જો બેડરૂમમાં હોય આ વસ્તુ, તો સંભોગ દરમિયાન મળશે ખુબ જ આનંદ

સહિયર

સે@ક્સ એ માનવ જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે. આ શારીરિક અનુભવ કરવા માટે દરેક માણસ એક અલગ શૈલી અપનાવે છે. પરંતુ આ સેક્સલાઈફમાં દરેક લોકોને આનંદ મળતો નથી. તમે ઇચ્છતા હોવ તો તમારી સેક્સ લાઇફને સારી બનાવી શકો છો.

દરેક દંપતિ બેડરૂમમાં પસાર થતી બંને વચ્ચેની ખાસ પળોને સારી રીતે અને વધુમાં વધુ આનંદ સાથે વિતાવવા માંગે છે. સે@ક્સની ઈચ્છા સ્ત્રી અને પુરૂષોને સરખી જ થતી હોય છે. જો કે તેઓ દરેક ઈચ્છા વ્યક્ત કરતી નથી. વધારે સ્વસ્છતા પસંદ હોય કે ન હોય આ વાતથી કોઇ ફરક નથી પડતો.

એક સમય હતો જ્યારે મહિલાઓ સેક્સ વિશે વાત કરતા પણ ડરતી હતી, પરંતુ હવે તે કોઈ શરમ રાખ્યા વગર સે@ક્સ વિશે વાતો કરતા હોય છે. તેમજ સે@કસમાં તેમને કેવી રીતે આનંદ મળે છે તે વિશે ખુલ્લા મને પાર્ટનર સાથે વાત પણ કરે છે. આજની આધુનિક મહિલાઓને માઉથ સે@ક્સ કરવું પણ ઘણું પસંદ હોય છે અને કરાવવું પણ પસંદ આવે છે.

ઇન્ટિરિયર ડિઝાઇન અને હોમ ની ડિજાઈન માટે વિવિધ પ્રયોગો કરવામાં આવતા હોય છે. આ ક્ષેત્રમાં જાણકારોની અને એવા પ્રોફેશનલની મદદ લેવામાં આવી રહી છે. લાઇટિંગથી માંડી સુશોભન માટેની અમુક વસ્તુઓ માટે જુદા-જુદા શો-રૂમ અને દુકાનો ગ્રાહકોમાં ઘણા પ્રચલિત હોય છે. જેમાં બેડરૂમ માં રાખવામાં આવેલી અમુક વસ્તુઓ યુગલોની સે@ક્સલાઈફ પર પણ અસર કરે છે.

આ ઉપરાંત બેડરૂમના કલર પ્રત્યે ઘણા લોકો સંવેદનશીલ હોય છે. હવે સે@ક્સલાઇફ પર એની ઘણી અસર થતી હોય છે એના વિશે એક તારણ સામે આવ્યું છે. બ્રિટનમાં કામ કરતી એક હોમ ડેકોરની વેબસાઇટ  દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જે યુગલોનો બેડરૂમની પર્પલ રંગની થીમ હોય તેઓ એક અઠવાડિયામાં સરેરાશ ત્રણ થી વધારે વખત સે@ક્સ માણતા હોય છે. લાલ રંગની થીમ હોય તેઓની સે@ક્સલાઇફ સુધારવામાં બીજા ક્રમે આવી હતી.

૨૦૦૦ યુગલો પર કરવામાં આવેલા આ સર્વે પછી જાણવા મળ્યું હતું કે સૂવા માટે સિલ્કની બેડશીટ કે ચાદરનો ઉપયોગ કરતા હોય તેવા યુગલો અઠવાડિયામાં સરેરાશ ૪ વખત સે@ક્સનો આનંદ માણતા હોય છે. કોટનની ચાદરનો ઉપયોગ કરનારા લગભગ ૩ વખત શારી-રિક સંબંધ બનાવતા હોય છે.

આ વેબસાઇટ ચલાવતા વ્યક્તિઓએ ઘણા સમયથી બેડરૂમના રંગની અસર વ્યક્તિ પર થતી કેવી થતી હોય તેના બાબતે પોતાના ગ્રાહકોને સજાગ કર્યા છે. વેબસાઇટ પર સેક્સલાઇફ ને અસર કરતા રંગોના ક્રમને જાહેર કરેલા છે. એમાં પર્પલ રંગ પહેલા, બીજા લાલ, ત્રીજા વાદળી, ચોથા ગુલાબી, પાંચમો રંગ કાળો અને નેવી બ્લૂ છઠ્ઠા ક્રમે આવ્યા હતા.