બાથરૂમમાં તમારા પાર્ટનર સાથે નહાવાથી થાય છે ઘણા ફાયદાઓ, શારી-રિક સબંધ બનાવવાનું મૂડ પણ બની જશે..

લેખ

સંબંધોને વધારે મજબૂત કરવા માટે જરૂરી છે કે તમે બંને એકબીજા સાથે વધારેમાં વધારે સમય વિતાવો. એકબીજાની નજીક આવવાના ઘણા બહાના હોય છે, પરંતુ અમે તમને એક સરળ ટિપ્સ જણાવીશું. આના માટે તમારે તમારા પાર્ટનર સાથે નહાવું જોઈએ. આવું કરવાથી માત્ર તમારો સમય જ નહીં બચે પરંતુ તેની સાથે-સાથે બીજા ઘણાં ફાયદાઓ થશે. આ આર્ટિકલમાં અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે એકસાથે નહાવાથી તમને કયા કયા ફાયદાઓ થશે.

પાણી અને સમયની બચત :- આપણે દરેક લોકોએ પાણીની બચત જરૂરથી કરવી જોઈએ. અને જેવું આપણે દરેક જાણીએ છીએ કે આપણે લોકો નહાવામાં સૌથી વધારે પાણીની બરબાદી કરતા હોઈએ છીએ. એટલા માટે જ્યારે તમે બંને એક સાથે નહાવ છો, તેમાં પાણી પણ બચી જાય છે અને સમયની પણ બચત થાય છે.

સારી રીતે સફાઈ  :- જ્યારે તમે એકલા ન્હાતા હોય ત્યારે તમારો હાથ શરીરના દરેક ભાગ સુધી નથી પહોંચી શકતો. અને આ જ કારણથી ઘણા લોકો પોતાના શરીર ની સફાઈ એ સારી રીતે કરી શકતા નથી. એવામાં જ્યારે તમે તમારા પાર્ટનરની સાથે નહાવ ત્યારે સમસ્યા ઉભી થતી નથી. અને તમે બંને એક બીજા ના શરીર ના દરેક ભાગને સારી રીતે સાફ કરી શકો છો.

રોમાન્સ :- એકસાથે શાવર નીચે ન્હાવાથી તમારા રોમાન્સનો લેવલ પણ વધી જતું હોય છે આવા સમયમાં તમને તમારા પાર્ટનરની વધારે નજીક જવાનો મોકો મળે છે. માહોલને વધારે રોમાન્ટિક બનાવવા માટે તમે આસપાસ કેન્ડલ પણ લગાવી શકો છો. અને એસેન્શીયલ ઓઇલ થી પુરા બાથરૂમને સુગંધિત બનાવી શકો છો.

મજેદાર ગેમ :- તમે નહાવા જેવા બોરિંગ કામને પણ રોચક ગેમ માં બદલી શકો છો. આના માટે તમારે નહાતી વખતે એકબીજા સાથે પ્રેમ ભરી છેડછાડ કરવી જોઈએ. જેવી કે એકબીજા ઉપર પાણી ફેંકવું અથવા એકબીજાના વાળમાં શેમ્પૂ કરી દેવું. વિશ્વાસ કરો આવું કરવાથી તમારા બંનેના સંબંધમાં વધારે મજબૂતી આવી જશે. તમારો કંટાળો પણ દૂર થઈ જશે.

ફોરપ્લે :- બાથરૂમમાં તમારા પાર્ટનર સાથે નહાવા ના સમય ને તમે  ફોરપ્લે ની જેમ પણ ઉપયોગ કરી શકો છો. આના માટે ધીરે ધીરે એકબીજાના કપડાં ઉતારો અને શરીરના દરેક અંગો ઉપર કિસ કરો. થોડીક વાર આવું કરવાથી તમારા બંનેનું સેક્સ નું મૂડ બની જશે અને પછી તમે એ પળ નો આનંદ લો.

ડેટિંગ :- બહાર કોઈ મોંઘા રેસ્ટોરન્ટ માં ડેટ પર જવા થી સારું છે કે તમે તમારૂ ડેટ વેન્યુ બાથરૂમ માં જ ફિક્સ કરી દો. બાથરૂમ ને સારી રીતે શણગારી લો અને પછી જેટલો સમય હોય તેટલો સમય તમારા પાર્ટનર સાથે વિતાવો. આનાથી પ્રાઇવેટ જગ્યા તમને આખી દુનિયામાં ક્યાંય નહીં મળે.

વિશ્વાસ વધે છે :- તમને જણાવી દઈએ કે એક બીજા સાથે ન્હાવા થી માત્ર પાણી અને સમય ની જ બચત નથી થતી પરંતુ એ પણ ખબર પડે છે કે તમે બંને એકબીજામાં કેટલા હળીમળી ગયા છો અને તમારા વચ્ચે કોઈ દિવાલ નથી. સંબંધો ની મજબૂતી માટે એ જરૂરી છે કે તમે બંને એકબીજા ને સારી રીતે સમજી શકો. અને આ માટે સાથે નહાવું એ ખૂબ મદદ કરે છે.