બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર! પ્રખ્યાત નિર્દેશક પ્રદીપ સરકાર નથી રહ્યા, 67 વર્ષની વયે અવસાન

ફિલ્મ પરિણીતાથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરનાર પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક પ્રદીપ સરકારનું નિધન થયું છે.સોશિયલ મીડિયા પર લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સતીશ કૌશિકના મૃત્યુ સુધી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સજી પણ નથી થઈ શકી કે હવે સમાચાર આવી રહ્યા છે કે પ્રખ્યાત નિર્દેશક પ્રદીપ સરકારનું નિધન થઈ ગયું છે.ડાયરેક્ટર હંસલ મહેતાએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. […]

Continue Reading

રાજભા ગઢવી એ માણી બાજરાના રોટલા અને કઢી ની મોજ . .. જુઓ વિડીયો

આપણા ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર રાજભા ગઢવી ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત કલાકાર છે. આજે રાજભા ગઢવી પાસે કોઈ વસ્તુની કમી નથી. આજે ધનવાન હોવા છતાં પણ તે પોતાની સાદગી ભૂલ્યા નથી અને પોતાનો ભૂતકાળ ભૂલ્યા નથી. રાજભા ગઢવીના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ચાહકો ઉમટી પડતા હોય છે અને રાજભા ગઢવી ને સાંભળવા એ એક લહાવો છે. […]

Continue Reading

વડોદરામાં ચાલુ કારે હ્રદયરોગના હુમલામાં યુવકનું મોત, 4 વાહનને અડફેટે લીધાં

ગુજરાતમાં છેલ્લા થોડાક મહિનાઓથી હાર્ટ એટેકને કારણે મોત થયાની ઘટનાઓમાં વધારો થયો છે અને આ સિલસિલો હજી પણ યથાવત છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં એક કાર ચાલકને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. આધેડને ચાલુ કારમાં જ હાર્ટ એટેક આવતા બેભાન થઈને સીટ પર ઢળી પડ્યા હતા. જેના કારણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે રોડ […]

Continue Reading

ગુમ હૈ કિસી કે પ્યાર મેંના સેટ પર લાગી આગ, સિલિન્ડર બ્લાસ્ટને કારણે મોટી દુર્ઘટના

પ્રખ્યાત ટીવી શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈના ગોરેગાંવ સ્થિત ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ના સેટ પર એક મોટો અકસ્માત થયો છે. હકીકતમાં આ શોના સેટ પર સિલિન્ડર ફાટવાના કારણે આગ લાગી હતી. આ ઘટના સાંજે લગભગ 4 વાગે બની હતી, આગ એટલી […]

Continue Reading

ગરબા ક્વિન કિંજલ દવેની સગાઈ તૂટી, પાંચ વર્ષના સંબંધમાં આ કારણે આવી તિરાડ….

‘ચાર ચાર બંગડી’ ગીતથી સમગ્ર દેશભરમાં પ્રખ્યાત થયેલ ગુજરાતની જાણીતી સિંગર કિંજર દવેની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે. કિંજલ પોતાના મ્યૂઝિક આલ્બમને લઈને ચર્ચામાં રહે છે. દેખાવમાં સુંદર અને કિંજલનો અવાજ પણ ભારે સુરીલો છે. ત્યારે ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે. પાંચેક વર્ષ અગાઉ પવન જોશી સાથે કિંજલ દવેએ […]

Continue Reading

યોગા કરતાં-કરતાં અચાનક ઢળી પડ્યો સુરતનો યુવાન, હાર્ટ અટેકથી થયું મોત

હાલ દિવસે ને દિવસે હાર્ટ અટેકના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં ઘણા લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. ત્યારે સુરતમાં આજે વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં ચકચાર મચી જવા પામી છે. સુરત શહેરમાં ક્રિકેટ પછી હવે યોગ કરતી વખતે એક યુવકનું હાર્ટ એટેકથી […]

Continue Reading

હોળી પર મોટી દુર્ઘટના, ભજનપુરામાં મકાન ધરાશાયી, જુઓ VIDEO

દેશની રાજધાની દિલ્હીમાં હોળીના દિવસે એક મોટો અકસ્માત થયો હતો.અહીં ભજનપુરા વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થઈ હતી.ઘટના સમયે નજીકમાં હાજર એક વ્યક્તિએ આ સમગ્ર ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ઈમારત ધીમે ધીમે આગળની તરફ ઝૂકવા લાગી.પછી થોડીવારમાં તે જોરદાર અવાજ સાથે પડ્યો અને કાટમાળમાં ફેરવાઈ ગયો.અકસ્માત બાદ સમગ્ર […]

Continue Reading

અંબાલાલ પટેલે હોળીની જ્વાળાની દિશા જોઈને કરી મોટી આગાહી, ભારે પવન સાથે આવશે વાવાઝોડા

સનાતન ધર્મમાં હોળીના તહેવારનું અનોખું અને વિશેષ જ ધાર્મિક મહત્ત્વ છે. જો વાત કરવામાં આવે તો હોળી પ્રગટાવી તેની જ્વાળાની દિશાના આધારે વડીલો આવનારું વર્ષ કેવું રહેશે તેનું અનુમાન કરતાં આવ્યા છે. ત્યારે હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હોળીની જ્વાળાની દિશા જોઈએ આગાહી કરવામાં આવી છે કે, આ વર્ષે વાવાઝોડાની સાથે ચોમાસાની શરૂઆત થશે. […]

Continue Reading

શ્રીલંકાથી પરત ફરેલી ‘રામાયણ’ની ‘સીતા’ને ઈન્ફલ્યુએન્ઝા B વાયરસ થયો, જાણો દેબીના બેનર્જીના સ્વાસ્થ્ય અપડેટ

ટીવીની જાણીતી અભિનેત્રી દેબીના બેનર્જી ભલે ઇન્ડસ્ટ્રીથી દૂર હોય, પરંતુ તે હંમેશા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે.દેબીના બેનર્જી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ચાહકોમાં પોતાની હાજરી નોંધાવવા માટે તેના પતિ અને પુત્રીઓ સાથે ઘણી વખત પોસ્ટ શેર કરે છે.પરંતુ હાલમાં જ દેબીના બેનર્જી વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા […]

Continue Reading

મુકેશ અંબાણી, અમિતાભ અને ધર્મેન્દ્રના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અજાણ્યા વ્યક્તિના ફોનથી ચકચાર

મહારાષ્ટ્રની નાગપુર પોલીસને એક ફોન આવ્યો, જેણે નાગપુર અને મુંબઈ પોલીસની ઊંઘ હરામ કરી દીધી.જણાવી દઈએ કે મુકેશ અંબાણી, અભિનેતા ધર્મેન્દ્ર અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ઘરની બહાર બોમ્બ મૂકવામાં આવ્યો છે. મંગળવારે એક ફોન કોલ આવતા હોબાળો મચી ગયો હતો. તમને જણાવી દઈએ કે ગત દિવસે મહારાષ્ટ્રની નાગપુર પોલીસને એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો, […]

Continue Reading