અમારે ઘણા વર્ષથી કોઈ જા-તીય સબંધ નથી, અમે બંને એકબીજાને ખુબ પ્રેમ કરીએ છીએ, પરંતુ લગ્ન જીવનમાં સે@ક્સ લાઈફ સક્રિય નથી…

સહિયર

સમયનો અભાવ, થાક, તણાવ જેવા કારણોસર શા-રીરિક સં-બંધ એક રૂટિન પ્રક્રિયાનો ભાગ બનીને રહી જાય છે. પરંતુ શા-રીરિક સં-બંધો માટે એકબીજાને સમજવાની પણ જરૂર છે. બંને વચ્ચે યોગ્ય વાતચીત ન થાય તો ટુંક સમયમાં જ બંને વચ્ચે અબોલા જેવી સ્થિતિ થઈ શકે છે.

સુખી જીવન માટેનો શ્રેષ્ઠ વિકલ્પ વાતચીત છે. વાતચીત દ્વારા તમે તમારા સે@ક્સ સંબંધમાં સુધારો લાવી શકો છો. આજે અમે તમને એવા જ કેટલાક સવાલના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ઘણું જાણવા મળશે.. તો ચાલો જાણી લઈએ..

સવાલ :  મારા લગ્ન જીવનમાંથી સે@ક્સ એકદમ ગાયબ થઈ ગયું અને છેલ્લાં ઘણા વર્ષથી અમારા વચ્ચે કોઈ જા-તીય સંબંધ બન્યા નથી. અમે એકબીજાને કિસ કરીએ અને આલિંગન પણ કરીએ છીએ. અમે એકબીજાને ખુબ પ્રેમ કરીએ છીએ, પરંતુ અમારી સે@ક્સ લાઇફ સક્રિય નથી, પરંતુ જ્યારે અમે બાળક ને જનમાં આપવાનું નક્કી કર્યું ત્યારે અમારા વચ્ચે જા-તીય સંબંધ બન્યા.

તે ફક્ત ગર્ભધારણ માટે જ બનાવ્યા હતા, જા-તીય આનંદ માટે નહિ. પરંતુ તેમાં પણ અમારે લાંબો સમય લાગ્યો, કારણ કે ઘણા સમય પછી અમે સબંધ બનાવ્યા એટલા માટે હું ધીમા સ્ખલનથી પીડાઈ રહ્યો હતો. અત્યારે અમારો પુત્ર ત્રણ મહિનાનો થઇ ગયો છે અને મેં એક વર્ષથી મારી પત્ની સાથે સે@ક્સ કર્યું નથી. મારી જાતને સંતુષ્ટ બનાવી રાખવા માટે, હું પોર્ન અને હસ્તમૈથુનનો સહારો લવ છું, પરંતુ મને જા-તીય સંભોગની ઈચ્છા પણ ઘણી થાય છે.

જવાબ: લગ્ન જીવન માટે સે@ક્સ ખૂબ મહત્વનું છે. તેમજ પ્રેમ બનાવી રાખવા માટે એક લાંબા ગાળાના સંબંધોમાં, શારીરિક સંતોષ અને ઓર્ગેજમ ન થઈ બીજુ પણ ઘણુ બધુ જરૂરી હોય છે, જો કે આ બાબતો પણ મહત્વપૂર્ણ છે. સે@ક્સ કરવાથી યુગલો એકબીજાની નજીક આવે છે, તે ભાવનાત્મક આત્મીયતા બનાવી રાખે છે અને સંબંધોને વિશિષ્ટ બનાવે છે.

વિજાતીય અને એક પત્ની લગ્નમાં એકમાત્ર સે@ક્સ જ હોય છે જે બંને વચ્ચે અંતર ઉભું કરી શકે છે. સે@ક્સ આપણામાં એકબીજાને પામવાની ઇચ્છા ઉત્પન્ન કરાવે છે, અને ઝઘડા પછી સમાધાનનો આધાર પણ સે@ક્સ બને છે. એક તણાવપૂર્ણ ઝગડા પછી તમે સં@ભોગ કરી શકો છો અને તમે બંને સાથે હોવાનો એક મજબૂત સંકેત એકબીજાને આપી શકો છો.

સે@ક્સના મુદ્દા વિશે તમારા જીવનસાથી સાથે વાતચીત કરવી મહત્વપૂર્ણ છે. તમે સં@ભોગની કોઈ યોજના બનાવ્યા વગર માત્ર તેમના શરીરને ઉત્તેજીત કરવાની યોજના પર ધ્યાન કેન્દ્રિત કરો. બીજી બાજુ શરીરમાં હોર્મોન્સથી થતા ફેરફારોથી તેની સે@ક્સ માટેની ઇચ્છા ઓછી થઈ જાય છે. તમે સે@ક્સ કોચ અથવા સે@ક્સ ચિકિત્સકની સલાહ પણ મેળવી શકો છો.

સવાલ :- મારે ૧ વર્ષનું બાળક છે, અમારા બાળકના જન્મ પછી અમારી બંને વચ્ચે શારીરિક સબંધ બનવાના બંધ થઇ ગયા છે. મારી તો ઈચ્છા ખુબ જ થાય છે, પરંતુ મારી પત્ની મારા પર ધ્યાન જ આપતી નથી. મારે હસ્તમૈથુન કરવાની આદત પડી ગઈ છે. હું શું કરું, મને યોગ્ય ઉકેલ જણાવશો..

જવાબ :- જ્યારે સ્ત્રી માતા બને છે, ત્યારે તેમનામાં જા-તીય ઇચ્છા ઓછી થઈ જાય છે અને તેમની જીવનશૈલી, શરીર અને હોર્મોન્સમાં પણ ઘણા ફેરફાર થઇ જાય છે, જેના કારણે થયેલા શારી-રિક પરિવર્તનનું કારણ બની જાય છે. મોટાભાગની માતાઓમાં, એક પરિવર્તન એવું આવે છે કે, તેઓ પોતાને ફક્ત માતા જ માનવા લાગે છે.

કારણ કે, નવજાત બાળકની સંભાળ રાખવામાં વધારે સમય વિતાવે છે, જેના કારણે તે એના પતિને પણ ભૂલી જાય છે, હવે તે માત્ર મહિલા નથી રહેતી. એક માતા તરીકેની ઓળખ પણ તેને સે@ક્સ માણવામાં વિઘ્ન લાવે છે. તેમના કાર્યમાં સાથ-સહકાર આપો, જેથી તેમને પોતાને માટે વિચારવાનો થોડો સમય મળે. તમે એના માટે કોઈ જાણકારની સલાહ પણ લઇ શકો છો.