આંખ એ શરીરનો અને ચહેરાનો સૌથી મુખ્ય ભાગ ગણાય છે. આંખ વગર કોઈ પણ કામ કરવું મુશ્કેલ થઇ જાય છે. ઘણા લોકો કલાકો સુધી મોબાઈલ, કોમ્પ્યુટર પર કામ કરતા હોવાથી એની આંખની રોશની ઓછી થઇ જતી હોય છે. જેમ ઉંમર વધતી જાય તેમ લોકોમાં રોગ પ્રતિકાર શક્તિ ઓછી થઇ જાય છે અને જેના કારણે અનેક રોગ થવાની શક્યાતાઓ રહેલી છે. જેમાં સૌથી ગંભીર આંખોના રોગનો સમાવેશ થાય છે.
એવામાં ખૂબ જરૂરી છે કે આંખની યોગ્ય રીતે કાળજી કરવામાં આવે. આંખોની દ્રષ્ટિ વધારવા માટે અને તેને સારી રાખવા માટે આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવીશું. જેણે સ્નાન કરતા પહેલા કરવામાં આવે તો મોટી ઉંમર સુધી આંખની રોશની સારી રહે છે. તો ચાલો જાણી લઈએ એ કામ વિશે વિસ્તારમાં..
ધાર્મિક ગ્રંથોમાં નામ સાથે સંકળાયેલ પવિત્ર માન્યતાઓનો પણ ઉલ્લેખ છે, આપણે જણાવી દઈએ કે સવારના સ્નાનને ધાર્મિક ગ્રંથોમાં ચાર ઉપનામ આપવામાં આવ્યા છે, પ્રથમ પ્રકારનું સ્નાન જે સવારે 4:00 થી 5: ૦૦ દરમિયાન થાય છે તેને મુનિ સ્નાન કહેવામાં આવે છે, આ સ્નાન કરવાનો શ્રેષ્ઠ સમય છે.
બીજા પ્રકારનો સ્નાન જેને દેવ સ્નાન કહે છે તે 5:00 થી 6:00 ની વચ્ચે થાય છે. સ્નાન માટેનો શ્રેષ્ઠ સમય એ ત્રીજા પ્રકારનો નહાવાનો સમય 6:00 થી 8:00 ની વચ્ચેનો છે, જે ખાસ કરીને માનવજાત માટે છે.
આ સામાન્ય સમય છે, તેથી તેને માનવ નામ પણ કહેવામાં આવે છે. છેલ્લા પ્રકારનાં સ્નાનને રાક્ષસી સ્નાન કહેવામાં આવે છે જેમાં સ્નાન 8 વાગ્યા પછી થાય છે. હિન્દુ ધર્મમાં આ પ્રકારના સ્નાન પર પ્રતિબંધ છે. તો ચાલો હવે જાણીએ કે જુદા જુદા સમયે નહાવાના ફાયદા શું છે.
સૌથી પહેલા વાત કરીએ મુની સ્નાનની. તેથી તે દેવ સ્નાન યશ કીર્તિ ધન, સંપત્તિ, સુખ, શાંતિ, સંતોષ પ્રદાન કરે છે અને માનવ સ્નાન કાર્યમાં સફળતાભાગ્ય, સારા કાર્યો ના વિચાર પરિવાર માં એકતા પ્રદાન કરે છે અને તે જ અંતિમ સ્નાન એટલે કે રાક્ષસી સ્નાનનો કોઈ ફાયદો નથી પરંતુ તેનાથી ગરીબી મુશ્કેલી ધન ની હાની જ હાથમાં આવે છે.
તો ચાલો જણાવીએ સ્નાન ને લગતી કેટલીક રસપ્રદ વાતો, તમે જોયું હશે કે પહેલાના સમયમાં દરેક વ્યક્તિ સૂર્ય નીકળતા પહેલા જ સ્નાન કરતા હતા. ખાસ કરીને ઘરની સ્ત્રી, પછી ભલે માતા તરીકે હોય, પત્ની તરીકે કે બહેન તરીકે. કારણ કે આવું કરવાથી પૈસા અને સંપત્તિ લક્ષ્મી ઘર માં હમેશા રહે છે.
સ્નાન કરતી વખતે, ધ્યાનમાં રાખો કે પહેલા માથા પર પાણી નાખો, પછી આખા શરીર પર આવું કરવાથીમાથા અને શરીરની ગરમી પગ દ્વારા નીકળી જાય છે. તેમજ સ્નાન કરવાથી શારીરિક ની સાથે સાથે માનસિક અને આધ્યાત્મિક શાંતિ મળે છે. જો આંખોને રોશની વધારવી હોય તો સ્નાન ના સમયે મોમાં પાણી ભરો અને પછી પાણીથી ભરેલા ટબમાં પણ આંખોને જપ્કાવ્યા વિના ડુબાડી ને રાખો.
સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચડાવવાથી વ્યક્તિનું માન-સન્માન માં વૃદ્ધી થાય છે.પાણી ચડાવતી વખતેતે પાણીમાં સૂર્યદેવના દર્શન કરવાથી આંખોની રોશનીમાં વધારો થાય છે. તેનાથી ત્વચામાં પણ સુધારો થાય છે.
શાસ્ત્રો મુજબ સ્નાન કરવાથી થાક અને તાણ દૂર થાય છે અને મન હંમેશાં ખુશ રહે છે અને વ્યક્તિ તાજગી અને સ્વસ્થ અનુભવે છે દરરોજ બંને પગ ના અંગુઠા માં સરસવનું તેલ લગાવવાથી વૃદ્ધાવસ્થા સુધી આંખોની રોશની નબળી નથી થતી.