અહી છોકરીઓ સાથે રાત રહેવા માટે ચુકવવું પડે છે એક વર્ષનું ભાડું અને તે માટે દર વર્ષે ભરાય છે એક મંડી..

સહિયર

કોઈપણ વિવાહિત જીવન માટે એકબીજાની લાગણીઓને સમજવી અને વખાણ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. સુખી દાંપત્ય જીવન માટે સંબંધોને મજબૂત બનાવવું ખુબ જ મહત્વનું છે. આ વિશ્વમાં કોઈ સંપૂર્ણ નથી હોતું, એટલા માટે એક બીજામાં ક્યારેય ખામી ન કાઢવી જોઈએ.

વ્યક્તિ પ્રેમ કે ભાવનાત્મક જોડાણ વગર બીજા વ્યક્તિ જોડે શારિ-રીક સંબંધ નથી બનાવતો. દરેક વ્યક્તિના જીવન ચક્રમાં કોઈ પણ વ્યક્તિ સાથે સબંધ સૌથી મહત્વ અને અગત્ય નું કામ જણાવ્યું છે, છોકરીઓ જયારે સ-બંધ બનાવે છે તે પહેલાં તેઓ અમુક બાબત નું ખાસ ધ્યાન રાખે છે.

પુરુષો હંમેશા અજાણ હોય છે અને આ વાતની થોડી પણ ખબર પુરુષોને રહેતી નથી. એવું માનવામાં આવે છે કે જે લોકોમાં વધુ બાળપણ હોય છે, તેઓ ઘણી વખત હૃદય સાથેના સંબંધોની કાળજી રાખે છે અને તેમને પૂરા દિલથી અનુસરવાનું પસંદ કરે છે.

આજે અમે તમને ભારત દેશમાં એવી જ એક જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં મહિલાઓ સાથે રાત રહેવા માટે ભાડું ચુકવવામાં આવે છે અને ત્યારે તેમની પત્ની બનાવવામાં આવે છે. આ એક વિચિત્ર રિવાજ ઘણા વર્ષોથી ચાલ્યો આવી રહ્યો છે.

અહી આ કરવામાં આવતી પ્રથામા મહિલાઓના પરિવારના લોકો રાજી ખુશીથી તેમની છોકરીને એક વર્ષ માટે બીજા છોકરાને સોંપી દે છે અને એ પછી તેમની છોકરીને તે વ્યક્તિ સાથે લગ્ન કરાવે છે. દેશમાં ઘણા અનેક વિવિધ પ્રકારના રિવાજો જોવા મળે છે, જે પરંપરા ઘણા સમયથી ચાલી આવી રહી છે. પણ આ બધી વાતો માંથી કેટલીક વાત સાંભળ્યા પછી તમને વિશ્વાસ નહિ થઇ શકે.

ભારતનું સૌથી જાણીતું અને સમૃદ્ધિ રાજ્ય મધ્યપ્રદેશ ને માનવામાં આવે છે. ભારત દેશમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના શિવપુરી ગામમાં આ પરંપરા જેનું નામે છે ‘ધાધિ પ્રથા’, જે ખૂબ જ પ્રખ્યાત થઇ ચુકી છે.

દર વર્ષે આ જગ્યા પર એક વાર શિવપુરી નામની એક મંડી લગાવવામાં આવે છે, જ્યાં છોકરીઓને ભાડે રાખવામાં આવે છે, એવો રિવાજ ચાલી રહ્યો છે. અહીં કોઈ પણ મહિલાને ૧ વર્ષ માટે પુરુષો એની પત્ની બનાવીને રાખી શકે છે. છોકરીઓની કિંમત ૧૫૦૦૦ થી ૨૫૦૦૦ ની વચ્ચે રાખવામાં આવે છે.

જો કોઈ પુરુષ ઇચ્છે તો તે છોકરીને ૧ વર્ષથી વધારે પણ રાખી શકે છે, તેના માટે તેને થોડા વધારે પૈસા પણ ચૂકવવા પડે છે. ૧ વર્ષથી વધારે રાખવા માટે ૧૦ રૂપિયાથી લઈને ૧૦૦ રૂપિયા સુધીના સ્ટેમ્પ પેપર્સ તૈયાર કરવામાં આવે છે, જેના માટે આખી લેખિત પત્ર પર ડીલ કરવામાં આવે છે.

મધ્યપ્રદેશમાં આ પરંપરા માટે ભાડા પર પત્ની સાથેની ખરાબ વર્તન વિશે પણ લેખિત નોંધ કરવામાં આવે છે. આ પ્રથા આજથી ચાલી નથી આવી, પરંતુ છેલ્લા ઘણા દાયકાઓથી આ પ્રથા સતત ચાલી આવી રહી છે.