શરીર પરના આ કેટલાક નિશાન વ્યક્તિનું ભાગ્યશાળી હોવાના આપે છે સંકેત, જાણો વિગતવાર
શાસ્ત્રોમાં સ્ત્રી પુરુષના સ્વભાવ, ચરિત્ર, ઈચ્છાઓ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. દરેક વ્યક્તિના શરીરની રચના અલગ અલગ હોય છે. ઉપરાંત દરેક વ્યક્તિના શરીર પર અલગ અલગ નિશાન અને તલ હોય છે. ત્યારે સમુદ્રી શાસ્ત્રમાં શરીરના અંગોની રચનાની શરીર પરના નિશાન જોઈને વ્યક્તિ વિશેની માહિતી આપવામાં આવેલ છે. જે પ્રમાણે શરીર પરના કેટલાક નિશાન વ્યક્તિનું ભાગ્યશાળી […]
Continue Reading