ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પૌત્રી કોઈ હિરોઈનથી ઓછી નથી, સુંદરતામાં તમામ સ્ટાર્સને પાછળ છોડી દીધા
ચૂંટણી સમયે તમામ રાજકીય પક્ષો પ્રચારમાં લાગેલા હોય છે અને આ માટે તેઓ બોલિવૂડની હસ્તીઓનો સહારો પણ લેતા હોય છે, પરંતુ આજે અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનની પૌત્રી સાંઈકૃષ્ઠા પટેલની, જેઓ કોઈથી કમ નથી. આ દિવસોમાં ગુજરાત રાજકીય બાબતોને લઈને ચર્ચામાં નથી, પરંતુ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પૌત્રી આનંદીબેન પટેલની […]
Continue Reading