છેલ્લા ઘણા સમયથી મને શિશ્નોત્થાન થતું નથી. મારી જા-તીય ઇચ્છા પણ ઘટી ગઈ છે, મારી પત્ની..

સહિયર

ઘણા લોકોને શારીરિક સબંધ, પીરીયડ્સ, ગર્ભવતી કે રિલેશન વિશે જાણવાની ઈચ્છા હોય છે. ખાસ કરીને ઘણા એવા લોકો હોય છે જે લોકોને સં@ભોગ અંગે ખબર હોતી નથી. સે@ક્સ માત્ર આનંદ જ નથી આપતું પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક પણ છે. શારી-રિક સંબંધ દરેક કપલ વચ્ચે એક મહત્વપૂર્ણ સબંધ છે. તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..

સવાલ :- મારી ઉંમર ૫૫ વર્ષની છે. છેલ્લા ઘણા સમયથી મને શિશ્નોત્થાન થતું નથી. મારી જા-તીય ઇચ્છામાં પણ ઘટાડો થઇ ગયો છે. તેમજ મને દિવસમાં દસથી વધારે સિગારેટ પીવાનું વ્યસન છે. મને અનિંદ્રાની પણ સમસ્યા છે. મદ્યપાનની પણ મને આદત છે.

મારી પત્ની ખુબ જ ઇમોશનલ સમસ્યાથી પીડાય રહી છે. તેને કારણે પણ સંભોગનો આનંદ મળતો નથી. શું મારી આ સમસ્યા વધતી ઉંમર ના કારણે કે પછી નસબંધીના ઓપરેશનને કારણે તો નહી હોઇ શકે ને?. મારી આ સમસ્યા દુર કરવા મારે શું કરવું જોઈએ. યોગ્ય માર્ગદર્શન જણાવશો…

જવાબ :- તમારી વાતમાં તમે આપેલા બધા કારણો (નસબંધી સિવાય) તમારી અમુક સમસ્યા પાછળ ઘણો ભાગ ભજવી શકે છે. અમારી તમને સલાહ છે કે તમારે તમારી જીવન શૈલી સુધારવી પડશે. ધુમ્રપાન અને મદ્યપાન નું સેવન બને એટલું ઓછું કરો.

તમારી ચિંતા અને અનિદ્રા સાથે તમારા કામકાજ અને વ્યવસાયનો સંબંધ હોઇ શકે છે. શું તમે ઑફિસની ચિંતા ઘરે લઇને આવો છો? શું તમે કોઇ રોગની દવા લો છો? તમારી પત્નીને મેનોપોઝની સમસ્યા હોઇ એવું લાગે છે. આ માટે તમારે બંનેએ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

સવાલ :- મારી ઉંમર ૧૯ વર્ષની છે અને મારા બોયફ્રેન્ડની ઉંમર ૨૦ વર્ષની છે, તે મારી સાથે સે@ક્સ સંબંધનો આનંદ લેવા માંગે છે. એક દિવસ તેણે મારી છેડતી કરીને મારી સાથે જબરદસ્તી કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પછી મેં એનો વિરોધ કર્યો, તો એણે મને છોડી દીધી અને બીજી કોઈ છોકરી સાથે સબંધ બનાવવા માટેની ધમકી આપી હતી. જેથી મારે તેની સામે થવું પડયું હતું.

તે દિવસે એણે મારી સાથે સં@ભોગ સિવાય દરેક પ્રકારની મજા માણી હતી. હવે એને મારી સાથે એ હદ પણ વટાવી દેવી છે. જો હું એને સે@ક્સ કરવા નહિ આપું તો તે છોડીને જતો રહેશે એનો ડર લાગે છે. મારે શું કરવું એ મને જણાવવા વિનંતી.

જવાબ :- તમારો પ્રેમી તમારી સાથે ફક્ત એની ભૂખ સંતોષવા માટે જ સબંધ રાખે છે. જો તે છોડીને જતો રહે તો તમને ભવિષ્યમાં પસ્તાવો થશે નહિ, કારણકે તેની સાથે સંબંધ રાખીને ભવિષ્યમાં તમારે પસ્તાવાનો જ સમય આવી શકે છે, એ વાત એકદમ સાચી મનમાં લખી રાખવી.

તે તેની વાસના સંતોષવા માટે જ તમારી સાથે સબંધ રાખે છે. તે તમારી સાથે સે@ક્સનો આનંદ લીધા પછી તે તમને છોડીને જતો રહેશે. એ તમને ખરેખર પ્રેમ કરતો હોય તો આવી ધમકી ક્યારેય પણ આપે જ નહીં. એટલા માટે તમારે એને ભૂલી જવામાં જ ભલાઈ છે.