અનુપમા સિરિયલમાં દરરોજ નવા ડ્રામા જોવા મળી રહ્યા છે. પાખીના નાટકોએ અનુજ અને અનુના સંબંધોના પાયાને ઠેસ પહોંચાડી છે.અનુજ હવે ફરી એકવાર અનુપમા પર તેની પુત્રીને માતાનોં પ્રેમ ન આપવાને કારણે અનુજ અનુપમા પર ફરી એકવાર ભડકી જશે.
અનુજ પણ ગુસ્સામાં અનુપમાને કહેશે કે તેના બાળકો હવે મોટા થઈ ગયા છે પરંતુ તેની પુત્રી હજુ નાની છે અને તેને માતાની જરૂર છે.
અનુપમાના લેટેસ્ટ એપિસોડની સ્ટોરીમાં ફરી એકવાર ટ્વિસ્ટ જોવા મળવાનો છે. કિંજલની દીકરી પરીની તબિયત ખરાબ હોવાને કારણે અનુપમા તેને પોતાની સાથે કાપડિયા હાઉસ લાવે છે. બા, બાપુજી, તોશુ અને પાખી પણ પરી અને અનુપમાંની પાછળ કાપડિયા હાઉસ આવે છે.
અનુપમાને પહેલેથી જ પરેશાન, કામનો બોજ છે જે તે સંભાળી શકતી નથી.બીજી બાજુ, બા અનુપમાને એક નોકરાણીની જેમ ઓર્ડર આપતા જોવા મળે છે, જેને કારણે અનુજ અને બરખા ચિડાઈ જાય છે.
શાહ પરિવાર અને કાપડિયા પરિવાર વચ્ચે બેલન્સ જાળવવાના પ્રયાસમાં અનુપમા ખૂબ જ તણાવમાં આવી જાય છે. જવાબદારીઓના બોજ હેઠળ દબાયેલી અનુપમા સિરિયલના નવા ટ્વિસ્ટમાં હવે ડિપ્રેશનનો શિકાર બનવાની છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા અહેવાલો અનુસાર, અનુપમાને હાલના એપિસોડમાં તણાવમાં બતાવવામાં આવી રહી છે જેથી સ્ટોરી હવે એક અનુપમાની બીમારી તરફ આગળ વધશે.
અનુજ તેની પત્ની અનુપમાની સ્થિતિ સમજી રહ્યો છે પરંતુ અનુપમા પોતે તેને સમજી શકતી નથી. સિરિયલની સ્ટોરીમાં મોટો ટ્વિસ્ટ ત્યારે આવશે જ્યારે અનુપમા ડિપ્રેશનમાં આવી જશે. ત્યારબાદ અનુપમાને બીમારીમાંથી બહાર કાઢવા માટે અનુજ એક મોટું પગલું ભરશે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ગુજરાતની જનતાએ 2019માં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની પસંદગી કરી હતી. ગયા વર્ષે લગભગ…
ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં દરરોજ નવા ડ્રામા જોવા મળે છે, જેને ચાહકો…
ચૈત્ર નવરાત્રીને હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર અને પવિત્ર તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.નવરાત્રી દરમિયાન દેવી…
Leave a Comment