શાસ્ત્રો મુજબ આ પાંચ જગ્યા પર બિલકુલ પણ ન હસવું જોઈએ, તેના પરિણામ ખૂબ જ ગંભીર આવી શકે છે

ધાર્મિક

ડોક્ટર અને શોધ કર્તાની ની અનુસાર હસવું સ્વાસ્થય માટે ખૂબ સારું જણાવવામાં આવ્યું છે. હસવાથી આપણને ઘણા લાભ પણ પ્રાપ્ત થતા હોય છે. વિજ્ઞાન અને શાસ્ત્રોની મુજબ હસવાથી વ્યક્તિ ઘણી પ્રકારની બીમારીઓમાંથી છુટકારો મેળવી શકે છે. હસવાથી લોહીની વૃદ્ધિ પણ થાય છે.

હસવાથી બીજા પણ ઘણા ફાયદાઓ થતા હોય છે. પરંતુ દરેક વસ્તુનો સારું અને નસરુ પરિણામ આવતું હોય છે. તેવી જ રીતે જ્યોતિષશાસ્ત્ર મુજબ કેટલાક એવા પણ સ્થાન હોય છે, જ્યાં વ્યક્તિએ ભુલથી પણ હસવું ન જોઈએ. જો આ સ્થાનો પર ભૂલથી પણ તમારી હસી નીકળી જાય તો તે તમારા માટે મહાપાપ થી ઓછું નથી હોતું.

તો ચાલો જાણીએ એવી કઈ જગ્યાઓ છે જ્યાં ભૂલથી પણ આપણે હસવું ન જોઈએ. અને તે જગ્યા પર ખૂબ સાવચેતી રાખવી જોઈએ. જ્યોતિષશાસ્ત્ર મુજબ જણાવવામાં આવેલા પાંચ સ્થાન  આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ. તો ચાલો જાણીએ તે સ્થાન વિશે.

અમે તમને જણાવી રહ્યા છીએ કે તે કયા કયા પાંચ સ્થાન છે, જ્યાં વ્યક્તિએ ભુલથી પણ ન હસવું જોઈએ, નહીં તો તે કરોડો પાપનો ભાગીદાર બની શકે છે અને તેના ખૂબ જ ગંભીર પરિણામ આવી શકે છે.

સ્મશાન માં હસવાથી લાગે છે પાપ :- જો કોઈ પણ વ્યક્તિ સ્મશાનમાં જઈને હશે છે તો તેનો આ હસવું સો પાપ ની બરાબર માનવામાં આવે છે. તેની સિવાય સ્મશાન માં હસવાથી તે વ્યક્તિના પરિવાર નું પણ અપમાન માનવામાં આવે છે, જે પરિવારમાં મૃત્યુ થયું હોય.

અર્થી ની પાછળ પણ ક્યારેય હસવું ન જોઈએ :- કોઈપણ મૃતકની શોક યાત્રા દરમિયાન પણ તમારે હસવું ન જોઈએ. આવું કરવાથી તે મૃત વ્યક્તિનું અપમાન થાય છે જેમ નું મૃત્યુ થયું છે.

કોઈ સ્વ ગ્રસ્ત પરિવાર પાસે જઈને પણ હસવું ન જોઈએ :- કોઈ શોકગ્રસ્ત પરિવાર ની ત્યાં બેસવા જવા પર પણ આપણે હસી મજાક થી દૂર જ રહેવું જોઇએ. તેની સાથે જ આપણે એવી જગ્યાએ જઈને ફાલતુ ની વાતો અથવા તો હલકતો ન કરવી જોઈએ અને તે પરિવાર ને વધુ દુઃખ ન આપવું જોઈએ.

મંદિરમાં પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ :- પૂજા કરતી સમયે અથવા મંદિરમાં પણ આપણે હસી મજાક ન કરવી જોઈએ. મંદિરમાં આપણે ભગવાનની આરાધના કરવા જઈએ છીએ ત્યાં આપણે ભગવાન પાસેથી માંગવા જઈએ છીએ. એટલા માટે ત્યાં પણ આપણે હંમેશા શાંત રહેવું જોઈએ.

ભગવાનની કથા અથવા ગીતાનો પાઠ ચાલી રહ્યો :- તેની સિવાય જ્યાં ભગવાન ની કથા અથવા ગીતાનો પાઠ થઈ રહ્યો હોય, ત્યાં પણ હસી મજાક થી બચવું જોઈએ. હસી મજાક વાત કરતી વખતે જ્યાં આપણે એ જ્ઞાનની વાતો થી દુર હોઈએ છીએ, ત્યાં બીજા લોકોને પણ તેનાથી પરેશાની થાય છે.