જાણો બેડ પર સ્ત્રીઓની શું હોય છે ઈચ્છા, પુરુષો કરતા સ્ત્રીઓની ઈચ્છા હોય છે અલગ… જરૂર જાણો

સહિયર

લગ્ન પછી દરેક પતિ પત્ની માટે શારીરિક સબંધ બાંધવો એ પ્રેમ વ્યક્ત કરે છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હોય કે જેણે લગ્ન પછી સે@ક્સ માટે ના પાડતા હશે. દરેકને શારીરિક સબંધ વિશે ઘણા વિચારો મનમાં આવતા હોય છે.  મહિલાઓ ઘણીવાર વિચાર કરતા કરતા એક કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જાય છે. સ્ત્રીઓ સે@ક્સની સાથે રોમાંસ પણ ઇચ્છે છે.

સમાગમ માટેની મહિલાઓની આશાઓ અને ઇચ્છાઓ વિશે જેવું પુરુષો વિચારે છે તેના કરતાં એકદમ અલગ હોય છે. પુરુષો આ બધી વાતો જાણી-સમજી શકતા નથી એટલે તેનો પાર્ટનર કયા પ્રકારનો પ્રેમ કે સે@ક્સની ઈચ્છા રાખે છે તે તેના માટે એક પ્રશ્ન બની રહેતો હોય છે. દરેક સ્ત્રીના સમાગમ અંગેના વિચારો અને ઇચ્છાઓ અલગ અલગ હોય છે.

બધી વાતો સ્ત્રીઓ પર એકસરખી રીતે લાગુ પડતી નથી. એટલા માટે દરેક પુરુષે પોતાની પાર્ટનરની ઇચ્છાઓને કોઈ પણ રીતે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તમે તમારી પાર્ટનરની સમાગમ વિશેની અમુક ઇચ્છાઓને જાણી લ્યો છો તો સબંધનો ભરપૂર આનંદ માણી શકશો. સે@ક્સ માં આનંદ લાવવા માટે જાણી લો કે સ્ત્રીઓને બેડ પર શું ઈચ્છા હોય છે.

ફોર-પ્લે :- ફોર-પ્લે એટલે કે ફોર સેક્સ. સંશોધન મુજબ પુરુષો કરતાં મહિલાઓને ફોર-પ્લે એટલે કે સે@ક્સ પહેલાંની ક્રિયાઓ વધારે પસંદ હોય છે. તેનાથી સ્ત્રીઓની ઉત્તેજનામાં વધારો થાય છે. એટલા માટે ફોર-પ્લે કરતી વખતે એવું ન વિચારવું કે તમે તમારી પાર્ટનરની ફક્ત ઉત્તેજના વધારવા માટે જ આ ક્રિયાઓ કરી રહ્યાં છો.

પરંતુ એમ વિચારવું કે તેને ગમે છે એટલા માટે કરી રહ્યાં છો. એટલા માટે વધારેમાં વધારે ફોર-પ્લે કરવું. શક્ય હોય તો શારીરિક સબંધ ત્યાં સુધી ન બનાવવા, જ્યાં સુધી તમારી પાર્ટનર તમને એના માટે ન કહે. જેનાથી મહિલાઓ સામે થી કહેશે.

કંઈક અલગ કરવું :- દરેક લોકોને એક જ પ્રકારની વાનગી સવાર-સાંજ ખાઈને કંટાળો આવે છે. દરેક વખતે વ્યક્તિ કોઈ નવી વાનગી શોધે છે. તેવી જ રીતે દરેક મહિલા પોતાના જીવનમાં પણ કંઈક અલગ વિચારે છે અને શોધે છે. જો શારીરિક સબંધ બનાવતી વખતે તમે તમારી પાર્ટનરને અલગ અલગ રીતો અને આસનો દ્વારા ખુશ કરવાનો પ્રયત્ન કરી શકો છો અને તેનાથી તે તમારી વધારે નજીક આવશે. આ સિવાય સમાગમ પહેલાં અલગ ગિફ્ટ, અનોખા અંદાજમાં પ્રેમની ઇચ્છા પ્રકટ કરવાથી તે તમારી વધારે નજીક આવશે.

ઘણી મહિલાઓને શારીરિક સબંધ દરમિયાન પોતાના પાર્ટનર પર હાવી થવું પસંદ હોય છે અને થોડે ઘણે અંશે વાઈલ્ડ બનવું પણ ગમે છે. સબંધ દરમિયાન જો તે પુરુષની ઉપર હોય તો ત્યારે કેટલીક વાર હિંસક પ્રવૃત્તિઓ પણ દર્શાવે છે. જેમકે પુરુષને પોતાના હાથ અને શરીર દ્વારા એકદમ જકડી લેવો, પાર્ટનરને છાતી, ગળું, ગાલ, હાથ વગેરે જગ્યાઓ પર બચકું ભરવું, પોતાના પાર્ટનરના લિંગને પકડવું કે તેના પર મસાજ કરવો વગેરે.

જો તમારી પાર્ટનર આવું કરતી હોય તો તેને તે કરવા દેવું અને રોકશો નહીં, કારણ કે જેના દ્વારા તે તેનો પ્રેમ દર્શાવતી હોય છે. આ બાબત એટલી પણ હિંસક નથી કે તે તમને નુકસાન પહોચાડી શકે. એટલા માટે પાર્ટનરની આવી પ્રવૃત્તિથી ડરવું નહીં, પરંતુ સાથ આપવો જોઈએ.

બળજબરી ન કરવી :- મહિલાઓને બળજબરી બિલકુલ પસંદ હોતી નથી, ખાસ કરીને શારીરિક સબંધની બાબતમાં તો બિલકુલ પસંદ નથી. તેની પાછળ મનોવૈજ્ઞાનિક કારણો જવાબદાર હોય છે. પોતાનો પાર્ટનર બળજબરી કરે ત્યારે તેને એવું લાગે છે કે તે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે તેમનો ઉપયોગ કરી રહ્યો છે. ઘણી વાર મહિલાઓ એવું વિચારે છે કે તેમનો પાર્ટનર તેમની નજીક ત્યારે જ આવે છે, જ્યારે તેને શારીરિક સબંધ બાંધવાની ઇચ્છા થાય છે.