વિરાટની સામે પત્રલેખા સઈના ચરિત્ર પર ઉઠાવશે સવાલ,,કેસ પાછો ખેંચવા માટે રાખશે એક મોટી શર્ત..
ટીવી સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ના નિર્માતાઓએ હવે સ્ટોરીમાં એક નવો એંગલ ઉમેર્યો છે. જે બાદ સિરિયલની સ્ટોરી એક અલગ ટ્રેક પર ચાલી રહી છે.હાલમાં ‘ ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની સ્ટોરીમાં , હીરો તરીકે ડૉ. સત્યાની એન્ટ્રી થઈ હતી.. સિરિયલમાં , પત્રલેખાએ સઈ અને પુલકિત પર મેડિકલ નેગેલીજન્સી નો આરોપ […]
Continue Reading