હાર્દિક પટેલે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો: આ કામ કરવા દબાણ નાખ્યું, કહ્યું જો નહિ થાય આવું તો ૨૦૧૭નું પુનરાવર્તન થશે…

નવનિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ને ગુજરાતના કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી પત્ર લખ્યો હતો જેમાં તેણે પાટીદાર આંદોલન સહિતના અનેક મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી તેમજ મુખ્યમંત્રી બનવા માટે અભિનંદન પણ પાઠવ્યા હતું. તેણે કહ્યું હતું કે પાટીદાર સમાજે ગુજરાતને શિક્ષણ, ધર્મ અને સામાજિક માળખું કરવામાં સહાય કરી છે અમુક એવા […]

Continue Reading