બટાટા લગભગ દરેક બાળકો નું મનપસંદ ભોજન છે. મેથી, ફૂલગોબી, કોબી, વટાણા, રીંગણ જેવી ઘણી શાકભાજીઓ છે જેની સાથે બટાટા નાખવામાં આવે તો વધારે ટેસ્ટ આવે છે. એટલા માટે બટાટાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. બટાટા નું ખૂબ સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં આવે છે અને બટાટાને ઘણા લોકો પસંદ પણ કરે છે, બટાટા ખાવાના ફાયદા વિશે તો તમે જાણતા હશો. પણ આજે અમે તમને બટાટા ખાવાથી થતા નુકસાન વિશે જણાવી રહ્યા છીએ.
બટાટા માં સારી માત્રામાં ફાઈબર અને વિટામીન સી પણ હોઈ છે. બટાટા માં પુષ્કળ માત્રામાં કાર્બોહાઈડ્રેટ પણ મળી આવે છે જે આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે, પરંતુ આજે અમે તમને એના અમુક નુકશાન જણાવીશું, જે આપણા શરીરમાં નુકશાન કરે છે. હવે અમે તમને આ વિષય વિશે માહિતી આપવા જઇ રહ્યા છીએ, તો ચાલો જાણી લઈએ એના નુકશાન..
વજનમાં કરે છે વધારો :- બટાકામાં ફાઈબર અને વિટામિન સી હોય છે, જે આપણા શરીર નું વજન વધારવા માં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ શરીરના વજનમાં વધારો કરવાના ઘટકો છે. જો તમે તમારું વજન ઓછું કરવા ઈચ્છતા હોય તો તમારે બટાટા ખાવાનું બંધ કરવું જોઈએ.
સંધિવાના દર્દીઓ માટે :- બટાટા માં રહેલા સ્ટાર્ચ અને કાર્બોહાઈડ્રેટ ગઠીયા ના દર્દીઓના સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાન કારક સાબિત થાય છે. બટાકામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જે સંધિવાના દર્દીઓ માટે ખૂબ જ નુકસાનકારક છે. શરીરનું વજન વધવાની સાથે સંધિવાની પીડામાં પણ વધારો કરે છે. એટલા માટે જે લોકોને સંધિવાની સમસ્યા છે, તેઓએ બટાકાનું સેવન ન કરવું જોઈએ.
સાંધાનો દુખાવો :- જો તમે બટાકાનું સેવન ખુબ જ વધારે માત્રા માં કરો છો, તો શરીરમાં સોજો અને સાંધાનો દુખાવો જેવી સમસ્યાઓ થાય છે. વૈજ્ઞાનિકોના અનુસાર બટાટાના સેવનથી શરીરના કુદરતી ઇન્ફલેમેટરી ના પદાર્થો ગ્લાઉકોએલાનોઇડ ની માત્રા ખુબ જ વધારે પ્રમાણ માં વધી જાય છે, જે સોજા જેવી સમસ્યાઓને જન્મ આપે છે.
બ્લડ પ્રેશરમાં વધારો :- બટાકાનું વધુ સેવન કરવાથી બ્લડ પ્રેશર થવાનો ખતરો બની રહે છે. એટલા માટે બટાકાનું સેવન વધારે ન કરવું જોઈએ. બટાકાના વધુ પ્રમાણનું સેવન કરવાથી શરીરમાં બ્લડ શુગરનું પ્રમાણ વધે છે, જેનાથી આપણા શરીરમાં ડાયાબિટીઝ ની સમસ્યા થાય છે.
ડાયાબિટીસની સમસ્યાના દર્દીઓ માટે :- બટાટા નું વધુ માત્રામાં સેવન આપણા શરીર માટે ગ્લૂકોજ ની માત્રાને વધારી દે છે. એટલા માટે ડાયાબીટીસ ના દર્દીઓ માટે હદય પર તે જલ્દી અસર કરે છે. કેમકે બટાટા વજન વધારવા નું કામ કરે છે એટલા માટે ડાયાબીટીસ ના લોકોને તે ઓછું ખાવું જોઈએ.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment