ચાણક્ય મુજબ સબંધ બનાવ્યા પછી ફરજીયાત કરવું સ્નાન, જાણો એનું કારણ..

સહિયર

શાસ્ત્રો સિવાય ભારતના મહાન નીતિ શાસ્ત્રમાં પણ સ્નાનના મહત્વનું વર્ણન કરવામાં આવ્યું છે. હિંદૂ શાસ્ત્રોમાં તો દિવસમાં ત્રણ વખત સ્નાન કરવાની વાત કરવામાં આવી છે. એ સાંભળ્યું હશે કે સ્મશાન યાત્રા માંથી પરત ફર્યા પછી પણ સ્નાન અવશ્ય કરવું જોઈએ.

હિન્દુ શાસ્ત્રો મુજબ ફક્ત સંપૂર્ણ સ્નાન એકલું જ નહીં પણ હાથ પગને ધોવા માટે પણ ખૂબ મહત્વ આપવામાં આવે છે. હિન્દુ સભ્યતા અને પરંપરા પ્રમાણે ઘણી એવી બાબતો હોય છે જેને ફરજિયાત માનવામાં આવે છે અને તેમાંની સૌથી મહત્વ એ છે કે મનની સાથે શરીરની સ્વચ્છતા હોવી પણ ખુબ જ જરૂરી છે.

શાસ્ત્રો મુજબ દરેક વ્યક્તિએ વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું જોઈએ તેમજ પોતાને અને ઘરને પણ શુદ્ધ કરવું જોઈએ. આચાર્ય ચાણક્યએ પણ આ વિષયમાં તેમનું થોડું જ્ઞાન દરેક લોકોને જણાવ્યું છે. તેમાંથી એક એ છે કે વ્યક્તિ એ સ-બંધ બનાવ્યા પછી સ્નાન કરવું ફરજિયાત છે.

ચાણક્યએ એવું પણ જણાવ્યું છે કે મહિલાઓ અને પુરુષોએ આનંદ સબંધ બનાવ્યા પછી બંનેએ સ્નાન કરવું જોઈએ. કારણ કે આ કામ કરીને પછી બંને લોકોનું શરીર અશુદ્ધ અને અપવિત્ર થઈ જાય છે અને તેઓ પોતાને શુદ્ધ ન કરે ત્યાં સુધી તેઓ કોઈ પણ શુભ કાર્ય કરવા માટે સક્ષમ રહેતા નથી.

મહિલાઓ અને પુરુષો બંને શારી-રિક સબંધ બનાવ્યા પછી સ્નાન કરવું અને પછી જ તેઓ કોઈ પણ કાર્ય કરવા માટે જોડાય છે. અમે તમને જણાવી દઈએ કે ચાણક્ય મુજબ ધાર્મિક વિધિ કર્યા પહેલા સ્નાન કરવું જરૂરી છે. તેમણે કહ્યું કે વ્યક્તિ એ સ્નાન કર્યા પછી ઘરની સફાઇ પણ કરવી જોઈએ.

સં@ભોગ કર્યા પછી કોઈ પણ ધાર્મિક ક્રિયામાં જવું ન જોઈએ. એટલા માટે જ સં@ભોગ નો આનંદ લીધા પછી સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી જ કોઈપણ શુભ કામ કરવું જોઈએ. સ્નાન કર્યા વગર રસોડામાં પણ પ્રવેશ ન કરવો. વ્યક્તિએ સવારે ઉઠીને તરત સ્નાન કરવું જોઈએ.

ચાણક્યના નિયમો મુજબ દરેક વ્યક્તિએ અઠવાડિયામાં એક વાર આખા શરીર પર તેલની માલિશ કરીને પછી જ તેમણે સ્નાન કરવું જોઈએ. આચાર્ય ચાણક્ય મુજબ વાળ અને નખ કાપ્યા પછી તે મૃત જેવા થઈ જાય છે, એટલા માટે સ્નાન કરવું જરૂરી છે.

તમે જોયું હશે કે દરેક લોકો એટલે કે આપણે બધા અંતિમ સંસ્કાર માંથી પાછા ફર્યા પછી નહાવા જઈએ જ છીએ, શરીરને બાળી નાખ્યા પછી તેમાંથી હાનિકારક તત્વો બહાર આવે છે અને નજીક ઉભેલા લોકો માં તે પ્રવેશવા નું શરૂ કરે છે, એટલા માટે ઘરે આવીને સૌથી પહેલા સ્નાન કરવું જરૂરી છે.