દરેક છોકરા છોકરીઓ વચ્ચે મિત્રતા રાખતા જ હોય છે, પરંતુ દરેક છોકરાઓ છોકરીઓને મિત્ર બનાવતા નથી. ઘણા છોકરાઓ તો ફક્ત છોકરીઓ સાથે શારી-રિક સ-બંધ માટે જ મિત્રતા બનાવતા હોય છે. એવું કહેવામાં આવ્યું છે કે તેઓ પહેલા છોકરીઓની અમુક એવી બાબત નોટિસ કરે છે, એ પછી જ તેમની તરફ મિત્રતા માટે હાથ વધારે છે.
છોકરાઓ છોકરીઓને જ્યારે પહેલીવાર જોવે ત્યારે તેમની એવી વાતો પર નજર નાખે છે અને નોટિસ કરે છે. તેના પરથી નક્કી કરે છે કે એ છોકરી સાથે ફ્રેંડશિપ કરવી કે નહી. અમે તમને છોકરાઓની અમુક એવી બાબતો જણાવીશું જે છોકરીઓમાં કેટલીક વાતોને નોટિસ કરે છે તો ચાલો જાણી લઈએ કે છોકરાઓને છોકરીઓની આ વસ્તુઓ ખૂબ જ પસંદ હોય છે.
છોકરાઓની નજર ખૂબ તીક્ષ્ણ હોય છે અને એવું કહેવામાં આવે છે કે છોકરાઓ એક જ નજર કે મુલાકાતમાં છોકરીઓની અમુક એવી વસ્તુઓ પર નજર નાખે છે અને છોકરીઓને પસંદ કરવી કે નહીં તે નકી કરતા હોય છે. તેના વિશે છોકરીઓને ખબર પણ પડતી નથી કે છોકરાઓ એને ક્યાં કારણે પસંદ કરે છે. તો ચાલો જાણી લઈએ..
ફિગર :- લગભગ પહેલી વાર દરેક છોકરાની નજર છોકરીઓના ફિગર પર જાય છે અને પછી એને પસંદ કરતા હોય છે. તેઓ છોકરીની ફિગરને જોઇને પછી જ સારા કે ખરાબ મિત્રના રૂપમાં એની સાથે મિત્રતા કરે છે. તે છોકરીઓ વિશે જાણકારી મેળવતા હોય છે એ પરથી કહેવામાં આવ્યું છે કે છોકરાઓને સૌથી વધારે છોકરીઓની ફિગર જ પસંદ હોય છે.
હોઠ :- જો કોઈ છોકરી છોકરાની નજીક હોય તો તે તેમના હોઠ જરૂર નોટિસ કરે છે. એમના પર પૂરું ધ્યાન હોઠ પર હોય છે. તેમજ આ છોકરાઓને છોકરીઓના હોઠની કોમળતા જોઇને અને તેમની સ્માઈલ જોઇને મોહી જાય છે, જેના કારણે તેઓ નજીક આવતા જ છોકરીઓના હોઠ પર વધારે નજર કરતા હોય છે.
આંખો :- જ્યારે પણ કોઈ છોકરી કોઈ છોકરા પાસે ઉભી હોય તો ત્યારે તે છોકરો તેની આંખોને જરૂર નોટિસ કરે છે. દરેક છોકરા છોકરીની આંખો પર ધ્યાન રાખે છે અને સાથે છોકરાઓ છોકરીઓની આંખોને જોવાનું વધારે પસંદ કરતાં હોય છે. ઘણા છોકરાઓ છોકરીઓની આંખો જોઈને જ ઘણુ બધુ સમજી જતાં હોય છે.
કેરેક્ટર :- જો છોકરી સાથે કોઈ છોકરો વાત કરે છે ત્યારે છોકરાઓ છોકરીઓના કેરેક્ટરને જરૂર નોટિસ કરે છે. હંમેશા છોકરાઓ છોકરીઓને એના કેરેકટરથી જ ઓળખી જતી હોય છે, એના પરથી છોકરાઓ નક્કી કરી લે છે કે આ છોકરીનુ કેરેક્ટર કેવુ છે. તે સારા કેરેક્ટરવાળી છોકરીની સાથે જ રીલેશનશીપમાં આવવાનું પસંદ કરે છે. આવી છોકરીઓ સાથે જ તે સબંધ રાખવાનું પણ પસંદ કરે છે.
અવાજ :- અમે તમને જણાવી દઈએ કે છોકરાઓને છોકરીઓનો અવાજ ખુબ જ આકર્ષિત કરે છે. એક રિસર્ચમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે મોટાભાગના છોકરાઓ છોકરીઓનો ફક્ત અવાજ સાંભળીને જ તેમની તરફ આકર્ષિત થઈ જાય છે. છોકરાઓને છોકરીઓનો અવાજ સાંભળવાનું વધારે પસંદ હોય છે, તેનાથી પણ એમનામાં કામુકતા આવી જાય છે.