પતિ પત્ની વચ્ચે પ્રેમ એ ખુબ જ મહત્વનું છે, જેને દર્શાવવા માટે બંને વચ્ચે શારી-રિક સબંધ બને છે. સંબંધ બનાવવાથી પતિ પત્નીના સબંધ મજબૂત બને છે અને પ્રેમ વધે છે. જા-તીય સં@ભોગ દરમિયાન પીડા થવી એક મુખ્ય કારણ બની શકે છે.
સામાન્ય રીતે સબંધ સ્થાપિત કરતા પહેલા જે તે વ્યક્તિ સાથે ભાવનાત્મક રીતે જોડાણ હોવું ખુબ જ જરૂરી છે. જ્યારે આવી ભાવના બંને વચ્ચે આવે છે ત્યારે જ યૌન સંબંધ બને છે. ઘણી વાર સબંધ બનાવીને દુખદાયક પીડા પણ સહન કરવી પડી શકે છે.
પુરુષોને પીડા થવાનું સૌથી મોટું કારણ હોય છે ખંજવાળ, જેના કારણે પુરૂષોને વારંવાર પીડા થતી હોય છે. હમણાં જ એક સ્ટેડી કરવામાં આવી, જેમાં મહિલાઓના જાતીય જીવન વિશે એક રસપ્રદ ખુલાસો કરવામાં આવ્યો છે. સંશોધનકારોએ દાવો કર્યો છે કે જે મહિલાઓ વધારે સુવે છે, તેઓ સં@ભોગનો વધારે આનંદ કરે છે.
એક અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે એક મહિલા જે વધારે સમય ઉંઘ કરતી હોય છે, તેની બીજા દિવસે સં@ભોગ માટેની ઇચ્છા ૧૪% જેટલી વધી જાય છે. આ સંશોધન મિશિગન યુનિવર્સિટીના સંશોધનકારો દ્વારા કરવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં સતત બે અઠવાડિયા સુધી ૧૭૧ યુવતીઓની ઉંઘ અને સં@ભોગ પાર્ટનર પર નજર રાખવામાં આવી હતી.
અધ્યયન મુજબ સારી અને વધારે ઉંઘ ફક્ત મહિલાઓમાં સં@ભોગ માટેની ઇચ્છાને જ નથી વધારતી, પરંતુ સાથે સાથે તે વધારે આનંદપ્રદ પણ બનાવે છે. એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે સારી ઊંઘ ફક્ત શરીરને જ સારું નથી રાખતી, પરંતુ મનોદશાને પણ તાજી રાખે છે અને એકાગ્રતામાં વધારો કરે છે, પરંતુ એની સાથે સં@ભોગ માટેની ઇચ્છા પણ જોડાયેલી હોય છે.
એ અધ્યયનમાં સામે આવ્યું છે કે જે મહિલાઓ સાત કલાક ૨૨ મિનિટની સરેરાશ ઊંઘ કરતા વધારે સૂતી રહેતી હોય છે, તેમની ઉંઘના પ્રમાણમાં ઉત્તેજનામાં વધારો થાય છે એવું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બીજી ખાસ બાબત એ છે કે સ્ત્રીઓમાં એક કલાકની વધારાની ઊંઘ હોય તો તે બીજા દિવસે પણ સં@ભોગની સંભાવનામાં ૧૪% નો વધારો જોવા મળ્યો હતો.
વધારે એવું જોવા મળે છે સં@ભોગ માટે પુરુષો વધારે ઉતેજીત થતા હોય છે અને મહિલાઓ ઓછી ઉતેજીત થતી જોવા મળે છે, પરંતુ આ બિલકુલ ખોટું સાબિત થયું છે, એના કરતા ઊંધું જોવા મળ્યું છે કે મહિલાઓ પુરુષો કરતાં વધારે ઉતેજીત થઈ હતી.
મહિલાઓ સૌથી વધારે ત્યારે ઉત્તેજિત થાય છે જ્યારે તે માસિક ધર્મ પૂર્ણ થાય તે પછી ૬-૭ દિવસ પછી મહિલાઓ સૌથી વધરે ઉતેજીત થતી હોય છે. મહિલાઓ પર બે ભાગ માં સર્વે કરવામાં આવ્યો છે, જેમાં હોશિયાર મહિલા અને કમજોર મહિલાને સામેલ કરવામાં આવી હતી.
જે મહિલા પોતાના સ્કૂલમાં વધારે હોશિયાર હતી, તે હાલમાં પણ કો-ન્ડોમ સાથે સં@ભોગ કરવાનું પસંદ કરતી જોવા મળી છે. જ્યારે કમજોર મહિલાઓ પોતાના પાર્ટનર સાથે કો-ન્ડોમ વગર સં@ભોગ કરવાનું વધારે પસંદ કરતી હતી, પરંતુ કોન્ડોમ કે નિરોધ સાથે સં@ભોગ કરવું વધારે સુરક્ષિત માને છે.