અમારા લગ્નનું દોઢ વર્ષ થયું છે. મારી પત્નીને હવે સબંધ બનાવવામાં રસ રહ્યો ન હોય એવું મને લાગે છે. તેનું માનવું છે કે…

સહિયર

શારી-રિક સબંધ બનાવવા માટે લગભગ દરેક લોકોના મનમાં ઘણા સવાલ હોય છે. લગ્ન પહેલાં શારી-રિક સંબંધ બાંધવામાં તેમને કોઈ ક્ષોભ થતો નથી. આજના યુવાનો સે@ક્સનો ભરપૂર આનંદ લૂટવાનો એક પણ તક ગુમાવવા માંગતા નથી. તમે તમારા લગ્ન જીવનમાં ખુશ રહેવા માંગતા હોય, તો આ સવાલ તમારા માટે ખુબ જ મહત્વના બની રહેશે.

સવાલ :- મારી પત્ની અને મારી અમારા બંનેની ઉંમર ૩૨ વર્ષની છે. અમારા લગ્ન થયાના દોઢ વર્ષ થઇ ગયું છે. મારી પત્નીને હવે ફિઝિકલ રિલેશનશિપમાં જરાય પણ રસ રહ્યો ન હોય એવું મને લાગે છે.

તેનું એવું માનવું છે કે મહિનામાં ફક્ત બે થી ત્રણ વાર જ સે@ક્સ કરવામાં આવે તો પરફેક્ટલી નોર્મલ રહી શકાય છે. હું કેવી રીતે આ સ્થિતિને સંભાળ કરી શકું? મને તો સે@ક્સ કરવાની ઘણી ઈચ્છા થાય છે, પરંતુ મારી પત્ની ઉત્તેજિત થતી નથી. મારે એને કેવી રીતે સે@ક્સ માટે તૈયાર કરવી? મને જણાવો કે હું તેને કેવી રીતે સમજાવી શકું?

જવાબ :- કોઈ એક્સપર્ટની સલાહ લેવી અથવા તો મેરેજ કાઉન્સિલરને કન્સલ્ટ કરવાથી મદદ મળી રહેશે. હા, તમે સામાન્ય અને સ્વસ્થ રહો એ વધારે જરૂરી છે, તમારી પત્ની આખો દિવસ થાકના કારણે પણ સાંજે સબંધ બનાવવા તૈયાર ન થતી હોય,

પરંતુ તમારે તમારી પત્નીને એ વાત સમજાવવી જોઈએ કે તમને સે@ક્સ માણવાનું ઘણું મન થાય છે, અથવા તો એને ઉત્તેજિત કરવાની કોશિશ કરો, તો તે આનંદ માણવા માટે જલ્દી તૈયાર થઇ જશે. તમે એને પ્રેમથી સમજાવશો તો તે સમજી જશે.

સવાલ :- મારી ઉંમર ૨૪ વર્ષ છે. મારા લગ્ન થઇ ગયા છે. મારા પતિની ઉંમર પણ ૨૪ વર્ષની જ છે. તેને અમારા લગ્ન પહેલાં એક છોકરી સાથે રિલેશન સબંધ હતા, મારા પતિ એ છોકરી સાથે રિલેશનમાં તેઓ ઘણા આગળ વધી ગયા હતા.

તે છોકરી સાથે મારા પતિને લગ્ન પણ કરવાં હતાં, પરંતુ તે છોકરીનાં બીજે લગ્ન થઇ જતાં તેણે એની સાથે સબંધ તોડી નાખ્યા. મારો પતિ આમ તો મને ઘણો પ્રેમ કરે છે, પણ અમે જ્યારે સે@ક્સ કરતા હોઈએ છીએ ત્યારે તે મને એવું કહે છે કે તું થોડી ઠંડી છે, તારે હજી સે@ક્સ વિશે વધારે જાણવાની જરૂર છે.

તેનું એવું કહેવું છે કે તેના પહેલી ગર્લફ્રેન્ડ સાથેના સે@ક્સ સબંધ ઘણાં જ મજેદાર હતા. પરંતુ મારી સાથે તેને એટલી વધારે મજા આવતી નથી. મારે જાણવું છે કે મારે એવું તે શું કરવું, જેથી તેને મારી સાથે સે@ક્સ કરવામાં મજા આવી શકે.

જવાબ : આમ તો લગ્ન પહેલાં સે@ક્સ સંબંધ બનાવવો યોગ્ય માનવામાં આવતું નથી. રહી વાત તમારા બોયફ્રેન્ડની તો તેને જણાવો કે તે કોઈની સાથે કમ્પેરિઝન કરશે, તો ક્યારેય સારો અને સાચો આનંદ માણી શકશે નહિ. બાકી તમે પણ સે@ક્સ સમયે થોડા વધારે એક્ટિવ બનો.

તમે પણ તમારા પાર્ટનર સાથેસારા  સહભાગી બનો, તમે સહભાગી બનશો તો તમને અને તમારા પાર્ટનરને પણ મજા આવશે. લગ્ન પહેલાં તમારા પતિએ જે સંબંધ બનાવ્યો છે તેના કારણે તમારા જીવનમાં સમસ્યા ઉભી થાય છે.