અમારા લગ્નને ૩ મહિના જ થયા છે. હું મારા પતિની ઇચ્છા મુજબ દરરોજ પ્રણય કરું છું, પરંતુ હું હજી સુધી…

સહિયર

લગ્ન એ દરેકના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. તમે તમારા લગ્ન જીવનમાં ખુશ રહેવા માંગતા હોય તો આ સવાલ તમારા માટે ખુબ જ મહત્વના બની રહેશે. તો ચાલો આજે અમે તમને એવા અમુક સવાલ અને એના યોગ્ય જવાબ જણાવીશું, જેનાથી તમારી સમસ્યા દુર થઇ જશે.

સવાલ :- હું ૨૨ વર્ષની મહિલા છું. મારે હજી થોડું આગળ ભણવું છે. પણ મારા મમ્મી પપ્પા મારા લગ્ન કરાવવા માટે ઉતાવળા થઇ ગયા છે . મારે હજી લગ્નના બંધનમાં બંધાવું નથી, હજી મારે મારી લાઈફ એન્જોય કરવી છે.

આગળ શિક્ષણ ભણી-ગણીને મારે મારા પગ પર ઉભા થવું છે, અને કરિયર બનાવવું છે. મારા મમ્મી-પપ્પાને હું કેવી રીતે સમજાવી શકું કે મારે હજી ભણવું છે. મારી ખુબ જ ઈચ્છા છે, ભણવાની અને આગળ કરિયર બનાવવાની. મને આના વિશે યોગ્ય માર્ગદર્શિકા આપવા વિનંતિ.

જવાબ :- તમે જે વિચારો છો તે એકદમ પ્રસંશાને લાયક છે. તમે પોતાના પગ પર ઉભા થવાની તમારી તૈયારી કરો છો અને આ આજકાલ જરૂરી છે. આ માટે શિક્ષણની ખુબ જ જરૂર પડે છે. શિક્ષણ આજે પ્રાથમિકતા બની ગઈ છે.

જો માતા પિતા ઉતાવળા થતા હોય તો તમારે એક એવા પરિવારમાં લગ્ન કરવા જોઈએ કે જે તમને તમારું શિક્ષણ ચાલુ રાખવા દે. જો તમે તમારો અભ્યાસ પૂરો કર્યા પછી નોકરી કરશો, તો તમે તમારા પતિને આર્થિક રીતે મદદ પણ કરી શકશો

અને તમારા સપના સાકાર કરવામાં બંનેને મદદ મળી શકશે. તે જ સમયે, લગ્ન અને પારિવારિક જીવન ખુબ જ મહત્વપૂર્ણ છે. તમારે તમારા મમ્મી-પપ્પાને સમજાવવું જોઈએ કે તમારા માટે તમારું કરિયર કેટલુ મહત્વપૂર્ણ છે.

સવાલ :– મારી ઉંમર ૨૧ વર્ષની છે, મારા લગ્ન થઇ ગયા છે અને હજી અમારા લગ્નને ૩ મહિના જ થયા છે. હું મારા પતિની ઇચ્છા મુજબ દરરોજ પ્રણય કરું છું, પરંતુ હું હજી નથી આનંદ માણી શકતી. મને ઘણા લોકો એવું કહે છે કે દરરોજ પ્રેમ કે સે@ક્સ કરવાથી દુખ થાય છે.

મને સમજાતું નથી કે હવે મારે શું કરવું જોઈએ? હું મારા પતિને ના નથી કહી શકતી. હું એને દુખી કરવા માંગતી નથી. મને જણાવો કે શું દરરોજ પ્રેમ કરવાથી દુખ થાય છે?, મને મારી સમસ્યાનો યોગ્ય ઉકેલ જણાવવા વિંનતી,..

જવાબ :- તમારા લગ્ન થઇ ગયા છે, જેથી તમારી ઈચ્છા મુજબ તમારે સુખ માણવું જોઈએ. દરરોજ સે@ક્સ કરવાથી કોઈ નુકશાન કે દુખ થતું નથી, હકીકતમાં દરરોજ સે@ક્સ કરવાથી શરીરમાં સ્ફૂર્તિ બની રહે છે. તમને જે એવું કહે છે કે સે@ક્સ કરવાથી દુખ થાય તો તે બિલકુલ ખોટું છે.

જો બંને યુગલો પ્રેમ દર્શાવવા માટે તૈયાર હોય તો કોઈ સમસ્યા આવતી નથી. તમે પણ તમારા પતિને પૂરો સાથ આપશો એટલે આનંદ પણ જરૂર આવશે. એટલા માટે એ ખાસ ધ્યાનમાં રાખવું કે કરતી વખતે કોન્ડોમનો ઉપયોગ પણ જરૂર કરવો, જેથી અનિચ્છનીય ગર્ભ ન રહી શકે.