જાણો એવી ચરિત્રહીન મહિલાઓની નિશાની, જે તરત જ ફસાવી લે છે કોઈ પણ છોકરાને.

સહિયર

હિન્દુ ધર્મમાં  દરેક સ્ત્રીને લક્ષ્મી માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, જ્યોતિષ શાસ્ત્રમાં સ્ત્રીઓના સ્વભાવ અને તેમના ભવિષ્ય સાથે સંબંધિત વસ્તુઓ વિશે પણ ઘણું બધું જણાવવામાં આવ્યું છે. દરેક મહિલાઓનું વર્તન કે કોઈ ટેવ એક સરખી હોતી નથી.

સામાન્ય રીતે, કોઈ સ્ત્રી હોય કે કોઈ પુરુષ હોય જે સમાજના દરેક નિયમોનું પાલન કરતો નથી અથવા તો તે મુજબ વર્તન કરતો નથી, તેને ચરિત્રહીન હોવાનું માનવામાં આવે છે.

આ વાત ખરેખર દરેક સ્ત્રી અને પુરુષોએ જરૂર વાંચવા જેવી છે, અમે તમને જણાવી દઈએ કે મહિલાઓને ચરિત્રહીન સાબિત કરીને ઘણા લોકો સમાજથી અલગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે અમે તમને એવી મહિલાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ચરિત્રહીન માનવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ કે કેવી મહિલાઓ ચરિત્રહીન માનવામાં આવે છે.

જો કોઈ સ્ત્રી કોઈ નાની નાની વાત પર ગુસ્સે થઇ જાય અને ગુસ્સા પર નિયંત્રણ ન રાખી શકે. જો તેનો સ્વભાવ ગુસ્સા વાળો હોય તો આવી મહિલાઓના પાત્ર પર વિશ્વાસ કરી શકાતો નથી.  તે ગમે ત્યારે કોઈ પણ પુરુષોને છેતરી શકે છે. આપણા સમાજમાં માનવામાં આવતી અમુક માન્યતાઓના આધારે નિર્ણય લેવામાં આવે છે કે આવી સ્ત્રી ચારિત્ર્યવાન છે કે ચારિત્ર્યહીન છે.

જો કોઈ મહિલાના પગનો પાછળનો ભાગ થોડો વધારે મોટો હોય છે, તે બહાર નીકળતો હોય અને નસ એકદમ બહાર હોય તો એવી સ્ત્રીઓને અશુભ માનવામાં આવે છે, છોકરાઓએ તેમનાથી દૂર રહેવું જોઈએ, નહીં તો તમારું જીવન બરબાદ થઈ શકે છે. આ પ્રમાણે જીવવા માટે, ઘણા સારા આચરણ પુરુષ કે સ્ત્રીઓને રજૂ કરવા પડે છે.

ખરાબ દ્રષ્ટિથી જોવું :- જયારે એવી મહિલાઓની વાત કરવામાં આવે ત્યારે સમાજમાં તેને એક ચરિત્રહીન મહિલા તરીકે ઓળખવામાં આવે છે કે દરેક મહિલાઓએ એમના વડીલોનું સન્માન કરવું જોઈએ અને મહિલાએ તેના પતિ અને પરિવાર માટે સારા કામ કરવા જોઈએ.

ભલે વૃદ્ધ હોય, પરંતુ તમારા પૂર્વજોની રીત-રિવાજો અનુસારે સંસ્કાર પૂર્ણ કરે. દરેક મહિલાઓએ એવા કપડાં પહેરવા જોઈએ કે જેમાં એમનું કોઈ અંગ ન દેખાય. જો એક લાક્ષણિક સ્ત્રીના ગુણો સમજવામાં આવે તો પછી જે વ્યક્તિ વિરુદ્ધ વર્તન કરે છે તેનું સમાજ સ્વીકાર કરતો નથી અને એવી મહિલાને ખરાબ દ્રષ્ટિથી જોવામાં આવે છે.

દુષ્ટ પુરુષો સાથે જોડાયેલી સ્ત્રીઓનું પતન ખૂબ જ જલ્દી થાય છે. જેના કારણે, પરિવારની બીજી મહિલાઓને પણ સમાજમાં ખરાબ દ્રષ્ટિથી જોવામાં આવે છે. સ્ત્રીઓ અને તેમના સંતાનોનું ભવિષ્ય, મહિલાઓ પતિથી દુર રહેતા હોય તો તેઓ અંધકારમાં ડૂબી જાય છે.

લગ્ન પછી પતિ સાથે રહે છે તો જ એવી સ્ત્રીને સમાજમાં યોગ્ય માન સમ્માન મળી રહે છે. કોઈ પણ કામ કર્યા વગર અહીં અને ત્યાં રહેતી મહિલાઓ ખામીયુક્ત બની જાય છે. જો પરિણીત મહિલાઓ આવું કરે તો તેણીને તેના સાસુ-સસરા અને તેના માબાપ બંનેનો આદર મળતો નથી.

સમાજમાં માન સમ્માન :- જે મહિલાઓ દારૂનું સેવન કરતી હોય, દુષ્ટ પુરુષોને દરેક સારી કે ખરાબ વાતમાં સાથ આપે છે, તે તેના પતિથી એકદમ દુર રહે છે, કોઈ પણ કામ વગર જો કોઈ મહિલાઓ રખડતી હોય છે, કોઈ મહિલાઓ સમય વગર સૂઈ જતી હોય અને મોડે સુધી જાગતી હોય તેમજ પોતાનું ઘર છોડીને બીજાના ઘરમાં રહેવાનું પસંદ કરતી હોય. તે મહિલાઓ ચરિત્રહીન માનવામાં આવે છે.

શરમ અને લાજનું કોઈ મનમાં રાખતા નથી. જ્યારે કોઈ સ્ત્રી તેમનો ત્યાગ કરે છે, ત્યારે તેઓને ખૂબ જ દુર્વ્યવહારનો સામનો કરવો પડી શકે છે. જે મહિલાઓ આલ્કોહોલનું સેવન કરે છે, તે પરિવાર અને સમાજમાં પોતાનું માન સમ્માન ગુમાવી દે છે.