૫૫ વર્ષ પછી બુધનું રાશિ પરિવર્તન, તુલા રાશિમાં કરશે પ્રવેશ… આ રાશિના જાતકો પર થશે ગંભીર અસર, રહેવું પડશે સાવધાન…

રાશિફળ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધને ધન, ગરિમા, ભવ્યતાનો કારક માનવામાં આવે છે.બુધને ગ્રહોના રાજકુમાર તરીકે વર્ણવવામાં આવે છે. બુધના આ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર જોવા મળશે અને બુધાદિત્ય યોગ પણ બનશે. આ રાશિ પરિવર્તનની અસર પર તમામ રાશિઓ પર થશે. કોઈનો સમય ખરાબ ચાલશે, તો અનેક રાશિઓના નસીબના તાળા ખૂલી જશે. તો ચાલો જાણી લઈએ એ રાશિ વિશે..

મેષ રાશિ :- આ પરિવર્તન ના કારણે બિઝનેસ અને નોકરીમાં સફળતાના યોગ બની રહ્યા છે. આ પરિવર્તન વૈવાહિક જીવન માં પણ ઘણા બધા ઉતાર ચઢાવ લઈને આવી રહ્યો છે. ભાગ્યનો પૂરતો સાથ મળશે. આર્થિક લાભના યોગ બની રહ્યો છે.

વૃષભ રાશિ :- બુધ નું રાશી પરિવર્તન ષષ્ટમ ભાવ માં પ્રવેશ કરશે. જ્યોતિષ માં આ ભાવ ને શત્રુ ભાવ કહેવામાં આવે છે.  આ પરિવર્તનથી દરેક કાર્યમાં સફળતા મળશે. ધનલાભ થશે. વાણીની પ્રભાવશીલતા વધશે. બુધ નું આ વક્રી ગોચર તમારા માટે સારા સંકેત નથી આપી રહ્યા.

મિથુન રાશિ :- વક્રી બુધ ગતી થી તમારા પંચમ ભાવ માં પ્રવેશ કરશે. બુધના આ પરિવર્તનથી વિરોધીઓ, રોગ, પીડા, જોબ, કોમ્પીટીશન, રોગ પ્રતિરોધક ક્ષમતા, લગ્ન માં અલગાવ અને કાનૂની વિવાદો માં ફેરફાર થશે. તમારે જરૂરત છે- દરેક પડકાર માટે પોતાને તૈયાર રાખવા અને પ્રતિભાઓ ને સમય રહેતા નીખરવાની. પારિવારિક જીવન માં માતા ને તમારા ચાલતા કોઈ લાભ મળી શકે છે.

કર્ક રાશિ :- બુધ આ રાશિના ચતુર્થ ભાવ માં ગોચર કરશે. કુંડળી ના ચોથા ભાવ ને સુખ ભાવ કહેવામાં આવે છે. આ જીવન માં મળવા વાળા બધા પ્રકારના સુખ, ચલ-અચળ સંપત્તિ, લોકપ્રિયતા અને ભાવનાઓ જોવા મળશે. વક્રી બુધ ના ગોચર દરમિયાન બધી ઉર્જા ઘર ની રીપેરીંગ અને સાજ-સજ્જા પર જોવા મળશે.

સિંહ રાશિ :- વક્રી બુધ આ રાશિના તૃતીય ભાવ માં પ્રવેશ કરશે. આ ભાવ થી આ રાશિના લોકો ને સાહસ, ઈચ્છા શક્તિ, નાના ભાઈ-બહેનો, જીજ્ઞાસા, જુનુન, ઉર્જા, જોશ અને ઉત્સાહ જોવા મળશે. વક્રી બુધ તમારા માટે અનુકુળ રહેશે. ભાઈ બહેનો ના સાથે સમય પસાર થશે. સંબંધો માં આવી રહેલ દુરીઓ દુર થશે.

કન્યા રાશિ :- વક્રી બુધ આ રાશિના તૃતીય ભાવ માં પ્રવેશ કરશે. વક્રી બુધ તમારા માટે અનુકુળ રહેવાનું છે. ભાઈ બહેનો સાથે સમય પસર થશે. બૌદ્ધિક ક્ષમતા વધશે. રચનાત્મક કાર્ય કરશો. સંતાનનું સુખ મળશે.

તુલા રાશિ :- વક્રી બુધ નું ગોચર આ રાશિના પ્રથમ ભાવ માં થશે. પ્રથમ ભાવ ને આપણા વ્યક્તિત્વ નો અરીસો જણાવવામાં આવે છે. બૌદ્ધિક ક્ષમતા વધશે. રચનાત્મક કાર્ય કરશો. સંતાનનું સુખ મળશે. આ રાશિના લગ્નમાં વક્રી બુધ નું ગોચર, તમારા માટે ખુબ જ શુભ સાબિત થશે. તમને ભાગ્ય નો સાથ મળશે, જેનાથી તમે પોતાના કાર્યની સમજતા જ તેને કાર્યને કરી શકશો..

વૃશ્ચિક રાશિ :- બુધ ગ્રહ નું ગોચર આ રાશિ થી દ્વાદશ ભાવ માં થશે. બુધ ગ્રહ આ રાશિના જાતકો માટે અષ્ટમ અને એકાદશ ભાવના સ્વામી છે. જ્યોતિષ માં દ્વાદશ ભાવને વ્યય ભાવ કહેવાય છે. આ ભાવ થી ખર્ચા, નુકશાન, મોક્ષ, વિદેશ યાત્રા વગેરે ને જોવા મળશ. એવામાં આ ગોચર ના દરમિયાન રાશિનું પરિવર્તન તમને પ્રતિકુળ ફળ આપશે.

ધનુ રાશિ :- વક્રી બુધ નું ગોચર આ રાશિના જાતકો માટે સપ્તમ અને દશમ ભાવ ના સ્વામી ગ્રહ છે. આ ભાવ થી આવક, જીવન માં મળવા વાળી તમામ પ્રકારની ઉપલબ્ધિઓ, મિત્ર, મોટા ભાઈ બહેનો વગેરે સાથે સારું બનશે.. બુધ નું આ વક્રી ગોચર, તમારા માટે વિશેષ લાભકારી સિદ્ધ થવાનું છે. આ દરમિયાન તમને પોતાની નબળી પડેલ આર્થીક સ્થિતિ ને મજબુત કરવાના વધારે અવસર મળશે.

મકર રાશિ :- બુધ ગ્રહ નું ગોચર આ રાશિના દશમ ભાવ માં થશે, રાશિ પરિવર્તનથી આવકના સાધન વધશે. સહકર્મીઓ વચ્ચે લોકપ્રિય થશો. સમયની કિંમત પારખીને આગળ વધો. બુધ નું આ ગોચર, મકર રાશિ ના જાતકો માટે ખુબ જ ભાગ્યશાળી રહેવાનું છે.

કુંભ રાશિ :- બુધ ગ્રહ વક્રી અવસ્થામાં આ રાશિના નવમાં ભાવમાં ગોચર કરશે. જ્યોતિષ માં નવમાં ભાવ ને ભાગ્ય ભાવ કહે છે. આ ગોચરના કારણે વ્યક્તિ ના ભાગ્ય, ગુરુ, ધર્મ, યાત્રા, તીર્થ સ્થળ, સિદ્ધાંતો નો વિચાર કરવામાં આવે છે. આ ગોચર થી આ રાશિના જાતકોને ઘણા શુભ ફળો ની પ્રાપ્તિ થશે.

મીન રાશિ :- વક્રી બુધ ના રાશિ પરિવર્તન દરમિયાન તમારા અષ્ટમ ભાવ માં પ્રવેશ કરશે. બુધ નું આ ગોચર, મકર રાશિ ના જાતકો માટે ખુબ જ ભાગ્યશાળી રહેવાનું છે. આ ભાવ થી જીવન માં આવનારા ઉતાર ચઢાવ, અચાનક થી થનારી ઘટનાઓ, આયુષ્ય, રહસ્ય, શોધ વિશે જાણવા મળશે. જેના કારણે આ રાશિ ના જાતકો ને વક્રી બુધ થી ઓછા સારા ફળો ની પ્રાપ્તિ થશે.