શાસ્ત્રો અનુસાર પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધ રાખવો ખૂબ જ જરૂરી છે. હિન્દુ સંસ્કૃતિમાં ધર્મગ્રંથોમાં સ્ત્રીઓ અને પુરુષોને લઈને કેટલાક નિયમોનુશાસન વર્ણવાયેલું છે. વાસ્તુના અમુક નિયમો એવા પણ છે જે શારીરિક સંબંધોથી સંબંધિત છે. જાતીય સબંધ બનાવવો એ પતિ પત્ની ના જીવન નો એક ભાગ છે અને જાતીય સબંધ ઘણા પ્રકારના થતા હોય છે તેમજ તેનાથી ઘણા ફાયદા અને નુકશાન છે.
સમાગમ કરતી વખતે જો આ નિયમોનું પાલન ન થાય તો શાસ્ત્રો મુજબ તેમને દોષી માનવામાં આવે છે. તેમને ઘણાં દુખોનો સામનો કરવો પડે છે. કેવા પુરુષે કેવી સ્ત્રી સાથે સંબંધ રાખવો, સ્ત્રીઓએ કેવા પુરુષો સાથે શારીરિક સંબંધ બનાવવો જોઈએ તેને લઈને નિયમો બનાવ્યું છે. આ બાબત પર આજે અમે થોડી ચર્ચા કરવા જઈ રહ્યા છે જે કેટલીક એવી જગ્યા જ્યાં સંભોગ કરવુ પાપ છે અને આવી જગ્યા એ સંભોગ ન કરવું જોઈએ તો ચાલો મિત્રો જાણીએ.
ધર્મસ્થાન :- ધર્મસ્થાનો કે પરિસરમાં સંભોગથી દૂર રહો, ધર્મસ્થાનો, મંદિર પરિસર, ધર્મશાસ્ત્રો અનુસાર ધાર્મિક સ્થાનોમાં સેક્સને તિલાંજલિ આપવી જોઈએ. સ્ત્રી પુરુષોએ ધર્મસ્થાનોમાં ક્યારેય સમાગમ ન કરવો. હિન્દુ મંદિરના પરિસરમાં સમાગમ સંબંધિત કાર્યો પ્રતિબંધિત છે, ધર્મસ્થાનોમાં સમાગમ કરવું એ ધર્મશાસ્ત્રોમાં મહાપાપ સમાન કહ્યું છે.
મંદિરની આસપાસના વિસ્તાર :- મંદિરની આસપાસના વિસ્તારોમાં પણ જાતીય સબંધ વર્જ્ય છે. ધર્મસ્થાનોમાં સમાગમને વર્જ્ય માનવામાં આવે છે. આવેગમાં આવીને પણ ધર્મસ્થાનોમાં સંભોગ- સંભોગ ના કરવો જોઈએ. પોતાના આવેગ ઉપર કન્ટ્રોલ કરવો જોઈએ. અગ્નિની નજીકના સ્થાનોએ સંભોગ ન કરો, અગ્નિની નજીક, સ્ત્રી તથા પુરુષોએ અગ્નીની નજીકમાં શારીરિક સંબંધો ન બનાવવા જોઈએ.
યજ્ઞ કે અગ્નિ થતી હોય ત્યાં :- ધર્મશાસ્ત્રોમાં જેને વર્જ્ય ગણવામાં આવ્યું છે. જે સ્થાનમાં અગ્નિ અર્થાત યજ્ઞપૂજા થતી હોય તેવી જગ્યાઓની આસપાસ શારીરિક સંબંધથી જગ્યા અપવિત્ર થાય છે. અગ્નિને હિન્દુ ધર્મમાં દેવતા માનવામાં આવે છે. આમ માન આપવું જરૂરી છે
એક જ મકાનમાં કોઈ એક વ્યક્તિ છે જે ઘણા દિવસોથી બીમાર છે અથવા એક જ છત હેઠળ, ગંભીર સ્થિતિમાં છે, તો આવી જગ્યાએ જાતીય સબંધ બનાવવાનું ટાળવું જોઈએ. આમ આવી કેટલીક વસ્તુ નો ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે તેમજ નદીની નજીક કોઈપણ પ્રકારનો શારીરિક સંબંધ ન બનાવો,નદીની નજીક, હિન્દુ ધર્મમાં નદીને પણ પવિત્ર માનવામાં આવે છે.
પવિત્ર સ્થળ :- કોઈપણ પવિત્ર નદીની નજીક કોઈ પણ પ્રકારનો શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ.આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવાની સંભાવના વધી જાય છે.સમાધિ સ્થાન, કબરમાં સંભોગ સંબંધને ગણવામાં આવે છે મહાપાતક,નદીની નજીક કોઈપણ પ્રકારનો શારીરિક સંબંધ ન બનાવો,નદીની નજીક, હિન્દુ ધર્મમાં નદીને પણ પવિત્ર માનવામાં આવે છે. કોઈપણ પવિત્ર નદીની નજીક કોઈ પણ પ્રકારનો શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવાની સંભાવના વધી જાય છે.આમ આવી કેટલીક જગ્યા છે જ્યાં જાતીય સબંધ ટાળવું જોઈએ.