એક સમયે બૉલીવુડ અને હોલીવુડ પર રાજ કરતી આ અભિનેત્રી, પતિ માટે છોડી હતી એક્ટિંગ, આજે છે સિમ્પલ હાઉસ વાઈફ…

ફિલ્મી દુનિયા

બોલીવુડ અને હોલીવુડ ની ઘણી એવી અભિનેત્રીઓ છે જે લગ્ન પછી ફિલ્મી દુનિયામાંથી ગાયબ જ થઇ ગઈ છે. એટલું જ નહિ ઘણી અભિનેત્રીઓ એ અને અભિનેતાઓ એ લગ્ન માટે ધર્મ પણ બદલ્યો છે. જેમ કે શાહરૂખ ખાને ગૌરી સાથે લગ્ન કરવા માટે થોડા વર્ષ હિંદુ બનીને રહેવું પડ્યું હતું.

આજે વાત કરવાના છીએ એવી એક અભીનેત્રી જેને 10 વર્ષ સુધી બોલીવુડ અને હોલીવુડમાં કામ કર્યું છે અને લગ્ન પછી અચાનક જ ફિલ્મોથી ગાયબ થઇ ગઈ છે. એક્ટ્રેસ આમના શરીફ (Aamna Sharif)એ એકતા કપૂરની પ્રેમ ગાથા ‘કહી તો હોગા’ સાથે ટેલિવિઝન પર શરૂઆત કરી હતી.

આજે આમના ટેલીવિઝન સ્ટાર્સમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી અભિનેત્રીની યાદીમાં સામેલ થઇ ચૂકી છે. ટીવીમાં પોતાની ભૂમિકાઓ માટે જાણિતી અભિનેત્રી આમના શરીફને તેમના શાનદાર પ્રદર્શન માટે ખૂબ વખાણ કરવામાં આવ્યા.

આમનાએ ‘એક વિલન’ અને ‘આલૂ ચાટ’ જેવી ફિલ્મો સાથે બોલીવુડમાં પણ પોતાની કિસ્મત અજમાવી છે. સ્ટાર પ્લસ ચેનલ પર એક સીરીયલ ખૂબ જ ફેમસ થયેલી જેનું નામ ‘કહી તો હોગા’ હતું જેમાં કશીશ નામની સ્ત્રી લીડ રોલ પર હતી જે તમે જોઈ જ હશે.

તેનું સાચું સાચું નામ આમના શરીફ છે તે તેના અંગત જીવનમાં શું કરે છે તેનાથી બધા અજાણ છે. જણાવી દઈએ કે તેને આ સીરીયલ સાથે સાથે બે ત્રણ બીજી સીરીયલો અને ફિલ્મોમાં પણ કામ કર્યું અને ત્યાર બાદ તે આ ફિલ્મી દુનિયા છોડીને ચાલી ગઈ.

ટેલિવિઝન એક્ટ્રેસ આમના શરીફ શો ‘કસોટી ઝિંદગી કેય’માં કોમોલિકા તરીકે એન્ટ્રી કરીને સતતચર્ચાનો વિષય બની છે. કોમોલિકા એવું અનોખું પાત્ર છે જેને આ પહેલા ઉર્વશી ધોળકિયા અને હિના ખાન જેવા દિગ્ગજ એક્ટ્રેસ ભજવી ચૂકી છે. આ પાત્ર પહેલાં હિના ખાન ભજવી રહી હતી.

હિનાના જવા બાદ આમનાને પસંદ કરવામાં આવી છે. આમનાએ કોમોલિકાના રોલમાં સારી એક્ટિંગ કરીને દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી છે. તાજેતરમાં જ અમને જાણવા મળ્યું છે કે આમના આ શોનો ભાગ બન્યા બાદ પોતાને માટે એક ખાસ ભેટ લેવા જઈ રહી છે.

છેલ્લા કેટલાય વર્ષો થી તે કેમેરાથી દુર છે. ખરેખરમાં અમિત કપૂર સાથે તેમનું અફેર હતું અને બંને છેલ્લા કેટલા વર્ષો થી ડેટિંગ કરી રહ્યા હતા, ત્યારબાદ વર્ષ 2014 માં બંનેએ લગ્ન નો નિર્ણય લીધો. આમાંના આમ તો મુસ્લિમ સમાજમાંથી હતી પરંતુ અમિત કપૂર હિંદુ હોવાથી લગ્ન બાદ આમના એ હિંદુ ધર્મ અપનાવી લીધો.

સાથે જ ફિલ્મી અને ટીવી દુનિયા છોડી દિધી. હોલિવૂડના નક્શેકદમ પર બોલિવૂડ ચાલી રહ્યું છે. બોલિવૂડમાં પણ અભિનેત્રીઓ પોતાની બોલ્ડ અદાઓ બતાવી રહી છે. હવે તો ભારતની સ્થાનિક ભાષાઓની ફિલ્મ્સમાં પણ અભિનેત્રીઓ બોલ્ડનેસના નામ પર કપડાં ઉતારી રહી છે.

કેટલીક સેમી ન્યૂડ તો કેટલીક ન્યૂડ થઈ જાય છે. જણાવી દઈએ કે ટીવી અને ફિલ્મી દુનિયા છોડીને આ એક્ટ્રેસ હાલમાં એક હાઉસ વાઈફ નું સિમ્પલ જીવન જીવી રહી છે અને વર્ષ 2015 માં જાણવા મળ્યું હતું કે તેને એક દીકરો થયો છે જેનું નામ આર્યન કપૂર રાખવામાં આવ્યું છે.

ટીવી ની ફેમસ અભિનેત્રી હોવાથી તે અવારનવાર ચર્ચાઓમાં રહેતી, એવું પણ જાણવા મળ્યું છે કે લગ્ન પહેલા તે ઘણા જાણીતા એક્ટર્સ સાથે ડેટ કરી ચુકી છે. તો વાત કરીએ તેના વર્ક ફ્રન્ટ ની તો તેને ફિલ્મ ‘એક વિલન’ માં રીતેશ દેશમુખ ની પત્નીનો કિરદાર નિભાવ્યો હતો.

તે સિવાય તે અન્ય ત્રણ ચાર ફિલ્મોમાં પણ જોવા મળી છે. જો કે સૌથી વધુ લોક પ્રીયતા તો તેને કશીશ ના કિરદારએ જ આપી છે. તેના ફેંસ આજે પણ તેને કશીશ ના નામે જ ઓળખે છે.