નવરાત્રીમાં રાહત: ગુજરાતમાં શેરી ગરબાને આપવામાં આવી મંજુરી પરંતુ પાર્ટી પ્લોટ કે ક્લબમાં ગરબા યોજી શકાશે નહિ…
કોરોના ના 2 વર્ષના લાંબાગાળા બાદ ગુજરાતમાં આગામી નવરાત્રી દરમિયાન શેરી ગરબાના આયોજનની સરકારે મંજૂરી આપી છે. આ માટેની સત્તાવાર જાહેરાત રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે. ગયા વર્ષે નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરવા માટે છૂટ આપવામાં આવી હતી અને 20થી વધુ લોકોને ભેગા ન થવા […]
Continue Reading