આ રીતે બેસીને સબંધ બનાવવાથી પાર્ટનર પાડશે બુમો… રોમાન્સમાં થશે વધારો..

સહિયર

શારી-રિક સબંધ એ દરેક વચ્ચે પ્રેમ વધારે છે. સબંધ બનાવવાના કારણે વ્યક્તિને પૂરતા પ્રમાણમાં વ્યાયામ અને કસરત મળી રહે છે, જેથી કરીને તેના શરીરની અંદર રહેલી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. આમ તો દરેક કપલને અલગ અલગ પોઝીશનમાં સબંધ બનાવવો વધારે ગમતો હોય છે.

દરેક કપલ્સ હંમેશા કંઈક અલગ રીતે સં@ભોગ કરવાનું વિચારતા હોય છે, જેથી કરીને તે લોકોમાં પ્રેમ વધતો જાય છે. દરેક વ્યક્તિ એવું ઇરછે છે કે તે સે@ક્સ કરતી વખતે દરમિયાન એના પાર્ટનર એનાથી સંપૂર્ણપણે સંતુષ્ટ થાય અને એટલું જ નહીં પોતે પણ સે@ક્સનું અસીમ સુખ ભોગવે.

આપણા માંથી ઘણા લોકો એવા હોય છે કે તે દરેક રાત ને કેવી રીતે યાદગાર બનાવી શકે.. એવા જ પ્રયત્ન કરે છે. એવું પણ બની શકે છે કે દર વખતે એક જ પોઝીશનમાં સે@ક્સ કરવાથી તમે પણ કંટાળી જાવ છો. આજે અમે તમને સબંધ બનાવવાની એવી પોઝીશન જણાવવા જઈ રહ્યા છીએ, જે વાત્સયાયાનના કામસૂત્ર માં જણાવવામાં આવી છે.

તેના માટે પોઝીશન બદલવા ની જરૂરત હોય છે. એકવાર સુતા સુતા નહીં, પરંતુ બેસીને સે@ક્સ કરવાથી પણ આનંદ લઇ શકાય છે. એક વાર એવો પ્રયત્ન કરવો જોઈએ, જેનાથી તમને અને તમારા પાર્ટનર ને સારી અનુભૂતિ નો અહેસાસ થઇ શકે. બેસીને સબંધ બનાવવાથી અમુક પ્રકારની ક્રિયાઓ આ પ્રકારની હોય છે.

આંટી પોઝીશન :- આ પોઝીશનમાં પુરુષ અને સ્ત્રી એકબીજાની તરફ મોઢું કરીને બેસે છે. પુરુષ એમના હાથ સ્ત્રીની કોમળ ગરદન પર રાખે છે અને સ્ત્રી પોતાની હથેળી પુરુષની છાતી પર રાખે છે, એ પછી બંને એકબીજાને કિસ કરવા માટે એકબીજા પોત પોતાના હોઠોને સંપર્ક માં લાવે છે.

અને પછી બંને એકબીજાની જાંઘોને પરસ્પર જકડી રાખે છે અને સે@ક્સ કરે છે. આ પોઝિશન તમને યૌન આનંદ મેળવવા માટેના નવા સ્તર પર લઈ જાય છે. હકીકતમાં આ પોઝીશનમાં બંનેના શરીર એકબીજામાં બંધાઈ જાય છે.

લોટસ પોઝીશન :- જે લોકો નિયમિત રીતે યોગ કરતા કરતા હોય છે, તે આ પોઝીશન ને સારી રીતે જાણતા હોય છે. તેના માટે પુરુષને પદ્માસનની સ્થિતિમાં બેસવાનું હોય છે. જો પગ વાળવામાં સમસ્યા થતી હોય તો પગ સીધા પણ રાખી શકાય છે.

પછી સ્ત્રી પોતાના ડાબા પગના પંજા ને પુરુષના જમણી જાંઘ પર રાખે છે અને જમણા પંજા ને ડાબા જાંઘ પર રાખે છે. સ્ત્રી પાર્ટનર પુરુષ પાર્ટનરને પોતાની પાસે ખેંચી લે છે. કમળ જેવી આ સ્થિતિમાં સબંધ બનાવીને તમે સે@ક્સ ની વધારે સારી અનુભૂતિ પ્રાપ્ત કરી શકે છે.

આ બે ક્રિયાઓમાં એક વાત નું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં સુધી સે@ક્સ કરતી વખતે પુરુષ અને સ્ત્રી માનસિક રીતે એકબીજામાં ખોવાઈ જવાનો પ્રયત્ન ન કરે, ત્યાં સુધી સ્વસ્થ સબંધ બનાવવાનો આનંદ માણી શકતા નથી.