પ્રાઈવેટ પાર્ટ પર લગાવો આ એક ફક્ત, કાળાશ થઇ જશે દુર…

સહિયર

છોકરીઓએ સમયાંતરે પ્રાઇવેટ પાર્ટને સાફ કરવો જોઈએ. જો સાફ રાખવામાં ન આવે તો અન્ય બીમારીઓ પણ થાય છે. વધુ પડતા પરસેવાને લીધે, ત્વચા પર ભેજનું એક સ્તર રચાય છે, જેના પર બેક્ટેરિયા વધવા લાગે છે. પ્રાઇવેટ પાર્ટની આસપાસ આ બિમારી થવાના કારણે લોકો તેનું ખાસ ધ્યાન રાખતા નથી. જેથી આ સમસ્યામાં વધારો થાય છે.

ઘણા હોર્મોન સંબંધી ઘણા કારણોથી પ્રાઇવેટ પાર્ટ સ્કીન કાળી પાડી જાય છે. જો કે એનાથી બચવા મહિલાઓ બિકની વેક્સ કરાવે છે પરંતુ એનો વધારે પડતો ઉપયોગ વેજાઇનામાં નુકસાન પહોંચાડે છે.  આ સમસ્યા શરીરના કેટલાક અંગો જેવા કે ગરદન, અંડરઆર્મ્સ તેમજ પ્રાઇવેટ પાર્ટ, સાથળની નીચે આ ડાર્ક સ્પોટ નજરે પડે છે.

આ સમસ્યા પ્રાઇવેટ પાર્ટની યોગ્ય રીતે સ્વચ્છતા ન રાખવાથી તેમજ અન્ય કારણોસર થઇ શકે છે. ડાર્ક સ્કિન સ્પોટમાં એક સામાન્ય સમસ્યા છે. જે ખાસ કરીને યુવતીઓને થાય છે. જેને લઇને યુવતીઓ મોંઘામાં મોંઘી ક્રીમનો ઉપયોગ કરે છે. આ ક્રીમ્સની જગ્યાએ તમે ઘરેલું તેમજ સસ્તા અસરકારક નુસખા અજમાવી શકો છો. તો ચાલો જોઇએ પ્રાઇવેટ પાર્ટની કાળાશ કેવી રીતે દૂર કરી શકાય.

 

ઘરેલું નુસખા માટે જરૂરી સામગ્રી :- ઓલિવ ઓઇલ, મીઠું, બેકિંગ સોડા.. વગેરે વસ્તુ મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરવાની છે. તો ચાલો જાણી લઈએ એને કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ, જેથી જલ્દી ફરક જોવા મળી રહે..

પેક બનાવવાની રીત :- સૌ પ્રથમ દરેક સામગ્રીને યોગ્ય રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને તમારા શરીરના ડાર્ક ચકામા તેમજ પ્રાઇવેટ પાર્ટની કાળાશ પર લગાવી શકો છે. તેને 20 મિનિટ લગાવી રાખો અને તે બાદ તેને ઠંડા પાણીથી ધોઇ લો. આ નુસખાને અઠવાડિયામાં ત્રણ વખત ઉપયોગ કરી શકો છો. આ ટ્રીટમેન્ટનો ઉપયોગ કર્યા પછી વર્કઆઉટ તેમજ તડકામાં જવાથી બચો. તે સિવાય ડાયેટમાં હંમેશા વિટામિન ઇથી ભરપૂર ખોરાકને સામેલ કરો અને પૂરતા પ્રમાણમાં પાણી પીઓ.

આ ઉપરાંત કાળાશને દૂર કરવા માટે લીંબૂસ દહીં અને હળદરની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ઓછામાં ૨૫ મીનિટ સુધી પ્રાઈવેટ પાર્ટ પર લગાવો. મહિનામાં ઓછામાં ઓછું ૫ વખત આ પેસ્ટને લગાવવાથી કાળાશ દૂર થશે.