કિસ્સા બને છે જ્યાં યુવતીઓ તથા મહિલાઓ રેપનો શિકાર બનતી હોય છે. આજે અમે તમને એક એવો દેશ વિશે જણાવીશું, જ્યાં છોકરીઓના રેપના કિસ્સા નહીં પરંતુ છોકરાઓના રેપ કરવામાં આવે છે.
આવું થાય છે આફ્રિકાનો દેશ ઝિમ્બાબ્વેમાં. તે દેશમાં છોકરાઓ રેપના શિકાર થાય છે. જેની પાછળ પણ ઘણું મોટું કારણ રહેલું છે. જ્યાં દેશમાં છોકરીઓ છોકરાની જેમ જ રહે છે. ત્યાની છોકરીઓ બળજબરી પૂર્વક છોકરાઓ સાથે સ-બંધ બનાવે છે.
આ રીતે છોકરાઓના થાય છે બળા-ત્કાર : આફ્રિકી દેશ ઝિમ્બાબ્વેમાં પોલીસે 3 યુવતીઓની તપાસ કરી છે. આ ત્રણેય યુવતીઓ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે હાઈવે પર એક છોકરાને માર મારીને અધમૂઓ કરી નાખ્યો હતો. અને સાથે સાથે એની સાથે બળજબરી પૂર્વક દુષ્ક-ર્મ પણ કર્યું હતું. આટલુ જ નહીં, પરંતુ આ ત્રણેય યુવતીઓ તેનું વિર્ય લઈને ફરાર થઈ ગઈ હતી.
દુષ્ક-ર્મ કર્યા પછી આ ત્રણેય યુવતીઓએ તેનું વિર્ય એક પેકેટમાં ભર્યું અને પછી એ વીર્ય-ને રસ્તા પર ફેંકી દીધું અને ત્યાંથી ભાગી ગઈ હતી. આ યુવકે કહ્યું હતું કે, તેની સાથે 2 યુવતીઓએ પહેલા કોન્ડો-મ લગાવીને શારી-રિક દુષ્ક-ર્મ કર્યુ હતું અને એક યુવતીએ કોન્ડો-મ વિના સ-બંધ બાંધ્યા હતું.
દુષ્ક-ર્મ પાછળનું આ છે કારણ ? :- યુવતીઓ જે વિર્ય ચોરે છે એ પાછળ એક મોટુ કારણ છે, ત્યાની એક જૂની પરંપરા રહેલી છે. જ્યાં વિર્યને લકી ચાર્મ માનવામાં આવે છે. ત્યાં રહેતા લોકોનું માનવુ છે કે, વિર્યને ભેગું કરવાથી કિસ્મત ચમકે છે. તો વળી કેટલાંક લોકો એવું પણ માને છે કે, તેનાથી બિઝનેસમાં સફળતા મળે છે તથા સ્વાસ્થ્ય પણ ખુબ સારું બની રહે છે.