આવી ખાસિયત વાળા યુવકો જલ્દી જ દીવાની બનાવી લે છે યુવતીઓને.. તરત થઇ જાય છે ફિદા..

સહિયર

વાસ્તવિક માં જ્યારે પ્રેમ થાય છે જ્યારે તમને ખબર જ નથી પડતી કે તમને એનાથી પ્રેમ થયો છે. પ્રેમ થઇ જાય ત્યારે દરેક વસ્તુ તમને તમારા પાર્ટનર માં સારી જ લાગે છે. યુવતીઓને સૌથી વધારે યુવકોનો બિંદાસ્ત સ્વભાવ ખુબ જ પસંદ પડે છે. આપણે ગમે તે કરીએ, ફરવા જવાનું, મોજ મસ્તી કરવી, બંધન વગર ફરવાવાળા યુવકોની મિત્રતા કરવી એ દરેક યુવતીઓને પસંદ હોય છે.

ટાઈમ ટેબલ મુજબ કામ કરતાં અને બંધનમાં રહેતા યુવકો યુવતીઓને પસંદ આવતા નથી. યુવતી ઓ પુરુષોનો ભારે અવાજ ખબ જ પસંદ હોય છે. ઘણી વાર પુરુષોને કંઇક ગમતા કે તેમના સતત છતાં વધારે બોલતા રહેવાથી તેમનો મૂડ સારો રહે છે.

ઘણીવાર યુવકોએ સે@ક્સી સન ગ્લાસ લગાવ્યા હોય અને કોઇ વાત પર ગંભીરતા જોઇને યુવતીઓ તમારા પર ફિદા થઇ જાય છે. જો એક વખત પ્રેમ થઈ જાય તો એ વ્યક્તિ ને ભૂલી તમારા માટે ખૂબ જ મુશ્કેલ છે. આકર્ષણમાં તમે એના અવાજની પસંદ કર્યો છે તમને એનો અવાજ સાંભળવો ખુબ જ ગમે છે.

તમે વધારે પડતી એની સાથે વાત કરશો, પણ થોડા સમય પછી તમે એનાથી સંતુષ્ટ થઇ જશો કે તમે  એનો અવાજ ઘણીવાર સાંભળી લીધો છે, બસ ત્યાં તમારું આકર્ષણ પૂરું થઈ ગયું. યુવતીઓ કેર કરતાં યુવકો પાછળ પાગલ હોય છે. આત્મવિશ્વાસ થી ભરપુર અને આંખમાં આંખ નાખીને વાત કરવાની હિંમત રાખતા હોય યુવકો યુવતીઓને પસંદ આવે છે.

કોઈ જગ્યાએ ગયા હોય ત્યારે તેની બેસવાની, ખાવા પીવાની  ચિંતા કરવી અને તેની સંભાળ લેતા યુવકો યુવતીઓને મિત્ર તરીકે . સૌથી વધારે પ્રિય હોય છે. અથવા તો એના પર જલ્દી ફિદા પણ થઇ જાય છે યુવતીઓ ઈચ્છે છે કે જ્યારે તમે બહાર જાવ ત્યારે યુવક તેને મહત્વ આપે, તેની પસંદ નાપસંદ પર ધ્યાન આપે.

વખાણ સાંભળવા દરેક યુવતીઓ ની કમજોરી હોય છે. દરેક યુવતીની ઈચ્છા હોય છે કે તે એમના પ્રિય પાત્ર કે મિત્ર પાસેથી એમના વખાણ સાંભળે કે એના વખાણ કરે. યુવતી તૈયાર થઈને જયારે આવે ત્યારે તેના ડ્રેસ, મેકઅપ અને દરેક વસ્તુને નોટીસ કરે અને તેના વખાણ કરે તે યુવક યુવતી માટે બેસ્ટ બની જાય છે.

યુવતી જે પણ વિષય પર જાણકારી પ્રાપ્ત કરવા માંગે તે તમામ માહિતી યુવક આપે એટલે કે યુવક સ્માર્ટ હોય તો એવા યુવકો પર યુવતીઓ જલ્દી ફિદા થઇ જાય છે. તેવી ઈચ્છા પણ યુવતીઓની હોય છે કે યુવકો એકદમ ફ્રેન્ડલી બધા સાથે રહે. કંફ્યુઝ અને સામાન્ય જ્ઞાન ન હોય તેવા યુવક યુવતીઓને પસંદ આવતા નથી.