સામાન્ય રીતે લગભગ દરેક લોકોને હંમેશા બીજાની વસ્તુ જ વધારે પસંદ હોય છે. જો કોઈની સારી વસ્તુ ચોરી કરીને લેવામાં આવે તોઆપણે કરેલા દરેક પુણ્યનો પણ નાશ થઇ જાય છે, કોઈ પાસેથી ચોરેલી વસ્તુઓથી વ્યક્તિને ક્યારેય સુખ મળતું નથી. એટલા માટે જવ્યક્તિએ કોઈની વસ્તુ લેવાથી બચવું જોઈએ, નહીં તો તેણે નર્કની યાતના ભોગવવી પડે છે.
વાસ્તવિક જીવનમાં લગ્ન-બાહ્ય સંબંધ બધી જ રીતે જોખમી માનવામાં આવે છે. તેમજ જીવનસાથી સાથે દ્રોહ કર્યો કહેવામાં આવે છે. બીજું કે તેનો અંત ક્યારેય આનંદદાયક નથી હોતો. એવું કરવાથી દરેકનું જીવન પણ બરબાદ થઇ જાય છે. પર સ્ત્રી પર નજર નાખે કેપછી તેની સાથે શારી રિક સં-બંધ રાખનાર પણ પાપના ભાગીદાર બને છે.
શાસ્ત્રો અનુસાર આ એવું પાપ છે જેનું કોઈ પ્રાયશ્ચિત નથી. આવું કામ કરનારને અને તેના પરિવારને તેનું ફળ ભોગવવું જ પડે છે. પરસ્ત્રીસાથેના સં-બંધો બંધાવથી વ્યક્તિને ખુબ જ ભયંકર દંડ મળે છે. કોઈ ખાસ મિત્ર સાથે જો વિશ્વાસઘાત કરવામાં આવે તો પણ પુણ્યનોનાશ થઈ જાય છે. એટલા માટે ક્યારેય પણ મિત્રો સાથે પણ વિશ્વાસઘાત ન કરવો. આ પાપ કરનાર ને અનેક સમસ્યાઓ ભોગવવી પડે છે.
અમે તમને જણાવી દઈએ કે, શાસ્ત્રો અનુસાર આપણને પોતાના કર્મ અનુસાર જ ફળ મળે છે. જો કર્મ સારા હોય તો પરિણામ સારા મળેછે, અને કર્મ ખરાબ હોય તો પરિણામ પણ ખરાબ જ મળે છે. એ વાત આપણે બધા જાણીએ છીએ. એ સિવાય એવું પણ કહેવામાંઆવ્યું છે કે પરસ્ત્રી પર ખરાબ નજર રાખવી એ પાપ છે. અને પરસ્ત્રી સાથે સમાગમ કરવામાં આવે તો સીધા નર્કમાં જવું પડે છે.
શાસ્ત્રોમાં અન્ય સ્ત્રી સાથે ના સ-બંધ વિશે ઘણું જણાવવામાં આવ્યું છે કે પરસ્ત્રીની સાથે સં-બંધ બાંધવાથી બચવું જોઈએ. જે વ્યક્તિબીજાનું ઘન, સ્ત્રી અને પુત્રનું અપહરણ કરે છે, તેઓને નર્કમાં ખુબ જ કઠીન યાતના ભોગવવી પડે છે. આવા કામ કરવાં વાળાને યમદૂતઘણા પ્રકારનો દંડ આપે છે. આવું કામ કરનાર લોકોને “ગદા” થી મારવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર જે પુરુષ કોઈની સાથે વિશ્વાસઘાત કરી તેની સ્ત્રી સાથે સમા-ગમ કરે છે, તેઓને નર્કમાં મોટી સજા ભોગવવી પડે છે. આનર્કમાં તે નેત્રહીન થઇ જાય છે. લગ્ન પછી પતિ કે પત્નીને દગો આપતા લોકોને બેભાન હાલતમાં નર્ક કુંડમાં નાખી દેવામાં આવે છે. અમેતમને જણાવી દઈએ કે, કોઈની હત્યા કરવી અથવા દુઃખી કરવા વાળાને યમદૂતો દ્વારા જનનાંગો પર ખુબ જ માર મારવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ નર્કમાં માંસ સેવન કરતા લોકોને એટલે કે બીજા જીવો પ્રત્યે હિંસા કરવા વાળા પ્રાણીઓને પીડા આપે છે. બીજાનીસંપત્તિ લઇ લેનાર લોકોને જંગલી જાનવરથી પીડિત કરવામાં આવે છે.