ધાર્મિક

કાશીમાં આવેલ એવું મંદિર જ્યાં ભગવાન શિવ સ્વયં ખીચડીનો ભોગ કરે છે ગ્રહણ, જાણો એના વિશે વિસ્તારમાં…

Advertisement

આપણા દેશના દરેક ભાગમા કોઈને કોઈ મંદિર આવેલુ છે. આપણો દેશ માન્યતાનો દેશ માનવામાં આવે છે. લોકો અલગ અલગ રીતની માન્યતાઓ માને છે અને અલગ અલગ રીતે તેને પુરી કરવામા શ્રદ્ધા પ્રમાણે મંદિરમા જાય છે, પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જ્યા ભગવાન શિવ સ્વયં ખીચડી ખાવા માટે આવે છે.

ભગવાન શિવના આ મંદિરમાં ભગવાન પોતે ખીચડી ખાવા માટે આવે છે. કહેવાય છે કે શીવલિંગના એક હિસ્સામાં શિવજી માં પાર્વતી સાથે રહે છે. આ મંદિરનું નામ ગૌરી કેદારેશ્વર મંદિર છે. કાશી શહેરને ભક્તિ માટે માનવામાં આવે છે.

Advertisement

અહી ઘણા બધા મંદિરો છે. અને તેમાં દર્શન કરનાર ભક્તોણી સંખ્યા પણ ખુબજ હોય છે. આજે અમે કાશી માં આવેલા એક એવા મંદિર વિશે જણાવીશું કે જ્યાં શિવલિંગ બે ભાગોમાં વહેચાયેલું છે. આ મંદિરમાં પૂજા અર્ચના ખુબજ અલગ રીતે થાય છે.

અહીના પંડિતો સિલાઈ વિનાના કપડા પહેરીને છે વખત શિવલિંગણી આરતી કરે છે. અને બીલી પત્ર, દૂધ, ગંગાજળ અને ખીચડી ચડાવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ સ્વયં અહી ભોગ ગ્રહણ કરવા આવે છે. પહેલા આ મંદિર ભગવાન વિષ્ણુનું હતું, ત્યારે અહી માંધાતા ઋષિ જુપડી બનાવી રહેતા હતા.

Advertisement

તેઓ બંગાળી હોવાથી ફક્ત ભાત જ બનાવતા હતા. સાથે તેઓ શિવજીના પરમ ભક્ત હતા તેથી તેઓ આ મંદિરમા જ ખીચડી બનાવીને પત્તલ પર કાઢી બે ભાગ કરી એક ભાગ ગૌરી કેદારેશ્વરને ખવડાવા હિમાલય જતા અને પછી બીજા ભાગ માંથી ફરી બે ભાગમાં વહેચી અતિથિને ખવડાવતા અને તેઓ પોતે પણ ખાતા.

જયારે ઋષિ માંધાતા બીમાર પડ્યા ત્યારે ત્યાં કેદારેશ્વર પ્રગટ થયા. ઋષિએ ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ ખીચડી બનાવીને કેદારેશ્વર જવામાં અસફળ રહ્યા ત્યારે શિવજી અને માતા પાર્વતી ખુદ હિમાલયથી આવી અહી પ્રગટ થયા અને તેઓએ જાતે ખીચડી ખાઈ લીધી.

Advertisement

ત્યાર પછી તેઓએ અડધા ભાગ વાળી ખીચડી ઋષિના મહેમાનોને તેમજ ઋષિને ખવડાવી. અને ત્યાર બાદ તેમણે ઋષિને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે આજ પછી તેમનું એક સ્વરૂપ કાશી માં પણ વાસ કરશે.

Advertisement
Advertisement
Share
Admin

Leave a Comment

Recent Posts

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે અક્ષરા, કહાની માં આવશે નવો ટ્વીસ્ટ…

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ના ચાલી રહેલા કોર્ટરૂમ ડ્રામા માં પાખી જીતશે, ભવાની કરશે દગો!

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમાને પામવાની ઈચ્છામાં વનરાજ અણસમજુતાની હદ વટાવી જશે! અનુજને તેની ભૂલનો અહેસાસ થશે

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

વડોદરામાં આવેલા છે આ ખાસ સ્થળો જે છે અત્યંત સુંદર અને સહેલાણીઓ માટે આકર્ષણનું  કેન્દ્ર.. જુઓ ખાસ તસ્વીરો…

  ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…

6 months ago

અભિમન્યુને છોડીને અક્ષરા અભિનવ સાથે થશે રોમેન્ટિક, વાર્તામાં આવશે નવો વળાંક

ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…

6 months ago

નવરાત્રિના 1 મહિના પછી બનશે ગુરુ ચાંડાલ યોગ, આ રાશિના જાતકોને પડી શકે છે સમસ્યાઓ, બગડી શકે છે બેંક બેલેન્સ

ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…

6 months ago