આઈપીએસ કોન્સ્ટેબલનો યુનિફોર્મ પહેરીને ચડ્યા ટ્રેનમાં, અંદર જઈને કર્યું આવું પરાક્રમ, લોકો કરી રહ્યા છે વખાણ
જે લોકો પોતાનું કામ સત્ય અને ઈમાનદારીથી કરે છે, તેમને હંમેશા લોકોનું સન્માન મળે છે. બીજી તરફ જ્યારે લોકો પોતાનું કામ છોડીને સમાજ માટે કંઈક અલગ કરે છે ત્યારે લોકો તેમના વખાણ કરતા થાકતા નથી. આવું જ એક પરાક્રમ ઉત્તર પ્રદેશના ઝાંસી જીઆરપીમાં તૈનાત એક આઈપીએસ અધિકારીએ કર્યું છે. અમે તમારી સાથે જે IPS ઓફિસરની […]
Continue Reading