રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટાર અભિનીત સીરીયલ ‘અનુપમા’ એ TRP યાદી તેમજ લોકોના દિલ અને દિમાગ પર પ્રભુત્વ જમાવ્યું છે. શોમાં દિવસેને દિવસે એવા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે, જેના કારણે શો માટે લોકોની ઉત્સુકતા વધુ વધી ગઈ છે.
‘અનુપમા’માં ફરી એકવાર એક્સ્ટ્રા મરાઇટલ અફેરનો એંગલ ઉમેરવામાં આવ્યો છે. જો કે આ વખતે માયા અનુજના પ્રેમમાં પડી ગઈ છે, પરંતુ અનુજે અનુપમાથી પોતાની હરકતો છુપાવવામાં કોઈ કસર છોડી નથી. આ માટે ચાહકો પણ અનુજ કાપડિયા પર ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આટલું જ નહીં, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે મેકર્સની નિંદા પણ કરી.
Na Cahte Hue Bhi Tumse jhooth bol diya,Tumhe hurt nhi Karna Cahta tha bas isiliye🌚#AnujKapadia Jii Samajhna Na Samajhna #Anupamaa k upar tha, baas apko nehi chupana tha when there’s no fault of urs”Nw be ready to bear the consequences of Ur take💔
I wish AAP kisi tarha batade🤞 pic.twitter.com/ze31usfA6W— CreationsNida🤍(ManitjouraStanner) (@ManitianF) February 28, 2023
‘અનુપમા’ના આજના એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે માયા અનુજને ઉશ્કેરે છે કે તે અનુપમાને તેં રાત વિશે ન કહે કારણ કે તે સમજી શકશે નહીં.આવી સ્થિતિમાં અનુજ પોતાની ઈચ્છા વગર પણ તેની સાથે ખોટું બોલે છે.
જો કે તે પોતે તેના જુઠ્ઠાણાથી પરેશાન છે, પરંતુ તે ઈચ્છે તો પણ અનુપમાને સત્ય કહી શકતો નથી.બીજી તરફ અનુપમા વનરાજની તમામ બકવાસ વાતો અનુજની સામે શેર કરે છે. હવે સોશિયલ મીડિયા યૂઝર્સ આ મામલે ઘણી ટ્વિટ કરી રહ્યા છે.
You always end up hurting ur loved one more when you tell lie to not hurt them #AnujKapadia #MaAn #Anupamaa Now this M will think she can manipulate 🙆🏻♀️😭😭 kyon yaar DKP pic.twitter.com/qxE0EtJbnM
— Priyanka Sharma (@Priyankrajeev) February 28, 2023
અનુજ કાપડિયા પર ચાહકોએ નારાજગી વ્યક્ત કરી હતી
સોશિયલ મીડિયા યુઝર્સે અનુજ કાપડિયા (ગૌરવ ખન્ના)ના આ કૃત્ય પર નારાજગી વ્યક્ત કરી હતી. એક યૂઝરે લખ્યું કે, “અનુપમાને સમજાવુ હતું, પરંતુ તમારે છુપાવવાની જરૂર નહોતી. જ્યારે તમારો કોઈ દોષ નહોતો.
Bachpan me my Dad used 2 tell me ths always…
“Kabhi jhuth matt bolna, q ki ek jhuth ko chupane ke liye 100 jhuth bolne padte hai” 💔@ketswalawalkar Y DKP y? If u had 2 ruin him thn y made hs CH d best ML on ITV?
Disappointed 💔#Anupamaa • #MaAn • #GauRup pic.twitter.com/T4IJZEOILt
— 🐈⬛ (@debsyolo) February 28, 2023
હવે પરિણામ ભોગવવા માટે તૈયાર રહો.” જ્યારે અન્ય એક યુઝરે નિર્માતાઓની ટીકા કરતાં લખ્યું, “કારણ કે DKP શા માટે? જ્યારે તમે લોકોએ આ પાત્રને બરબાદ કરવાનું હતું તો પછી તમે તેને ટીવી પર શ્રેષ્ઠ પુરુષ લીડ કેમ બનાવ્યો.”
LIE IS A LIE!!!!
It’s not just about lying. It’s about that he lied listening to Maya. If Maya was not trying to manipulate him, I think he wouldn’t have lied. He unknowingly gave Maya power over him.
The guilt of this lie is totally onto him. #Anupamaa
— Niyati (@NiyatiMandaliya) February 28, 2023
એક યુઝરે અનુજ કાપડિયાને માયાની વાત માનવા બદલ ટીકા કરી હતી. યુઝરે લખ્યું, “જૂઠું છે તેં જૂઠું જ છે અને તેણે માયાના કહેવા પર જૂઠું બોલ્યું. જો માયાએ અનુજને ફસાવ્યો ન હોત, તો તેણે અનુપમા સાથે ક્યારેય ખોટું ન બોલ્યું હોત. આનાથી માયાને ક્યાંક ને ક્યાંક તેને આ હક આપી દીધો છે.. આ જુઠું અનુજ કાપડિયાને ઘણું મોંઘુ પડશે. “