અમે ક્યારેય પેનેટ્રેટિવ સે@ક્સ નથી કર્યું, તો શું પેનેટ્રેટિવ સે@ક્સ કર્યા વગર મારી પાર્ટનર ગર્ભવતી થઈ શકે?

સહિયર

આજકાલ કોઈ પણ યુવાનો સે@ક્સ વિશે વાત કરવામાં કોઈ શરમ નથી અનુભવતા.  સે@ક્સ માત્ર આનંદ જ નથી આપતું પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક પણ છે. ઘણા લોકોને સબંધ ને લઈને ઘણી સમસ્યા હોય છે.

શારીરિક સબંધથી શરીરમાં પણ ઘણા ફાયદા મળે છે. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ એવા જ સવાલ જવાબ વિશે..

સવાલ :- મારી ઉંમર ૨૫ વર્ષની છે. મારા લગ્ન થઇ ગયા છે, મને વસ્ત્રોનો ખુબ જ શોખ છે. પતિ પણ ઘણા શોખીન છે. હું મારી માતા-પિતાની એક જ દીકરી છું, એટલે ત્યાંથી પણ મને નવા નવા ડ્રેસ અને કપડા મળતાં રહે છે. મારો આ શોખ મારા સાસુને પસંદ નથી. જ્યારે પણ હું કોઈ નવો ડ્રેસ પહેરું ત્યારે તે મારી સામે ખરાબ રીતે જોવે છે અને મોં બગાડે છે.

ક્યારેક ક્યારેક કટાક્ષમાં એવું પણ કહી દે છે કે કેટલા બધા પૈસા કપડામાં નાખી દે છે, આવું બોલીને બધો મૂડ બગાડી નાખે છે. જો કે મેં આજ સુધી તેમની પાસેથી એક પણ રૂપિયો માંગ્યો નથી. તો પણ ખબર નહીં શા માટે તે આટલો બધો ગુસ્સો કરે છે. શું દરેક લોકોની સાસુ આવી જ હોય છે?

જવાબ :- તમારા પતિને તમારા તરફથી કોઈ ફરિયાદ કે કોઈ સમસ્યા નથી, તમે જે પહેરો તે એને ગમે છે અને તે તમારી ઈચ્છા પણ પૂરી કરે છે. જ્યાં સુધી તમારી સાસુની વાત આવે ત્યારે અમુક અપવાદને છોડીને તમામ સાસુ આવી જ હોય છે.

વહું નવાં કપડા પહેરી, ઓઢીને ફરે તે તેઓને બિલકુલ સારું નથી લાગતું, એટલે તમારી સાસુ રોકટોક કરે કે મોં બગાડે તો તેના પર તમારે વધારે ધ્યાન ન આપવું. તમે તમારી રીતે જીવન જીવો.

સવાલ :- મારી ઉંમર ૨૬ વર્ષની છે. થોડા સમય પહેલા જ અમે સે@ક્સ્યુઅલી એક્સાઈટેડ થઈને પછી એકસાથે સૂતાં હતા. અમે ક્યારેય પેનેટ્રેટિવ સે@ક્સ નથી કર્યું છતાં પણ તેની વજાઈનાનો એરિયા વધારે વેટ થઈ ગયો

અને મારું અન્ડરવેર પણ વેટ થઈ ગયું હતું. મને ખબર નથી કે મેં ઈજેક્યુલેટ કર્યું કે નહીં. પણ શું પેનેટ્રેટિવ સે@ક્સ કર્યા વગર મારી પાર્ટનર ગર્ભવતી થઈ શકે? મને આનો યોગ્ય ઉકેલ જાણવશો

જવાબ :- તમારા વધારે વજનની નીચે તમારી પાર્ટનર કચડાઈ ગઈ હશે. છતાં તમારી પાર્ટનરે ફરિયાદ ના કરી એ સમજાતું નથી. તમારે એના કરતા વધુ સારી કોઈ પોઝિશન નો ઉપયોગ કરવો જોઈએ. જ્યાં સુધી સે@ક્સમાં પેનેટ્રેશન ના થાય ત્યાં સુધી કોઈ પણ મહિલા ગર્ભવતી ના બની શકે. ચિંતા ના કરો.