બાવળ ભારતમાં બધે જ જોવા મળે છે. ‘બાવળ’ એ ખૂબ જ પ્રચલિત અને પ્રસિદ્ધ વનૌષધિ છે અને આપણે જાણીએ છીએ કે દાંતનાં આરોગ્ય માટે તે ઉત્તમ છે. બાવળનો ગુંદર ખૂબ જ પૌષ્ટિક છે. આપણા દેશમા ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. આ એક એવુ વૃક્ષ છે કે જે વગર ઉગાડયે પોતાની જાતે જ ઉગી જાય છે.
બાવળ એ મુખના રોગોનું ઉત્તમ ઔષધ છે. આપણા દેશમા એવુ છે કે જે વસ્તુ લોકોને મફતમા મળે છે તેની કિંમત કરતા નથી. તો આજે અમે તમને જણાવીશું કે આ બાવળ આપણા માટે કેટલો ઉપયોગી છે અને તેનો ઉપચારો શુ છે એ કહીશુ. મોઢામાં ચાંદા પડયા હોય, મોઢું આવી ગયું હોય, દાંતના પેઢામાંથી લોહી નીકળતું હોય, દાંત હલી ગયાં હોય કે ગળું લાલ થઈ ગયું હોય તેમાં બાવળ ખૂબ જ સારું પરિણામ આપે છે.
સાંધાનો દુખાવો :- શરીરના સાંધામા લુબ્રિકેન્ટસ એટલે કે કેલ્શિયમ બનવાનુ ઓછુ થઇ જાય છે ત્યારે આપણે સાંધા નો દુ:ખાવો, ગેપ, કેલ્શિયમ ની ઉણપ વગેરે પરેશાનીઓ થી પીડાઈ છીએ. ડોક્ટરો તમને જોઈન્ટ રિપ્લસમેન્ટ કરવાની સલાહ આપશે અને ઓપરેશન કરવુ પડશે જેવી સલાહ-સૂચન પણ કરશે પરંતુ, આ બધુ કરાવી લઈએ તેમ છતા દુ:ખાવા મટતા નથી.
હાડકા મજબુત કરવા અને ગોઠણનો દુખાવો દુર કરવ માટે :- બીજા ઔષધોની સાથે બાવળનાં બીજનું અડધી ચમચી જેટલું ચૂર્ણ રોજ મધ સાથે આપવું. આ ઉપચારથી હાડકાં ઝડપથી જોડાઈને મજબૂત બને છે. જો તમને ગોઠણમા દુ:ખાવો ઉભો થતો હોય કે તેને બદલવા જેવી પરીસ્થિતિ ઉભી થાય તો એકવાર આ બાવળ નો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. તેનો ઉપયોગ કરવાથી તમને ચોક્કસ ગોઠણ નો દુ:ખાવો મટી શકે છે.
વાળની સમસ્યા :- જો તમને વાળ ખરવાની સમસ્યા હોય તો તમે બાવળના રસ નો ઉપયોગ કરીને આ સમસ્યામાંથી તમે મુક્તિ મેળવી શકો છો. તાવમાં પણ આ કાંટાળો બાવળ કામની વસ્તુ છે. અલ્ઝાઈમર ની સમસ્યાના નિવારણ માટે પણ બાવળ લાભદાયી સાબિત થાય છે. આમ આ બાવળ આપણે બધી જ રીતે ગુણકારી અને લાભદાયી છે.
દાંતનો દુખાવો :- જો તમને દાંતમા અકસીર કે પાયોરીયાની સમસ્યા હોય કે પછી દાંત દુખતા હોય આ બાવળના ડાળી ને ચાવી જવી તે તમારો દુ:ખાવો ચોક્કસ મટાડી દેશે. જો તમને કોઈ કારણોસર ઘા વાગ્યો હોય તો તે જગ્યા પર તમે બાવળ ની ફળીને પીસીને તેની પેસ્ટ તૈયાર કરીને તેને તમારા ઘા પર લગાવો તો તુરંત લોહી વહેતુ બંધ થઇ જશે.
સ્ત્રીની માસિકની સમસ્યા :- આ ઉપરાંત જો કોઈ સ્ત્રી માસિક ની સમસ્યાથી પીડાતી હોય તો તેમા રાહત મેળવવા માટે પણ બાવળ ની આ ફ્લીનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત જો તમને ગળા નુ ઇન્ફેકશન થયુ હોય કે ગાળામા બળતરા થઇ હોય તો આ બાવળ ની ફળીમાંથી બનાવેલ ચૂર્ણના કોગળા કરવાથી તમને રાહત મળે છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment