આનંદ, રોમાન્સ, આકર્ષણ, ઉત્તેજના, જેવી ઘણી સમસ્યાઓ વ્યક્તિના જીવનમાં ચાલતી હોય છે. વ્યક્તિના જીવનમાં શારી-રિક સંબંધ બનાવવો ખુબ જ જરૂરી છે, શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકો ઉત્સુક હોય છે. ઘણા લોકોને સબંધ ને લઈને ઘણી સમસ્યા હોય છે.
ઘણા વ્યક્તિ રિલેશનશિપને આગળ વધારવાનું વિચારી રહ્યા હોય છે ત્યારે એમનો પાર્ટનર અમુક એવા મુદ્દાને લઇને શાંત થઇ જાય છે. શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે, જે કોઈને કહી શકતા નથી કે કોઈ પાસેથી જાણી શકતા નથી. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ એવા જ સવાલ જવાબ વિશે..
સવાલ : હું ૩૫ વર્ષનો યુવક છું. મારી સમસ્યા એ છે કે છેલ્લાં ત્રણ વર્ષથી મારું શિશ્ન ઉત્થાન અવસ્થામાં જ રહે છે એટલે કે સહેજ વાકું વળેલું રહે છે. શું મારી આ સમસ્યાનો ઉકેલ આવી શકે.. શું મારું શિશ્ન સીધું થઈ શકે? મેં ઘણા ઈલાજ વિશે અમુક વ્યક્તિ પાસેથી જાણ્યું, પરંતુ મને કોઈ યોગ્ય સચોટ ઉકેલ મળી શક્યો નથી. મને મારી સમસ્યાની યોગ્ય સલાહ જણાવવા વિનંતી..
જવાબ :- તમારી આ સમસ્યા ખુબ જ વધારે ગંભીર લાગે છે. તમારા શિશ્નમાં છારી હોય તે બાઝી ગઈ નથી ને, એની તપાસ કરાવવી જોઈએ? એ વિશે તમે ડોપલર એકઝામિનેશન કરાવી શકો છો.
આધુનિક તબીબી શાસ્ત્રમાં આ સમસ્યા અંગે સર્જરી ઉપરાંત બીજો વિશેષ કોઈ સચોટ ઉકેલ લાગતો નથી. આવી પરિસ્થિતિમાં ઓલ્ટરનેટિવ મેડિસિન ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તમારી આ સમસ્યા માટે આ ઉપાય બેસ્ટ લાગે છે. એટલા માટે તમે આ મેડીસીન લઈને જ સમસ્યાનો ઉકેલ લાવી શકો છો.
સવાલ :- મારી ઉંમર ૨૫ વર્ષની છે અને મારા લગ્ન થઇ ગયા છે. મારે ત્રણ વર્ષની એક પુત્રી પણ છે. મારા સ્તનની સાઈજ પહેલેથી ઘણી જ નાની હતી, પરંતુ ડિલીવરી પછી મારા સ્તન ખૂબ વધારે પડતા લબડી ગયા છે, જે ખરાબ લાગે છે.
મેં એવું સાંભળ્યું છે કે એવી દવાઓ મળી રહી છે કે જેનાથી લબડી ગયેલા સ્તન ફરીથી પહેલાં જેવા પણ બનાવી શકાય છે. મહેરબાની કરીને મને આ વિશે સંપૂર્ણ જાણકારી આપો, જેથી કરીને મારાં સ્તન સુંદર અને સુડોળ બની જાય.
જવાબ :- કોઈ પણ મહિલાના સ્તન પ્રસૂતિ પછી બાળકને દૂધ પીવડાવવાથી થોડો આકારમાં કોઈક પ્રકારના ફેરફાર થાય એ સ્વાભાવિક હોય છે. આવા પરિવર્તનોથી બચી શકાતું નથી કે કોઈ એની દવાથી એને દૂર શકાતું નથી.
બાળક જ્યાં સુધી સ્તનપાન કરતુ હોય ત્યાં સુધી સ્તન લબડી ગયેલા જ રહે છે. પરંતુ એ પછી જો આ સમસ્યા હોય તો એની અત્યાર સુધી એવી કોઈ વિશ્વાસ મૂકી શકાય એવી દવા કે ક્રીમ શોધી શકાઈ નથી કે જેનાથી મનગમતું પરિણામ મળી શકે. કોઈ કસરત કરીને તમે તમારા સ્તનને સુડોળ બનાવી શકો છો.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment